- નેશનલ
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સામે સગીરા પર જાતીય સતામણીનો કેસ પોકસો હેઠળ એફઆઇઆર
બેંગલુરુ: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બી એસ યેદિયુરપ્પા સામે એક સગીરા પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમની સામે “POSCO” (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) અને ભારતીય દંડ સંહિતાની…
- નેશનલ
Electoral bonds મામલે ચૂંટણી પંચની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશનને સોંપ્યો હતો (SBI electoral bonds). આયોગે તેની વેબસાઇટ પર આ સંબંધિત માહિતી અપલોડ કરી છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટ ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત મામલામાં ચૂંટણી પંચની અરજી પર શુક્રવારે…
- ટોપ ન્યૂઝ
Lok Sabha Election 2024 માટે આજે ચૂંટણી પંચ તારીખો જાહેર કરશે! કંઇક આવું હોઈ શકે છે શેડ્યુલ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના શેડ્યુલ (Lok Sabha Election schedule) અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, આ અટકળોનો જલ્દી અંત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે ચૂંટણી પંચ (Election Comission) આજે શુક્રવારના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે…
- સ્પોર્ટસ
Ranji Trophy Prize Money: મુંબઈની ટીમ પર પૈસાનો વરસાદ, જાણો કેટલી મળશે રકમ?
મુંબઈ: રણજી ટ્રોફી (Ranji Trophy 2024 Prize Money)ની ફાઇનલ મેચમાં મુંબઈએ 169 રનથી જીત મેળવી નવો ઈતિહાસ બનાવ્યો છે. આજની મેચ મુંબઈ જીતતા 42મી વખત રણજી ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. અજિંક્ય રહાણેના સુકાનીવાળી મુંબઈ ટીમના મુશીર ખાન,…
- નેશનલ
Lok Sabha Election: દિલ્હીમાં કોંગ્રેસ-AAP ગઠબંધનથી ભાજપ ડરી ગઈ! 7માંથી 6 ઉમેદવારો બદલ્યા
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી ગઈ કાલે બુધવારે જાહેર કરી હતી. જેમાં ઘણા વર્તમાન સાંસદોની ટીકીટ કાપવામાં આવી હતી. દિલ્હીથી ભાજપના 7 વર્તમાન સાંસદોમાંથી 6ને પડતા મુકવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ…
- નેશનલ
હોળીના તહેવારને લઈને રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, નહીં થાય ટ્રાફિક, જાણો વિગતવાર
તહેવારોની રજાઓમાં મોટા ભાગે લોકો પોતાના વતન ભણી જતાં હોય છે. મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરવાના કારણે બસ ટ્રેન જેવા વિવિધ માધ્યમો ભરચક થઈ જતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હોળીના તહેવારને લઈને…
- ઇન્ટરનેશનલ
India-China border પર સશસ્ત્ર સંઘર્ષનું જોખમ, ચીન વિશ્વશાંતિ માટે ખતરારૂપ: યુએસ અહેવાલમાં મોટો દાવો
વોશિંગ્ટન: હંમેશા સંવેદનશીલ ગણાતી ભારત ચીન-બોર્ડર પર સશસ્ત્ર સંઘર્ષ થવાની શક્યતા વધી રહી છે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ આ અંગે શક્યતા વ્યક્ત કરી હતી. સરહદ પર બંને પક્ષોએ વધારવામાં આવેલી સૈન્યની ઉપસ્થિતિ અને વધી રહેલી સૈન્ય ગતિવિધિઓને આધારે આ ચેતવણી આપવામાં…
- વેપાર
લગ્ન પછી પણ અહીંયા નોકરી કરતાં હતાં Nita Ambani, Salary હતી 800 રૂપિયા…
Nita Ambani પોતાની સુંદરતા અને આલીશાન રહેણી-કરણી માટે ખૂબ જ જાણીતા છે અને લોકોને તેમના ડે ટુ ડે લાઈફની નાનામાં નાની વાતને જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. હાલમાં જ નાના દીકરા Anant Ambani-Radhika Merchantના ત્રણ દિવસના પ્રિ-વેડિંગ બેશ…
- સ્પોર્ટસ
Ranji Trophyમાં મુંબઈની કમાલ: 42મી વખત બન્યું Champion
મુંબઈએ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલમાં પાંચમા દિવસે વિદર્ભને 169 રનથી હરાવી 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. રણજી ટ્રોફીની ફાઇનલ 2024 માં હરાવીને આજે મુંબઈની ટીમ 42મી વાર ચેમ્પિયન બની છે તેણે આઠ વર્ષનો દુકાળ ખતમ કર્યો છે આ…
- આપણું ગુજરાત
વાહનચાલકો સુધરતા નથીઃ Gujaratમાં ચાર જણે હીટ એન્ડ રનમાં જીવ ગુમાવ્યા
અમદાવાદઃ દરેક અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સહિત તમામ વાહન ચાલકોને સલાહ સૂચનો આપે છે, પરંતુ બેફામ થઈ ગયેલા વાહનચાલકો અને ખાસ કરીને કાર લઈને ફરતા નબીરાઓ પોતાની કે બીજાની જિંદગીની પરવા કરતા નથી. અમદાવાદ અને જૂનાગઢમાં ફરી હીટ એન્ડ રનના…