- વેપાર
વૈશ્વિક સોનામાં થાક ખાતી તેજી: નફારૂપી વેચવાલીએ સોનામાં રૂ. ૬૬૯નો અને ચાંદીમાં રૂ. ૧૨૫૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરના કપાતના અણસાર આપ્યા બાદ ગઈકાલે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને નફારૂપી વેચવાલીનું દબાણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટો ઝટકો: પત્ની સાથે ભાજપમાં સામેલ થયા આ નેતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. પત્નીની સાથે ભાજપમાં કૉંગ્રેસના એક મોટા નેતા જોડાઈ ગયા છે, તેનું નામ અમે આપવા જઈ રહ્યા છીએ.મહારાષ્ટ્ર કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા નીતિન કોડવતે અને તેમની પત્ની ચંદા કોડવતેએ…
- મનોરંજન
કંગના રનૌતના રાજકારણમાં જવાના સમાચાર સાંભળીને દુ:ખી થઇ ગયો આ અભિનેતા
મનોજ બાજપેયી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેમની અભિનય પ્રતિભાના લાખો દિવાના છે. તેઓ દરેક પાત્રમાં જાન રેડી દે છે. ભાગ્યે જ કોઇ એવી ભૂમિકા હશે જે તેઓ ભજવી ના શકે. અભિનેતા મનોજ બાજપેયી તેના અભિનયની સાથે સાથે તેની…
- સ્પોર્ટસ
IPL 2024ની શરૂઆત પહેલા આ મહત્વના ખેલાડીઓ બહાર, આ ટીમોને ફટકો
આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સીઝનની શરૂઆત થવાની છે. ટુર્નામેન્ટમાં શરુઆત ઘણા મહત્વના ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. વિવિધ કારણોસર ખેલાડીઓ ટુર્નામેન્ટની બહાર થઇ જતા લગભગ દરેક ટીમને ફટકો પડ્યો છે. કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે તો કેટલાક ખેલાડીઓ અંગત કારણોસર…
- આપણું ગુજરાત
Attention Voters: મતદાર કાર્ડ ઉપરાંત આ 12 પુરાવાઓ પણ રહેશે માન્ય, એનઆરજી પણ કરી શકે છે મતદાન
અમદાવાદઃ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ આપવાની હોય છે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. જો કોઈ…
- નેશનલ
Kejriwal’s arrest: વિશ્વના જાણીતા મીડિયા હાઉસે ઘટનાની લીધી નોંધ
અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા માત્ર દેશ નહીં પણ વિદેશમાં પણ પડયા છે. વિશ્વના ઘણા નામાંકિત મીડિયા હાઉસે આ ઘટનાની નોંધ લીધી છે.The Washington Post સહિતની ઘણા આંતરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ ઘટનાને પોતાની રીતે મૂલવી છે.ધ ન્યૂ યોર્ક…
- Uncategorized
યુપી મદરસા બોર્ડ એકટ ગેરબંધારણીય: અલાહાબાદ હાઇ કોર્ટ
લખનઊઃ અલાહાબાદ હાઈકોર્ટે ‘યુપી બોર્ડ ઓફ મદરસા એજ્યુકેશન એક્ટ 2004’ને બિનબંધારણીય ગણાવ્યું છે અને બિનસંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે યોગી સરકારને હાલમાં મદરેસામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વધુ શિક્ષણ માટે યોજના ઘડવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે કહ્યું છે કે આ…
- નેશનલ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી; પરિવાર નજરકેદ હેઠળ!
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની EDએ કરેલી ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, મુખ્ય ન્યાયાધીશે અરજીને સ્પેશિયલ બેંચ સમક્ષ મોકલી દીધી હતી. હવે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલ અભિષેક…
- આપણું ગુજરાત
કઈ રીતે કરશો હોળીની ઉજવણી? સુરત મહાનગરપાલિકાએ ગાઈડલાઇન જાહેર કરી
સુરત: હોળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ હોળી પ્રગટાવવાને લઈને ખાસ ગાઈડલાઇન બહાર પાડી છે. આ ગાઈડલાઇન ખાસ જાહેર રોડને થતાં નુકસાનને અટકાવવા માટે બહાર પાડવામાં આવ્યું…
- મનોરંજન
આ અભિનેત્રીએ ફેન્સને પૂછ્યું કે હું રાજકારણમાં જોડાઉ કે નહીં..
બોલિવુડની સ્ટાઇલ આઇકોન ગણાતી ઉર્વશી રૌતેલાની ડ્રેસિંગ સેન્સ અને સુંદરતાના લોકો દિવાના છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. બર્થડેનો ગોલ્ડ કેક હોય કે પછી કરોડોની કિંમતનો ડ્રેસ, ઉર્વશી તેની ફિલ્મો કરતા તેની અલ્ટ્રા લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે…