- નેશનલ
લાલુના ખાસ રેતી માફિયા સુભાષ યાદવની EDએ કરી ધરપકડ, દરોડામાં 2 કરોડ રોકડ અને અન્ય દસ્તાવેજ જપ્ત
નવી દિલ્હી: લાલુ પ્રસાદના નજીકના RJD નેતા સુભાષ યાદવની EDએ ધરપકડ કરી છે. (subhash yadav arrested by ED) EDએ સુભાષ યાદવની 8 જગ્યાઓ પર 14 કલાક રેડ કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર દનાપુર સ્થિત નિવાસ સ્થાને 2 કરોડ રોકડ રકમ…
- નેશનલ
WATCH: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રાહુલ ગાંધી સાથે ‘Nyay Geet’ લોન્ચ કર્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે તેનું ચૂંટણીલક્ષી ગીત લોન્ચ કર્યું છે. આ નવા ગીતમાં પ્રતિબદ્ધતાઓની લ્હાણી કરવામાં આવી છે અને યુવા વ્યક્તિઓ માટે રોજગાર અધિકારો અને એપ્રેન્ટિસશીપ બંને તકો પૂરી પાડવાનું…
- નેશનલ
પ્રાર્થના કરોઃ ફરી એક માસૂમ પડી ગયો છે બોરવેલમાં, રાહતકાર્ય ચાલુ
નવી દિલ્હીઃ દેશના દરેક રાજ્ય કે શહેરમાં ગમે તે પક્ષની સરકાર હોય અને નગરપાલિકાઓ જેવી સંસ્થાઓ ગમે તે રાજકીય પક્ષ ચલાવતો હોય અને મોટા આઈએએસ કક્ષાના અધિકારીઓ વહીવટ કરતા હોય પણ સમસ્યા દરેક ગામ શહેરની એક જ હોય છે. ખાડાવાળા…
- નેશનલ
Ramnavami 2024: પશ્ચિમ બંગાળમાં પહેલી વાર આ વર્ષે રાજ્ય સરકારે જાહેર કરી રામનવમીની જાહેર રજા
કોલકાતા: આ વર્ષે પહેલી વાર પશ્ચિમ બંગાળમાં આગામી રામનવમી નિમિતે એટલે કે 17 એપ્રિલએ જાહેર રજા હશે. (Ramnavami public holiday west bengal) શનિવારે બંગાળ સરકાર તરફથી એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને…
- નેશનલ
Farmer’s Protest: ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે, આજે દેશભરમાં ટ્રેનો રોકશે, મહિલા ખેડૂતો પણ ભાગ લેશે
ચંડીગઢ: ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં કોઈ સહમતિ બની શકી નથી. હવે ખેડૂતો આંદોલન(Farmers Protest) વધુ ઉગ્ર બનાવશે, આજે દેશભરમાં ખેડૂતો ટ્રેનો રોકો અભિયાન ચલાવશે. આ અભિયાનમાં મહિલા ખેડૂતો પણ ભાગ લેશે. આ અંતર્ગત એકલા…
- સ્પેશિયલ ફિચર્સ
આજે ફાગણ અમાસ, પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા, જાણો આ શુભ દિવસે શું કરવું?
આજે એટલે કે 10મી માર્ચે ફાગણ અમાસની મનાવવામાં આવી રહી છે. જીવનમાં સુખ-શાંતિ માટે રાખવામાં આવતા ફાગણ અમાવસ્યાનું વ્રત આ વખતે વિશેષ માનવામાં આવે છે. આજે ફાગણ અમાવસ્યાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વિશેષ યોગોમાં…
- નેશનલ
PM Modi પહોંચ્યા મતવિસ્તાર, કાશી વિશ્વનાથમાં કરી ભોળાનાથની ભક્તિ
કાશીઃ પોતાના મતવિસ્તાર વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમા જઈ પૂજા કરી હતી. મોદી શનિવારે વારાણસી પહોંચ્યા હતા, ત્યારે તેમણે અહીં રોડ શો યોજ્યો હતો. વારાણસીમાંથી ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહેલા મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી…
- નેશનલ
Election commission: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરનું રાજીનામું, કોંગ્રેસે કહ્યું આપણે સરમુખત્યારશાહી તરફ…
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી(Loksabha Election)ને હવે થોડા અઠવાડિયાનો સમય બાકી છે. ભારતીય ચૂંટણી પંચ(Election commission of India) આ મહિને ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે. પરંતુ એ પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે(Arun Goyal) પોતાના પદ પરથી રાજીનામું આપી…
- મહારાષ્ટ્ર
લોખંડના સળિયા અને લાકડી સાથે બે જૂથ વચ્ચે ગંભીર લડાઈનો વીડિયો વાઇરલ
વાશિમ: મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બે જૂથ વચ્ચે મારપીટની ઘટના બની હતી, જેનો વીડિતો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાશિમ જિલ્લાના કારંજા શહેરમાં એક વ્યક્તિના બાઇકને ધક્કો લગતા બે લોકો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આઠથી દસ લોકો…
- Uncategorized
અરે આ શું! જાડેજાએ ક્લીન બોલ્ડ કર્યો છતાં શોએબ બશીરે રિવ્યૂ માગી!
ધરમશાલા: અહીં ભારતના જ્વલંત વિજય સાથે પૂરી થયેલી ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઘણી યાદગાર ક્ષણો જોવા મળી અને અમુક પળોએ તો બધાને હસાવી દીધા હતા. શનિવારે મૅચનો હજી ત્રીજો જ દિવસ હતો અને બ્રિટિશ ખેલાડીઓ સતત ચોથી ટેસ્ટ…