- આપણું ગુજરાત
Gujarat BJP: ભાજપ MLAએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, ભાજપમાં અસંતોષ સામે આવ્યો!
વડોદરા: લોકસભા ચૂંટણીનું શેડ્યુલ જાહેર થઇ ગયું છે, ત્યારે ગુજરાતમાં રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું છે, વડોદરાની સાવલી વિધાનસભા બેઠક પર ભાજપના વિધાનસભ્ય કેતન ઇનામદરે સોમવારે મોડી રાતે રાજીનામું આપી દેતા સંગઠનમાં દબાયેલો…
- નેશનલ
CAA વિરુદ્ધ અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટ સુનાવણી શરુ કરશે, કોર્ટને 200 થી વધુ અરજીઓ મળી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ(CAA),2019 લાગુ કરી દીધો છે. આ કાયદા માટે કેન્દ્ર સરકારે બીલ રજુ કર્યાના બાદથી વિરોધ થતો આવ્યો છે. ડિસેમ્બર 2019માં સાંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગત 11 માર્ચથી કાયદો લાગુ કરવામાં…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી વિશેષ: યુવાનોના હાથોમાં છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું ભાવિ
લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જે રીતે મતદારોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેના પરથી ભારત આજની તારીખે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું સિદ્ધ થાય છે. આખી દુનિયામાં સૌથી વધુ 96.88 કરોડ મતદારો ભારતમાં…
- સ્પોર્ટસ
IPL 2024: CSK vs RCB વચ્ચેની પહેલી મેચનું બુકિંગ શરૂ, જાણો શું હશે કિંમત?
ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની પહેલી મેચને માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાશે. CSK vs RCB મેચની ટિકિટ બુકિંગ શરૂ થઈ ગઈ…
- વેપાર
ફેડરલની બેઠક પૂર્વે સોનામાં ₹289નો અને ચાંદીમાં ₹438નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર…
- શેર બજાર
શેરબજારમાં અફડાતફડીના દોર વચ્ચે નિફ્ટી 22,050ની નીચે જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર તીવ્ર બન્યો છે. સ્ટાર દરમિયાન એન.એસ.ઈ.નો બેન્ચમાર્ક નિફ્ટી 22,050ની નીચે જઈ પાછો ફર્યો છે, જોકે હાલ ઉછાળે વેચવાલીનો તાલ પણ જોવા મળે…
- આપણું ગુજરાત
Gujarat University: કેમ્પસમાં ધાર્મિક પ્રવૃતિઓ અંગે ગુજરાત યુનીવર્સીટીના VCની બેવડી નીતિ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (GU)ની હોસ્ટેલ બ્લોક Aમાં રહેતાં વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાના હુમલાની ઘટનાને કારણે યુનીવર્સીટી પ્રસાશન ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. હુમલાખોર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. એવામાં પીડિત વિદ્યાર્થીઓનો પક્ષ લઈને તેમણે…
- મનોરંજન
વીક એન્ડ પર પાટે ચઢી ગઇ ‘Yodha’, કલેક્શનમાં આવ્યો ઉછાળો
બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં તેમની ફિલ્મ ‘યોદ્ધા’ને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ યોદ્ધા સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે અને તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીમાં પણ સુધારો આવી રહ્યો છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન પણ હવે…
- નેશનલ
Loksabha-2024: BJP આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરે તેવી શક્યતા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 19 એપ્રિલથી 1લી જૂન સુધી લાંબી ચાલનારી આ ચૂંટણી માટે દરેક પક્ષે પોતાના ઉમેદવારોના એક બે લિસ્ટ જાહેર કરી દીધા છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા દરેક પક્ષે ઘણા સમય પહેલા જ શરૂ…