- શેર બજાર
ITCના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો: એમકેપમાં રૂ. 32,127 કરોડનો ઉમેરો
મુંબઇ: સ્ટેક સેલના અહેવાલોની ચર્ચા વચ્ચે આઇટીસીના શેરમાં બુધવારે લગભગ નવ ટકા સુધીનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેના બજાર મૂલ્યાંકનમાં રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડનો ઉમેરો જોવા મળ્યો હતો.બીએસઇ પર આ સ્ટોક સ્ટોક ૮.૫૯ ટકા વધીને રૂ. ૪૩૯ અને એનએસઇ પર…
- સ્પોર્ટસ
ટેસ્ટમાં ભારતના જ બોલરે બીજા ભારતીય બોલરની નંબર-વનની રૅન્ક આંચકી લીધી
દુબઈ: રવિચન્દ્રન અશ્ર્વિન તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણીમાં હાઈએસ્ટ 26 વિકેટ લેવા છતાં ભલે મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ ન જીતી શક્યો, પણ આઇસીસીએ તેને એ શાનદાર પર્ફોર્મન્સ બદલ ઇનામ જરૂર આપ્યું છે. ટેસ્ટના બોલર્સના રૅન્કિંગમાં અશ્ર્વિને…
- મનોરંજન
બીજી વાર માતા બનશે અભિનેત્રી, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી મોહિના કુમારી બીજા વાર પ્રેગનેન્ટ છે. ફરી એક વાર તેના ઘરે પારણું બંધાવવાનું છે. મોહિનાએ તાજેતરમાં જ તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરીને તેની પ્રેગનેન્સી વિશે જાહેરાત કરી હતી.જ્યારથી અભિનેત્રીએ તેની પ્રેગનેન્સીની જાહેરાત કરી…
- નેશનલ
LokSabha Election: ભાજપ આજે બીજી યાદી જાહેર કરી શકે, આ રાજ્યોના ઉમેદવારોની જાહેરાત થશે
નવી દિલ્હી: ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી(Loksabha Election 2024)ના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે, એ પહેલા રાજકીય પાર્ટીઓ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે. એવામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર…
- શેર બજાર
શેરબજારમાં મંદી હાવી; નિફ્ટી 22,200ની નીચે લપસ્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં આજે મંદીવાળા હાવી થઈ જતાં સેન્સેકસ ૭૦૦ પોઇન્ટના ધબડકા સાથે ૭૩,૦૦૦ની નીચે ગબડ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૧૦૦ની સપાટી ગુમાવી હતી.અલબત્ત આ લખાઈ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્ક લેવેચના સોડા વચ્ચે ઉપરોક્ત સપાટીની આસપાસ અથડાઈ રહ્યા છે. અત્યારે…
- નેશનલ
Bengaluru Blast: બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આરોપી શખ્સની ધરપકડ
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ને મોટી સફળતા મળી છે. કાફેમાં બોમ્બ રાખનાર શખ્સ સાથે જોડાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIAના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના મુખ્ય શંકાસ્પદ સાથે જોડાયેલા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.…
- નેશનલ
સુપ્રીમમાં SBIનું સોગંદનામું: 2019થી અત્યાર સુધી ખરીદવામાં આવ્યા 22,217 ઈલેક્ટોરલ બોન્ડ
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે (Affidavit of SBI in Supreme Court). આ સોગંધનમાંમાં SBIના ચેરમેન દિનેશ કુમાર ખારા વતી દાખલ કરવામાં આવ્યું છે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે…
- આપણું ગુજરાત
ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે AMC ખર્ચશે 3 હજાર કરોડથી વધુની રકમ
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે 10 વર્ષમાં રૂ. 3,380 કરોડના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા માટે તૈયાર થઈ હોવાથી શહેરની વેસ્ટ મેનેજમેન્ટ માં નોંધપાત્ર વધારો થવાનો છે. AMC આગામી દાયકા માટે કચરો એકત્ર કરવા માટે સાત ટેન્ડરોને…
- આપણું ગુજરાત
અમદાવાદમાં હવે AI કરશે મહિલાઓની રક્ષા, જાણો કઈ રીતે
અમદાવાદ : AIની મદદથી ઘણા કામ વધારે ચોક્કસાઈ સાથે કરી શકાય છે. અમદાવાદ શહેર પોલીસ ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટે આ ટેકનોલોજીની મદદથી ચાલતા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે. પોલીસે વિડીયો કોલની સુવિધા સાથે અમદાવાદનાં 80…
- નેશનલ
Nijjar Murder Case: ‘નિજ્જરની હત્યા અંગે કેનેડાના પુરાવા શંકાસ્પદ’, આ દેશે કર્યો મોટો દાવો
નવી દિલ્હી: ગત વર્ષે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે(Surrey)માં ખાલિસ્તાન મુવમેન્ટના આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Nijjar)ની હત્યા થઇ હતી, જેનો આરોપ કેનેડા(Canada)એ ભારત પર લાગવતા બંને દેશના રાજદ્વારીય સંબંધો વણસ્યા હતા. હવે ન્યુઝીલેન્ડ(New Zealand)ના નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સે નિજ્જરની…