- નેશનલ
Kolkata Building Collapse: કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતા(Kolkata)માં ગત મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી(Building Collapse) થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ રહાત અને બચાવ કાર્ય ચાલુ છે.અધિકારીઓએ સોમવારે…
- નેશનલ
12th failના રિયલ હીરો મનોજ શર્મા બન્યા મહારાષ્ટ્રના IG
મુંબઈઃ કોઈ ક્રિકેટર કે પૌરાણિક પાત્ર પર બાયોપિક બને અને તે હીટ જાય તેમ ઘણીવાર બને છે, પંરતુ એક સામાન્ય પરિવારમાંથી આવતા અને આઈપીએસ બનેલા યુવાન પર ફિલ્મ બની હોય અને તેને લોકોએ આટલી પસંદ કરી હોય તેમ ઓછું બને.…
- સ્પોર્ટસ
ફાઇનલમાં દિલ્હી-બૅન્ગલોર સામસામે: સ્મૃતિ વિરુદ્ધ શેફાલી અને લેનિંગ વિરુદ્ધ પેરી
નવી દિલ્હી: મહિલાઓની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની 2024ની સીઝનમાંથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) શુક્રવારની સેમિ ફાઇનલના શૉકિંગ પરાજયને પગલે આઉટ થઈ ગઈ છે, જ્યારે એને હરાવનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ જે 2023ની સીઝનમાં આઠમાંથી છ મૅચ હારી જતાં…
- મહારાષ્ટ્ર
કોરોનાકાળમાં જ્યારે મૃતદેહોના ઢગ પડ્યા હતા ત્યારે PM Modi…જાણો Rahul Gandhiએ શું કહ્યું
ઠાણેઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પ્રવેશી છે. રાહુલે અહીં સભાને સંબોધી હતી અને વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. ઈલેક્ટ્રોલ બોન્ડની બહાર આવેલી માહિતીના આધારે રાહુલે કહ્યું હતું કે કોરોના કાળમાં જ્યારે…
- મનોરંજન
Isha Ambaniની પાર્ટીમાં Priyanka Chopraએ પહેર્યો આટલો મોંઘો નેકલેસ…
બોલીવૂડથી હોલીવૂડ જઈને ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી Priyanka Chopra હાલમાં જ ઈન્ડિયા આવી છે. ગુરુવારે રાતે જ પીસી તેની દીકરી માલતી સાથે મુંબઈ એરપોર્ટ દેખાઈ હતી. બુલગારીની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીસીએ બેક ટુ બેક ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. અત્રે…
- આમચી મુંબઈ
આવતીકાલે Local Trainમાં મુસાફરી કરવાના છો? આ વાંચી લો નહીં તો થશે Mega હાલ…
મુંબઈઃ ટ્રેક મેઈન્ટનન્સ અને રેલવે સિગ્નલના સમારકામ માટે દર રવિવારે રેલવે દ્વારા વિવિધ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે પણ રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના પણ મેગા હાલ…
- મનોરંજન
અભિષેક બચ્ચનના ખાતામાં પડી એક ફિલ્મ, Big B સાથે કામ કરેલા આ ડિરેક્ટર સાથે કરશે કામ
મુંબઈ: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છેલ્લે ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં અભિનેતાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ માટે…
- આમચી મુંબઈ
અરવિંદ સાવંત દ. મુંબઇ લોકસભાની બેઠક માટેના ઉમેદવાર!
મુંબઇઃ તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈના કફ પરેડ ખાતે એક સભામાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણી માટે એક નામની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સાંસદ અરવિંદ સાવંત મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર રહેશે. અગાઉ,…
- નેશનલ
J&K: આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતા યાસીન માલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ
જમ્મુ: Ban on Yasin Malik’s JKLF: કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકના (yasin malik) સંગઠન પર પ્રતિબંધ લંબાવતા, નરેન્દ્ર મોદી સરકારે શનિવારે જાહેરાત કરી કે ‘જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ પાંચ વર્ષના સમયગાળા માટે ‘ગેરકાયદેસર સંગઠન’ રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત…