- મનોરંજન
Mega Star Amitabh Bachchan આ કારણે થયા મુંબઈની હોસ્પિટલમાં દાખલ… પોસ્ટ કરી આપી માહિતી…
Amitabh Bachchan ને આજે સવારે મુંબઈની Kokilaben Hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં 81 વર્ષીય મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિગ બીને કડક સિક્યોરિટી હેઠળ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.મેગા સ્ટાર અમિતાભ…
- નેશનલ
Lok Sabha election :ચૂંટણી પંચ આવતીકાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે શુક્રવારે ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતી કાલે કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું કે 16 માર્ચ શનિવારના રોજ એક…
- નેશનલ
CAA પર પ્રતિબંધ મૂકવા અંગે અરજીઓ પર સુનાવણી કરવા SC સંમત, આ તારીખે થશે સુનાવણી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગત સોમવાર 11 માર્ચથી સિટીઝનશિપ અમેન્ડ એક્ટ(CAA), 2019 લાગુ કરી દીધો છે. અમલીકરણની જાહેરાત થતાની સાથે જ ઘણા સંગઠનોએ સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં કાયદાના અમલીકરણ પર રોક લગાવવા અરજીઓ કરી હતી. આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ અરજીઓ…
- નેશનલ
રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેરળમાં પણ યોજાયું મતદાન, જાણો વિગત
તિરુવનંતપુરમઃ રશિયામાં હાલમાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરમાં રશિયનો તેમનું મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થયું છે. ભારતમાં કેરળમાં રહેતા રશિયન નાગરિકો માટે રશિયાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. એમ…
- આપણું ગુજરાત
રંજનબેન ભટ્ટની ટિકિટને લઈને ખટરાગ, વિરોધ કરતાં ભાજપે વડોદરાના પૂર્વ મેયરને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ
વડોદરા: Loksabha Election 2024 Vadodara: લોકસભાની ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. તે અગાઉ ભાજપે પોતાના ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપ તરફથી દેશની વિવિધ બેઠકો પર પોતાના 267 ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. જેમાંથી…
- નેશનલ
Breaking | Electoral Bonds Case: “તમે બોન્ડના નંબર્સ કેમ જાહેર ન કર્યા…” સુપ્રીમ કોર્ટે SBIને ફરી નોટિસ ફટકારી
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ આપેલો ઈલેક્ટોરલ બોન્ડ અંગેનો ડેટા ચૂંટણી પંચ(Election Comission)એ તેની વેબ સાઈટ પર જાહેર કરી દીધો છે. આજે ઈલેક્ટોરલ બોન્ડ કેસ(Electoral Bonds Case) અંગે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થઇ હતી, સુપ્રીમ કોર્ટે ફરી એક વાર…
- આમચી મુંબઈ
અન્યોને ગુલામીમાં ધકેલીને સ્વચ્છતા હાંસલ કરી શકાતી નથી: હાઇકોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCGM)ને 580 કામદારોને કાયમી કામદાર તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને નોંધ્યું હતું કે નાગરિકોના એક વર્ગ માટે સ્વચ્છતા અન્યને ગુલામીમાં સામેલ કરીને પ્રાપ્ત કરી શકાતી નથી.ન્યાયમૂર્તિ મિલિન્દ જાધવની ખંડપીઠમાં ઔદ્યોગિક…
- સ્પેશિયલ ફિચર્સ
લડ્ડુ ગોપાલને બહારના નહીં ઘરમાં બનાવેલા રંગો અર્પણ કરો, આ રીતે ઘરે બનાવો હોળીના રંગો
સનાતન હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ હોળી-ધૂળેટીનું (Holi 2024) પણ છે. હોળીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવે છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ તહેવાર ભગવાન શ્રી ક્રુષ્ણને પણ અત્યંત પ્રિય તહેવાર છે. તેવામાં આ દિવસે તેના પૂજા-પાઠ…
- નેશનલ
આટલી ગુજરાતી કંપનીઓએ ખરીદ્યા Electoral bonds, જાણો કોને કેટલું આપ્યું અનુદાન?
અમદાવાદ: SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ઈલેક્શન કમિશનને સોંપ્યો હતો. ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર આ સંબંધિત માહિતી અપલોડ કરી છે. Supreme Courtએ SBIને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને electoral bonds ની તમામ વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના…
- નેશનલ
Supreme court: ‘…તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જ પડશે’ SCનો મહત્વનો ચુકાદો, જાણો શું કહ્યું કોર્ટે
નવી દિલ્હી: કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ(Contract employee)ને કાયમી કરવા અંગે સુપ્રીમ કોર્ટ(Supreme Court)એ મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ પદ રહીને કામ છે અને કાયમી ધોરણના કર્મચારીની જેમ જ કામ…