- સ્પેશિયલ ફિચર્સ
Vada Paav Lovers માટે Good News…
મુંબઈ: મુંબઈગરા અને વડાપાઉં જાણે ચોલી દામનનો સાથ… દરેક ગલીના નાકે મળતાં આ વડાપાઉં વિના તો મુંબઈનો પરિચય એકદમ અધૂરો જ ગણાય. એકલા મુંબઈમાં જ 15-20 રૂપિયામાં મળતાં આ વડાપાઉંને કારણે સ્નેક્સ માર્કેટમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ જોવા મળે છે એવો…
- નેશનલ
one nation, one election: રામનાથ કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો, આ ભલામણોનો સમાવેશ
નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગે ચર્ચા ચાલી રહી છે, વડા પ્રધાન મોદી પણ અનેક વાર તેની હિમાયત કરી ચુક્યા છે. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નેતૃત્વ હેઠળ ‘વન નેશન…
- નેશનલ
તાવ અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ
પુણેઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિભા પાટીલે તાવ અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમને મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રતિભા પાટીલ ૮૯ વર્ષમાં છે. પ્રતિભા…
- મનોરંજન
Happy Birthday: Anupam Kherની એક્ટિંગ ન હતી ગમી આ અભિનેતાને
મિ. પરફેક્શનિસ્ટના નામે જાણીતા આમિર ખાનનો આજે 59મો જન્મદિવસ છે. ફિલ્મ કયામત સે ક્યામત તકમાં રાજનો રોલ નિભાવી આમિરે કારકિર્દીની શરૂઆત કરી હતી. ચોકલેટી બૉય તરીકેની ઈમેજ સાથે તેણે ઘણી ફિલ્મો કરી અને હીટ પણ ગઈ, પરંતુ અભિનેતાએ ધીમે ધીમે…
- ઇન્ટરનેશનલ
YouTube એ Hardeep Singh Nijjar ની હત્યાની સ્ટોરી બ્લોક કરી, ભારતની વિનંતી પર લીધો નિર્ણય
YouTube એ શુક્રવારે કેનેડિયન બ્રોડકાસ્ટર CBC દ્વારા દર્શાવવામાં આવેલ 45-મિનિટના અહેવાલને Block કર્યો છે. તે ગયા વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર બનાવવામાં આવ્યું હતું (Khalistan supporter Hardeep Singh Nijjar documentary). તેમાં…
- શેર બજાર
શેરબજારમાં ફરી તેજીનો સળવળાટ: સેન્સેકસમાં 500નો ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં આજે ફરી તેજીનો સળવળાટ જોવા મળ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૪૫૦નો ઉછાળો નોંધાયો હતો અને નિફ્ટી 22,150ની ઉપર પહોંચ્યો હતો.અલબત્ત ઊંચા મથાળે વેચવાલી આવતા સ્તર બદલાયા કરે છે, પરંતુ નીચા મથાળે ટેકો પણ મળતો…
- આમચી મુંબઈ
અડધી રાતે મહિલાના ઘરનો દરવાજો ખટખટાવી લીંબુ માગવાનું મોંઘુ પડ્યું CISF જવાનને
મુંબઇઃ મુંબઈ હાઇકોર્ટમાં એક આઘાતજનક મામલો સામે આવ્યો છે. મધ્યરાત્રીએ એકલી મહિલાના દરવાજે જઈને લીંબુ માટે માગણી કરવી સીઆઈએસએફના જવાન માટે ઘણું મોંઘુ સાબિત થયું છે. સીઆઇએસએફના જવાનને અડધી રાતે પડોશી મહિલાના ઘરે લીંબુ માંગવા માટે જવાબ બદલ દંડ ફટકારવામાં…
- નેશનલ
Delhi Fire: દિલ્હીના શાસ્ત્રીનગરની રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ, બે બાળકો સહીત 4ના મોત
દિલ્હીના શાસ્ત્રીનગર(Shastrinagar) વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે એક ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ(Fire) લગતા દોડધામ મચી ગઈ હતી, આ ભયંકર આગમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ફાયર વિભાગના અધિકારીઓએ 9 લોકોને બહાર કાઢી લીધા હતા. આ…
- નેશનલ
CJI DY ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના રસોઇયાની દીકરીનું કર્યું સન્માન, કારણ જાણો
નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક દ્રશ્ય જોવા મળ્યું જેણે સાબિત કરી દીધું કે પ્રતિભા સંજોગો ઉપર નિર્ભર નથી હોતી. સુપ્રીમ કોર્ટમાં રસોઈયા તરીકે કામ કરનાર અજય કુમારની પુત્રીને કાયદાનો અભ્યાસ કરવા માટે અમેરિકાની બે યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ મળી છે. આ…
- નેશનલ
Amit Shah: CAA મુસ્લિમ વિરોધી છે? સવાલ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે ફરી સ્પષ્ટતા કરી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) ગત સોમવારથી લાગુ કરી દીધો છે, વિપક્ષ અને કેટલાક સંગઠનો આ કાયદાને ‘મુસ્લિમ વિરોધી’ ગણાવી કાયદાના અમીકરણનો વિરોધ કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) ફરી એકવાર સ્પષ્ટતા કરી…