- મનોરંજન
અભિષેક બચ્ચનના ખાતામાં પડી એક ફિલ્મ, Big B સાથે કામ કરેલા આ ડિરેક્ટર સાથે કરશે કામ
મુંબઈ: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છેલ્લે ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં અભિનેતાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ માટે…
- આમચી મુંબઈ
અરવિંદ સાવંત દ. મુંબઇ લોકસભાની બેઠક માટેના ઉમેદવાર!
મુંબઇઃ તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈના કફ પરેડ ખાતે એક સભામાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણી માટે એક નામની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સાંસદ અરવિંદ સાવંત મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર રહેશે. અગાઉ,…
- નેશનલ
J&K: આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતા યાસીન માલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ
જમ્મુ: Ban on Yasin Malik’s JKLF: કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકના (yasin malik) સંગઠન પર પ્રતિબંધ લંબાવતા, નરેન્દ્ર મોદી સરકારે શનિવારે જાહેરાત કરી કે ‘જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ પાંચ વર્ષના સમયગાળા માટે ‘ગેરકાયદેસર સંગઠન’ રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં રહસ્યમય આગથી બળીને રાખ થયો ભારતીય મૂળનો પરિવાર, પોલીસ પણ હેરાન
કેનેડાના ઓન્ટોરિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનું રહસ્યમય આગમાં મૃત્યુ થયું હોવાની જાણકારી મળી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના 7 માર્ચની છે, પરંતુ ઘરમાં આગ લાગવાને કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા અને તેમની…
- વેપાર
રોકાણકારોને માલામાલ કરી રહી છે નાની કંપની, માર્કેટનો આ ટ્રેન્ડ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો
ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ સામે ભારતનો વિકાસ દર સૌથી ઝડપથી વધી રહ્યો છે. દેશમાં વિકાસ અને વૃદ્ધિદરને વધારવામાં સ્થાનિક વપરાશની મોટી ભૂમિકા છે. દેશની આ પ્રગતિમાં વ્યાપાર જગતનો પણ ઘણો મહત્વનો ભાગ છે…
- આપણું ગુજરાત
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર! રાજ્યભરમાં ગરમીનો પારો જશે ઉપર
અમદાવાદ: રાજ્યમાં અગાઉ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં વાતાવરણ ઠંડુ થયું હતું અને બેવડી ઋતુનું અનુભવ થતો હતો. પરંતુ હાલના સમયમાં રાજયભરમાં ગરમી ધીમે ધીમે વધી રહી છે. જો કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે અમુક જગ્યાએ ઠંડકનો અહેસાસ પણ થઈ…
- નેશનલ
લીકર પોલિસી કેસમાં CM કેજરીવાલને કોર્ટમાંથી મળ્યા જામીન, 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે
દિલ્હીના nrકર પોલિસી કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શનિવારે એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી છે અને તેમને જામીન આપ્યા છે. કેજરીવાલને 15,000 રૂપિયાના જામીન બોન્ડ અને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા…
- નેશનલ
Loksabha Election 2024: દેશભરમાં કેટલા છે મતદારો? પાછલા વર્ષોમાં કેટલો થયો વધારો જાણો અહી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksbha Election 2024) માટે મતદાન ક્યારે થશે અને મત ગણતરી સાથે ચૂંટણી પરિણામો ક્યારે જાહેર થશે? દેશભરના લોકોની રાહનો અંત આવતા ચૂંટણી પંચ આજે ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
- મનોરંજન
અમિતાભ બચ્ચનને ખરાબ સ્વાસ્થ્યની ખબરોને FAKE ગણાવી
મુંબઈ: બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને હોસ્પિટલમાં દાખલ થવાના અને એન્જીયોપ્લાસ્ટી કરાવી હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગઈકાલે એવા સમાચાર રહેતા થયા હતા કે સદીના મહા નાયક અમિતાભ બચ્ચનની તબિયત અચાનક…
- નેશનલ
કેસીઆરની પુત્રી કે કવિતા ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારશે
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ સંબંધે એક મહત્વનું અપડેટ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષીય બીઆરએસ નેતા કે કવિતાએ તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વકીલોએ આ કેસની તાત્કાલિક સુનાવણીની પણ માંગણી…