- આપણું ગુજરાત
વાહ ક્યા બાત હૈ! સરકારી કર્મચારીઓના ભૂલકાઓ માટે રાજકોટ કલેક્ટર ઓફિસમાં જ ‘ઘોડિયા ઘર’
રાજકોટ: રાજકોટ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોરમાં જો તમને રંગબેરંગી દીવાલોથી સુશોભિત ઓરડો મળે તો નવાઈ ન લગાવતા કે અમે ક્યાં પહોચી ગયા? કારણ કે કર્મચારીઓના બાળકો માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ એક સરાહનીય પહેલ કરી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડ…
- આમચી મુંબઈ
મુંબઇની લોકલમાં રાતના મુસાફરી કરનારા સાવધાન!, ‘BATMAN’ આવી શકે છે
મુંબઇઃ મુંબઇની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો તો જાણે જ છે કે રાતના આઠ નવ વાગ્યા પછી ટિકિટચેકર લગભગ હોતા જ નથી અને ટ્રેનોમાં ખુદાબક્ષ મુસાફરોને મોકળુ મેદાન મળી જાય છે. લેડિઝ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં કે પછી એસી ટ્રેનોમાં તો…
- નેશનલ
Sandeshkhali: શાહજહાં શેખ પર ગાળિયો કસાયો! સંદેશ ખાલીમાં EDના દરોડા
કોલકાતા: પશ્ચિમ બંગાળ(West Bengal)ના ચર્ચિત સંદેશ ખાલી (Sandesh Khali) વિવાદના મુખ્ય આરોપી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ સ્થાનિક નેતા શાહજહાં શેખની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે વહેલી સવારે શાહજહાં શેખના ઘર પર દરોડા પડ્યા છે. EDની…
- મનોરંજન
જાપાનમાં ચાલી ગયો ‘RRR’નો જાદુ, એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં વેચાઈ ગઈ ટિકિટો
એસએસ રાજામૌલીની ઓસ્કાર વિજેતા ફિલ્મ RRR ફરી એકવાર ચર્ચામાં છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનીંગ જાપાનમાં 18 માર્ચે યોજવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ઇવેન્ટ માટે એડવાન્સ ટિકિટ બુકીંગ 13 માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ફિલ્મની ટિકિટ એક મિનિટ…
- સ્પેશિયલ ફિચર્સ
હોસ્પિટલના ચક્કર નહીં, ઘર બેઠા કરો Kidney function Test, આ રીતે રાખો સંભાળ
World Kidney Day 2024: કિડની ફંક્શન ટેસ્ટ (Kidney function test – KFT) એ સૌથી સામાન્ય ટેસ્ટમાંનું એક છે. ખાસ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ અને ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા દર્દીઓએ કોઈપણ ગંભીર જોખમને ટાળવા માટે KFT કરાવતા રહેવું જોઈએ. આ ટેસ્ટી ખબર…
- નેશનલ
Kisan Andolan: દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની ‘મહાપંચાયત’, મહત્વના રસ્તાઓ કરાયા ડાયવર્ટ
નવી દિલ્હી: Farmer’s Protest Delhi: MSP સહિતના વિવિધ મુદ્દે ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. જેને લઈને આજે (14 માર્ચે) દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતો મહાપંચાયત (Kisan Mahapanchayat) કરશે. ખેડૂતોના આ મહાપંચાયતના કાર્યક્રમને પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે અને દિલ્હી…
- નેશનલ
Congress: કોંગ્રેસ પાસે ખર્ચ કરવા માટે પણ પૈસા નથી રહ્યા? મલ્લિકાર્જુન ખડગેએ પરિસ્થિતિ વર્ણવી
કલબુર્ગી: લોકસભા ચૂંટણી(Loksabha Election)ના કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો એક માત્ર પ્રતિસ્પર્ધી અને દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Indian National Congress) હાલ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન…
- વેપાર
દેશમાં 70% મેડિસિન્સ કચરાપેટીમાં જાય છે!
મુંબઇ: ગ્રાહક બાબતનું મંત્રાલય એવો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે કે જેમાં ગ્રાહકોને તેમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલા પ્રમાણમાં જ ટેબ્લેટ કે દવાનું વેચામ કરવામાં આવે , પરંતુ અનયુસ્ડ કે ના વપરાયેલી દવા અંગે ૩૩,૦૦૦ લોકો પર હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એવું…
- શેર બજાર
Closing Bell: સેન્સેક્સ 906 પોઇન્ટના કડાકા સાથે 73,૦૦૦ની નીચે અને નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સ્મોલકેપ અને મિડકેપ શેરઆંકોમાં તીવ્ર ઘટાડા વચ્ચે વ્યાપક વેચાણના દબાણને કારણે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 906 પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે ગબડી ગયો હતો. સાર્વત્રિક વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ 73,000ની નીચે અને નિફ્ટી 22,000ની નીચે…