- આમચી મુંબઈ
ભાજપની મહાયુતીમાંથી નહીં મળી ટિકિટ તો નેતાઓ શરદ પવારના ચક્કર લગાવવા માંડ્યા, ભાજપના ગઠબંધનમાં મુશ્કેલી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી વચ્ચે સીટ વહેંચણીની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણા નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ મળી શકશે નહીં. આ ડરને કારણે હવે તેઓએ વિપક્ષી છાવણી સાથે સંપર્કો…
- નેશનલ
31મી માર્ચે બેંક અને ઈન્કમ ટેક્સ ઓફિસ રજા નહીં રાખે
અમદાવાદઃ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને રવિવારના દિવસે પણ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે સામાન્ય સંજોગોમાં જાહેર જનતા માટેના કામકાજ આ દિવસે થતાં નથી, પંરતુ બેંકના આંતરિક કામકાજ માટે રવિવારે ખુલ્લી રાખવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
Chaitra Navratri 2024: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યા છે શુભ યોગ, જાણો ક્યારથી શરૂ થાય છે પ્રથમ નોરતું
સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રિનો મહિમા ઘણો છે. આ પવિત્ર ચૈત્ર માસમાં માતા દુર્ગા આદ્યશક્તિની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે.હિન્દુ પંચાગ મુજબ એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે (Chaitra Navratri 2024). જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે…
- નેશનલ
મોડી રાત્રે બિલ્ડિંગ ધરાશાયી થતાં બેના મોત એક ગંભીર, પૂર્વ દિલ્હીના કબીર નગરની ઘટના
નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં એક જૂની ઇમારત ધરાશાયી થવાના સમાચાર છે (Delhi building collapsed Kabir Nagar). આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસને…
- મહારાષ્ટ્ર
Earthquake: વહેલી સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશની ધરતી ધ્રુજી, લોકોમાં ફફડાટ
આજે ગુરુવારે વહેલી સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આંચકાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહરાષ્ટ્રના હિંગોલીમાં સવારે 6.08 કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. ત્યાર…
- સ્પોર્ટસ
ઓલિમ્પિક ખેલાડીઓને વહેંચવામાં આવશે 3 લાખ કોન્ડમ
મુંબઈ: પેરિસમાં 26 જુલાઈથી લઈને 11 ઑગસ્ટ સુધી ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવ માટે ઓલિમ્પિક વિલેજમાં 14,250 એથ્લીટ માટે 3,00,000 કોન્ડમ વહેંચવામાં આવશે. ઓલિમ્પિકમાં ખેલાડીઓને ઈન્ટિમસી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અને રમતવીરોને એઈડ્સથી…
- ઇન્ટરનેશનલ
ચીનમાં જન્મદરમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં પ્રસુતિ વિભાગો બંધ થઈ રહ્યા છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે
ભારતમાં વધી રહેલી વસ્તી દેશનો સૌથી મોટો પડકાર છે, વસ્તી નિયંત્રણ માટે સરકાર અને સામાજિક સંગઠનો સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ચીનમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે, ચીનમાં ઘટી રહેલી વસ્તી સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ચીનની ઘણી…
- નેશનલ
મોદીની ચાઈનીઝ ગેરંટીઃ કૉંગ્રેસના નેતાએ પીએમ મોદી પર કર્યો આક્ષેપોનો મારો
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીને ચાઈનીઝ કહી છે અને તેમણે લદ્દાખના લોકો સાથે અન્યાય થઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે. હકીકતમાં, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં છઠ્ઠી અનુસૂચિ હેઠળ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે વિરોધ…
- આમચી મુંબઈ
મુંબઇની કંપનીઓએ રૂ. 1344 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી
મુંબઈ: દેશના રાજકીય પક્ષોને આપવામાં આવેલા કરોડો રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાનો અભ્યાસ કરતાં એક નવી વાત સામે આવી છે. મુંબઈ મહાનગર પરિસરમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા કુલ રૂ. 1344…
- નેશનલ
Lok Sabha Elections 2024: પ્રથમ તબક્કાના મતદાન માટે નોટીફિકેશન જાહેર, આ તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
નવી દિલ્હી: ચૂંટણી પંચે ગત શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટેના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી, જાહેરાત મુજબ આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. રાજકીય પક્ષો બાકી બચેલી બેઠકો પર ઉમેદવારો શોધવામાં વ્યસ્ત છે, એવામ આજે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું…