- નેશનલ
ચૂંટણી જાહેર થાય એ પહેલા PM Modiએ દેશ વાસીઓને લખ્યો Letter, જુઓ અહી
નવી દિલ્હી: Loksabha Election 2024 Schedule : આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતા એક પત્ર લખ્યો છે (PM Narendra Modi Letter ). આ પત્રમાં PM મોદીએ પાછલા 10 વર્ષમાં થયેલા વિકાસનો ઉલ્લેખ…
- નેશનલ
Rahul Gandhi ની ન્યાય યાત્રાનો આજે Mumbai પ્રવેશ, આવતી કાલે વિશાળ રેલી, જાણો કોણ-કોણ જોડાશે?
મુંબઈ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે (17 માર્ચે) મુંબઈમાં સમપાત થશે જે આજે મુંબઈ પહોંચશે (Bharat Jodo Nyay Yatra Mumbai). મહારાષ્ટ્રના પ્રમુખે જણાવ્યુ કે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન એક વિશાળ રેલીથી થશે. આ રેલીમાં INDIA ગઠબંધનના…
- નેશનલ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનો સપાટો, BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે. આપના નેતાઓ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, અને સંજય સિંહ બાદ હવે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
- વેપાર
ઓઇલ શેરો કેમ લપસ્યા! આઇઓસી, બીપીસીએલ, એચપીસીએલમાં વેચવાલી કેમ વધી?
નિલેશ વાઘેલામુંબઇ: ઓઇલ શેરોમાં સપ્તાહના અંતિમ સત્રમાં વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું. સવારના સત્રમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બીપીસીએલ અને એચપીસીેલ જેવા ઓઇલ માર્કેટિંગ કંપનીોના શેરમાં નોંધપાત્ર કડાકા જોવા મળ્યાં હતા. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)નો શેર બીએસઇ પર ૮.૧૦ ટકા…
- વેપાર
પેટીએમના શેરમાં કેમ આવ્યો ઉછાળો? કોણ દોરી ગયું ઉપલી સર્કિટમાં
નિલેશ વાઘેલામુંબઇ: પેટીએમનો શેર બજારમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ચાર બેન્કોના સહયોગ સાતે પેટીએમ તેના યુપીઆઇ ટ્રાન્ઝાકશનનું કામ ચાલુ રાખી શકશે, એવા અહેવાલો પછી લેવાલી વધતા પેટીએમ બ્રાન્ડની માલિક કંપની વન ૯૭ કમ્યુનિકેશનનો શેર પાંચ ટકાના ઉછાળા સાથે અપર…
- આપણું ગુજરાત
‘…26/11 જેવો હુમલો થશે’ ધમકી આપતો ઈ-મેલ મોકલનાર શખ્સની ધરપકડ
ગાંધીનગર: ગત 6 માર્ચે ગુજરાતની સરકારી એજન્સીઓને એક ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈ મેઈલમાં ધમકી આપવામાં આવી હતી કે મુંબઈમાં થયેલા 26/11 હુમલાની જેમાં, સીરીઅલ બ્લાસ્ટ કરવામાં આવશે. ધમકી મળતા ગુજરાત સાયબર સેલ અને એન્ટી ટેરરીઝમ સ્કવોડ બંને સંસ્થા…
- વેપાર
ચાંદીમાં ₹344ની આગેકૂચ, સોનામાં ₹11નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્વિક સોનાની તેજીને બ્રેક લાગતા ગત ફેબ્રુઆરીના મધ્ય પછી પહેલી વખત સાપ્તાહિક ધોરણે…
- નેશનલ
Electoral Bond: જે રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, ત્યાં બોન્ડની સ્થિતિ અલગ છે, એક તારણ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા તેની વેબસાઈટ પર જાહેર કર્યો છે. જાહેર થયેલા ડેટાનું અધ્યયન કરીને વિવિધ તારણો કાઢવામાં આવી રહ્યા છે. એક તારણ મુજબ જે વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોની જીતની શક્યતાઓ હતી ત્યાંથી પાર્ટીને…
- નેશનલ
Delhi: ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટેનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટેનું મોટું નિવેદન બહાર આવ્યું છે. ચૂંટણી કમિશનરોની નિમણૂંકના વિરોધમાં દાખલ લરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં SCએ કહ્યું કે હાલ આ નિમણૂંક પર કોઈ રોક લગાવી શકાશે નહીં. અરજદારે કોર્ટ પાસે આ…