- નેશનલ
સિદ્ધૂ મુસેવાલાના પિતાએ કહ્યું, ‘…તો મારા પર FIR કરી દો’, નવજાત બાળકને લઈને પંજાબ સરકાર પર લગાવ્યા આરોપ
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala) ની માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહને બીજા બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મના સમાચાર ખુદ બલકૌર સિંહે આપ્યા હતા. હવે તેમણે ભગવંત માન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બલકૌર સિંહે…
- નેશનલ
viral video: રાજસ્થાનના જંગલમાં ચપળ વાંદરો જીવ બચાવવા દોડ્યો પણ…
રાજસ્થાનઃ કુદરતની કરામતના વીડિયો રોજબરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ફૂલો-વૃક્ષો-વનસ્પતિની દુનિયા, પશુ-પક્ષી-જીવજંતુઓની દુનિયા ઘણી અલગ છે અને તને જોવાનું લોકોને ગમે છે. તેમાં પણ એક પ્રાણી બીજા પ્રાણીનો શિકાર કરે કે બીજું તેનાથી બચવાનો પ્રયાસ કરે તે જોવાનું…
- શેર બજાર
શેરબજારમાં મૂંઝવણનો માહોલ; ફેડરલ પર નજર સાથે સેન્સેકસ અટવાયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં મંગળવારના જોરદાર ધોવાણ બાદ આજના પ્રારંભિક સત્રમાં સુધારાનો સળવળાટ જોવા મળ્યો હતો. સેન્સેકસમાં ૨૦૦ પોઇન્ટ જેવો સુધારો હતો, જ્યારે નિફ્ટી ૨૧,૮૫૦થી આગળ વધ્યો હતો. રિલાયન્સ પાવરમાં ચાર ટકા જેટલો અને મારુતિના શેરમાં બે ટકા જેવો ઉછાળો હતો.સંસ્થાકીય…
- નેશનલ
Budaun: યુપીના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યા, મુખ્ય આરોપી સાજીદનું એન્કાઉન્ટર, સ્થિતિ તણાવપૂર્ણ
બદાયું: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બદાયું(Budaun)માં મંગળવારે સાંજે કાળજું કંપાવી દે એવી ઘટના બની હતી. બદાયુંની બાબા કોલોનીના એક ઘરમાં ઘૂસીને એક યુવકે બે માસૂમ બાળકોની નિર્મમ હત્યા કરી હતી. આ હત્યાને અંજામ ભાગી રહેલા આરોપીને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
‘દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો મને ગર્વ છે’, આગ લગાવશે ભૂતપૂર્વ ક્રિકેટરનું નિવેદન
ઇસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સંબંધો કોઇથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઇ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ નાતે જાવેદ મિયાંદાદે ડોન દાઉદ ઇબ્રાહીમના ભરી ભરીને વખાણ કર્યા છે.મુંબઈમાં…
- ઇન્ટરનેશનલ
Myanmar Violence: મ્યાનમારમાં હવાઈ હુમલામાં 25 રોહિંગ્યા મુસ્લિમોના મોત, UNના વડાએ ચિંતા વ્યક્ત કરી
ભારતનો પાડોશી દેશ માયાન્માર(Myanmar) લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સ(UN)ના વડાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.રિપોર્ટ અનુસાર,…
- નેશનલ
Lok Sabha Election 2024: કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની ત્રીજી યાદી
નવી દિલ્હી: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની આજે ફરી બેઠક મળવા જય રહી છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની 45 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ફરીથી ચર્ચા કરવામાં આવશે. (Congress Candidate third list) કોંગ્રેસ સીઈસી, જે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો…
- નેશનલ
સોરેન પરિવારમાં બળવો, ભાજપમાં સામેલ થયા સીતા સોરેન
રાંચીઃ જેએમએમના વડા શિબુ સોરેનના મોટા પુત્રવધુ સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડમાં ભાજપના રાજ્ય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. સીતા સોરેને…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટે આ કારણે Googleને મોકલી નોટિસ, વિચિત્ર પણ જાણવા જેવો કિસ્સો
અમદાવાદઃ ગૂગલ ઘણા કારણોસર કોઈ વ્યક્તિ કે સંગઠનનું એકાઉન્ટ બ્લોક કરે છે. આ માટેના કાયદા છે અને તે કાયદાનો ભંગ થાય તો આવા પગલા લેવામા આવે છે, પરંતુ અમદાવાદના એન્જિનિયરનું અકાઉન્ટ ગૂગલે એક વિચિત્ર કારણસર બ્લોક કર્યું છે અને હવે…
- નેશનલ
Kuno National Parkમાં છ નવા મહેમાન, ઓડિશામાં મેલાનિસ્ટીક દીપડો દેખાયો
અમદાવાદઃ મધ્ય પ્રદેશના Kuno national parkમાં અગાઉ ગામિની નામની માદા ચીત્તાએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો હોવાના ગૂડ ન્યૂઝ મળ્યા હતા ત્યારે હવે વધારે આનંદ થાય તેવા સમાચાર આવ્યા છે કે પાંચ નહીં પણ છ બચ્ચાંનો જન્મ થયો છે.અગાઉ કેન્દ્રીય પર્યાવરણ…