- આપણું ગુજરાત
Morbi Mishap: 14 મહિનાથી જેલમાં રહેલા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
અમદાવાદઃ મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી, આરોવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જયસુખ પટેલે 14 મહિના એટલે કે 400 દિવસ બાદ જેલની બહાર આપશે. જોકે કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે. પટેલે જામીન મેળવવા ઘણી અલગ…
- નેશનલ
આબકારી કૌભાંડ મામલે અત્યાર સુધી 16ની ધરપકડ, જાણો શું છે PMLA કાયદો? શા માટે જામીન છે મુશ્કેલ?
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત દારૂ કૌભાંડ કેસમાં ગઈકાલે રાત્રે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી (Delhi CM Arvind Kejriwal arrested). કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ પાસાઓની તેની તપાસના…
- સ્પોર્ટસ
CSK vs RCB IPL 2024: આજથી IPLની ગ્રાન્ડ ઓપનીંગ, ધોની-કોહલીની ટક્કર, જાણો બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
ચેન્નઈ: આજે સાંજે ક્રિકેટ રસિકોની રાહનો અંત આવશે, આજથી ક્રિકેટના સંગ્રામ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આજે શુક્રવારે સાંજે IPLની આ સીઝનનો પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)…
- નેશનલ
‘તમને જેલમાં મોકલીશું’: જાણો દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજને કોર્ટે ચેતવણી કેમ આપી
નવી દિલ્હીઃ દિલ્હીના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવને ક્લિનિકલ સંસ્થાઓના નિયમન માટે કાયદો ઘડવા અંગેના ન્યાયિક આદેશોનું પાલન ન કરવા બદલ ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમને જેલમાં મોકલી શકાય છે.કોર્ટે કાર્યવાહી દરમિયાન હાજર આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને આરોગ્ય…
- નેશનલ
Arvind Kejriwalની ધરપકડ થઇ તે દિલ્હી લીકર પોલિસી કેસનો ઘટનાક્રમ જાણો
દિલ્હી લીકર પોલિસી કેસમાં આખરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સાંજે તેમના ઘરે સર્ચ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી અને કેજરીવાલને એક રાત કેદમાં વિતાવવાની ફરજ પડી હતી. AAPના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં તેમના…
- Uncategorized
Dhar Bhojshala Survey: ધારની ભોજશાળામાં ASI સર્વે શરુ; શુક્રવારની નમાઝને અસર નહીં થાય, જાણો શું છે વિવાદ
ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા(Dhar Bhojshala) અંગે હિંદુ અને મુસ્લિમ પક્ષ પોતપોતાના દાવાઓ અંગે પુરાવા એકઠા કરવા આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ની ટીમે સર્વે શરૂ કર્યો છે. આજે શુક્રવારે સવારે 6:30 વાગ્યે ASIની પાંચ સભ્યોની ટીમ ભોજન શાળા પહોંચી હતી. સર્વે…
- નેશનલ
CM Kejriwal નહીં આપે રાજીનામું, જેલમાંથી ચલાવશે સરકાર! શું આ શક્ય છે? જાણો અહી
નવી દિલ્હી : કેજરીવાલની ધરપકડ (CM Kejriwal Arrested) બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે (CM Kejriwal will not resign). મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા અને મુખ્યપ્રધાન રહેશે. કેજરીવાલ…
- નેશનલ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સરકારે આપી મોટી ચેતવણી, નહીં કરી શકે આ બાબતનું પ્રમોશન
નવી દિલ્હી: સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ઓનલાઈન સટ્ટાબાજી અને સટ્ટાબાજીની રમતોને પ્રમોટ ન કરવા સૂચના આપી છે. IT અને પ્રસારણ મંત્રાલયે ઇન્ફ્લુએન્સર્સ કડક આદેશ આપ્યો છે કે તેઓએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની રમતો અથવા આવા…
- નેશનલ
Arvind Kejriwal Arrest: ED કેજરીવાલને આજે PMLA કોર્ટમાં રજૂ કરશે; AAPનું દેશવ્યાપી પ્રદર્શન
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ ડ્યુટી પોલિસી(Delhi excise policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન…
- સ્પોર્ટસ
IPL 2024 Flash: સીએસકેમાં ધોનીના શાસનનો અંત, અડધી કિંમતનો ગાયકવાડ ટીમનો નવો કૅપ્ટન
ચેન્નઈ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કૅપ્ટન્સી મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને સીએસકેનો નવો કૅપ્ટન બનાવવમાં આવ્યો છે.27 વર્ષનો પુણેનો ગાયકવાડ ઓપનિંગ બૅટર છે.…