- નેશનલ
મિસલ્સ અને રૂબેલા રોગોને નિવારવા ભારતનું અમેરીકામાં સન્માન, WHO એ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી: ઓરી અને રુબેલા રોગોના (measles and rubella diseases) નિવારણ માટે ભારતને અમેરિકામાં સન્માન મળ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન રેડ ક્રોસ હેડક્વાર્ટર ખાતે ધ મીઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા ભારતને મીઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.…
- નેશનલ
Arunachal Pradesh: PM Modi આજે સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે, દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અરુણાચલ પ્રદેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. જેમાં સૌથી મહત્વની યોજના છે સેલા ટનલ. સેલા ટનલ ચીન સરહદની ખૂબ નજીક છે અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટનલ ચીનની સરહદે આવેલા…
- સ્પોર્ટસ
‘દુશ્મની’માં સ્કોર બરાબરીનો: ગિલની ફટકાબાજી પછી ઍન્ડરસનનો જ શિકાર થયો
ધરમશાલા: શુભમન ગિલે 2021માં ટેસ્ટ કરીઅર શરૂ કરી છે ત્યારથી ઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ બોલર જેમ્સ ઍન્ડરસન સાથે તેની ક્રિકેટના મેદાન પર હંમેશાં ‘દુશ્મનાવટ’ રહી છે. ત્રણ વર્ષમાં ગિલને ઍન્ડરસન અગાઉ પાંચ વાર આઉટ કરી ચૂક્યો હતો અને શુક્રવારે છઠ્ઠી વાર તેનો…
- નેશનલ
હર હર મહાદેવના નાદ બાળકોની ચિચિયારીમાં ફેરવાયા, મહાશિવરાત્રીની ઉજવણીમાં 14 બાળકોને વીજ કરંટ લાગ્યો
કોટા: આજે મહાશિવરાત્રીને લઈને દેશભરમાં શિવભક્તો મહાદેવને સમર્પિત આ દિવસ ધામધુમથી ઉજવી રહ્યા છે. પરંતુ રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હર હર મહાદેવના નાદ બાળકોની ચિચિયારીમાં ફેરવાયા હતા. ઇલેક્ટ્રીક શોક લાગવાથી 14 જેટલા બાળકો ઘાયલ થયા…
- Uncategorized
ગાયને એરલિફ્ટ કરી Vet Clinic પહોંચાડતા થયો હોબાળો
વિશ્વભરમાં ઘણા બધા પ્રાણીઓ મનોરંજન, ખોરાક, દવા, ફેશન, વૈજ્ઞાનિક પ્રગતિ અને વિદેશી પાળતુ પ્રાણી તરીકે ઉપયોગમાં લેવાથી પીડાય છે, તેથી પ્રાણીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ એક મોટો ઉદ્યોગ છે. આપણા દેશમાં તો પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું…
- રાશિફળ
Mahadevની મનપસંદ છે આ ચાર રાશિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને??
આજે મહાશિવરાત્રીનો તહેવાર એટલે કે ભોળશંભુનો દિવસ… ભોળાશંભુને ભજીને તેમને પ્રસન્ન કરવાનો દિવસ. દરેક ભગવાનની અમુક મનગમતી રાશિઓ હોય છે કે એમના પર એમની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આજે આપણે અહીં વાત કરીએ ભોળા શંભુની મનગમતી રાશિઓ વિશેષ…જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક…
- નેશનલ
Infosys ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ કર્યું ટ્વિટ
નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની (Infosys co-founder Narayan Murthy’s wife) અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને (Sudha Murthy) રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર…
- નેશનલ
Lok Sabha Elections 2024: ખડગે લોકસભાની ચૂંટણી નહીં લડે
નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. 81 વર્ષીય ખડગે ગુલબર્ગા (કાલાબુર્ગી) લોકસભા સીટ પરથી બે વખત જીત્યા છે, પરંતુ 2019ની…
- આપણું ગુજરાત
ઉપલેટાના વેપારીનું અમદાવાદમાં હ્રદય બેસી ગયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video
અમદાવાદ: ઉપલેટાના એક 40 વર્ષના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં જોવા મળે છે કે ઉભેલા યુવકને એકાએક છાતીમાં દુખાવો થાય છે અચાનક જ ઢળી પડે છે. જમીન પર પટકાતાં…
- નેશનલ
Kedarnath Yatra 2024: હર હર મહાદેવ; આ તારીખે કેદારનાથધામના કપાટ ખુલશે!
દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે પવિત્ર બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવે છે. આજે મહા શિવરાત્રિ છે અને નિયમ મુજબ બાબા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ પણ આવી ગઇ છે.કેદારનાથના રાવલ ભીમાશંકરના માર્ગદર્શન હેઠળ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ…