- ઈન્ટરવલ
ભરવાડ સમાજના ઐતિહાસિક લગ્ન એક નજર…
તસવીરની આરપાર -ભાટી એન.ગુજરાતમાં લકઝુરિયસ લગ્નમાં લખલૂટ ખર્ચ કરી સમાજમાં દેખાડો કરી રૂપિયાની બરબાદી કરે છે…!?. સાવ સાચી વાત છે…!. આજે અમુક જગ્યાએ હજુ ભભકાદાર લગ્ન જોવા મળે જ છે. તો સમાજમાં ગરીબ, મધ્યમ લોકોને જાકમજાળ લગ્ન પોસાય તેમ નથી…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd ODI: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે કે સ્પિનર્સને મદદ મળશે? જાણો પિચ રિપોર્ટ અને વેધર રીપોર્ટ
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (IND vs ENG 3rd ODI, Ahmedabad) રમાશે. ભારતીય ટીમે સિરીઝની પહેલી બે મેચ જીતીને સિરીઝ જીતી લીધી છે, માટે આ મેચના પરિણામની…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ આ સિઝનથી સાવધાનઃ બેવડી ઋતુમાં બીમાર ન પડતા
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના હવામાનમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થઈ જાય છે અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ જાય છે, જેને કારણે મુંબઈગરાઓને રાત્રે ઠંડી અને સવારે ભારે ગરમી જેવા હવામાન પરિવર્તનનો સામનો…
- આપણું ગુજરાત
Gujarat Politics: ગુજરાતમાં ભાજપને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? જાણો શું હોઇ શકે છે રાજકીય ગણિત
ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (local body election) પરિણામો જાહેર થયા બાદ તબક્કાવાર શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે. 6 માર્ચથી હોળાષ્ટક (holashtak 2025) શરૂ થઈ રહ્યા છે, આ પહેલાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ (Gujarat BJP President) મળશે તેવી ચર્ચા થઈ…
- આમચી મુંબઈ
‘India’s Got Latent શો પર પ્રતિબંધ મૂકો’ જાણો કોણે કરી આવી માગણી
મુંબઇઃ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ શોમાં માતા-પિતા પર અશ્લીલ અને અભદ્ર ટીપ્પણી કરવા બદલ યુટ્યુબર રણવીર અલાહાબાદિયા અને સમય રૈના વિરુદ્ધ મુંબઈમાં એફઆઇઆર નોંધાઈ ગઈ છે અને પોલીસની સાયબર શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રણવીર અને સમય રૈના ઉપરાંત…
- આપણું ગુજરાત
Helmet Drive: પ્રથમ દિવસે જ આટલા સરકારી બાબુઓ દંડાયા, 11 ટકા પોલીસકર્મીઓ પણ સામેલ
અમદાવાદઃ શહેરમાં પ્રથમ દિવસે જ 575 સરકારી અધિકારીઓ હેલ્મેટના કાયદાનો ભંગ કરતાં દંડાયા હતા. જેમાં 72 પોલીસ જવાનો પણ સામેલ હતા, એટલે કે 11 ટકા પોલીસકર્મીઓ પણ કાયદાનું ઉલ્લંઘન કરતાં ઝપટે ચડ્યા હતા. તેમની પાસેથી 2.87 લાખનો દંડ વસૂલ કરવામાં…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી
પેરીસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ ફ્રાન્સની મુલાકાતે છે, ગઈ કાલે મંગળવારે ફ્રાન્સની પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને (PM Modi meets J D Vance) મળ્યા હતાં. આ દરમિયાન જેડી વાન્સના ભારતીય મૂળની પત્ની ઉષા અને…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
મુંબઈ: 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જસપ્રીત બુમરાહની છેવટે બાદબાકી થઈ ગઈ છે અને યશસ્વી જયસ્વાલને પણ મુખ્ય ટીમની બહાર કરી રાખવામાં આવ્યો છે. બુમરાહ પીઠની ઈજાને કારણે આ સ્પર્ધા માટે ડાઉટફુલ હતો જ. તેના સ્કૅનના રિપોર્ટમાં કંઈ…
- નેશનલ
રાહુલ ગાંધી હાજીર હો… સેના પર કરેલી ટિપ્પણી મુદ્દે 24 માર્ચે થશે સુનાવણી
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન ભારતીય સૈનિકોને (Indian Army) લઈ આપેલા નિવેદન મુદ્દે કોર્ટનું તેડું આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 24 માર્ચ, 2025ના રોજ થશે. ઉત્તર પ્રદેશની લખનઉ…
- નેશનલ
મહા કુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાનના અવસરે સીએમ યોગી આદિત્યનાથ વૉરરૂમમાં એલર્ટ પર
પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં માઘપૂર્ણિમાના પવિત્ર દિવસે અમૃત સ્નાન માટે માનવ મહેરામણ ઉમટ્યો છે. એમ માનવામાં આવે છે કે આજના દિવસે સંગમમા સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દેવી દેવતાઓ પણ સ્વર્ગમાંથી સ્નાન કરવા સંગમ તીર્થ પર આવે…