- નેશનલ
ગૅબાનું વર્ચસ્વ ગયું, ભારત સામેની સિરીઝથી હવે પર્થને પહેલું સ્થાન
સિડની: હાલમાં ભારતમાં ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટી-20 લીગ આઇપીએલ ચાલી રહી છે એટલે મોટા ભાગે શેષ ક્રિકેટજગતમાં અન્ય કોઈ સિરીઝ કે ટૂર્નામેન્ટ જેવું કંઈ હોતું જ નથી. ખેલાડીઓને કરોડો રૂપિયા અપાવતી તેમ જ ક્રિકેટપ્રેમીઓને ભરપૂર આનંદ અને રોમાંચ અપાવતી આઇપીએલ…
- વેપાર
રૂપિયો બાઉન્સબૅક થતાં સોનામાં રૂ. ૨૫નો અને ચાંદીમાં રૂ. ૧૪૯નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સાંકડી વધઘટ અને વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશ હતા, જ્યારે ચાંદીમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક બજારનાં…
- મનોરંજન
હોળીના દિવસે ‘Big Boss’ ફેમ અભિનેત્રી થઈ Bold, તસવીરો વાઈરલ…
મુંબઈ: ફિલ્મી કલાકારો ન્યૂડ કે સેમી ન્યૂડ ફોટોશૂટ કરાવવા માટે હંમેશાં વિવાદમાં રહેતા હોય છે. તાજેતરમાં ‘બિગ બૉસ ઓટીટી’ ફેમ આકાંક્ષા પૂરીનું નામ સોશિયલ મીડિયા પર ફરી એક વાર સેમી ન્યૂડ થવા મુદ્દે ચર્ચામાં આવી છે. હોળીના દિવસે આકાંક્ષા પોતાની…
- નેશનલ
Delhi liquor policy case: BRS નેતા કે કવિતાને કોર્ટે આપ્યો ઝટકો, આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી મંજુર કરી
દિલ્હીની લિકર પોલિસી (Delhi liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કે.કવિતાને કોર્ટે ઝટકો આપ્યો છે, કોર્ટે 9 એપ્રિલ સુધી તેમની ન્યાયિક કસ્ટડી મંજુર કરી છે. EDએ કે કવિતાને આજે રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ હાજર…
- નેશનલ
આમ આદમી પાર્ટીને PM આવાસનો ઘેરાવ કરવાની મંજૂરી નહીં, દિલ્હી પોલીસનું કડક બંદોબસ્ત
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ઘેરાવ કરવાની હાકલ કરી છે (AAP gherao of PM residence). જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈને પણ વિરોધ કરવાની મંજૂરી નથી. તેમજ…
- નેશનલ
‘કેજરીવાલ લાલચુ છે…..’ ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની માંગ કરી
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં છે, અરવિંદ કેજરીવાલે કસ્ટડીમાં રહેતા રાજ્યના આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેજરીવાલ જીને દિલ્હીના…
- શેર બજાર
શેરબજારમાં નરમ હવામાન: Nifty 22,050 નીચે જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત અંગે વધુ સ્પષ્ટ સંકેતની પ્રતીક્ષામાં વિશ્વબજારમાં જોવા મળેલા સાવચેતીના માનસ સાથે સ્થાનિક સ્તરે પણ રોકાણકારો મોટા લેણથી અળગા રહ્યા છે શેરબજારમાં સાવચેતીના માનસ વચ્ચે નરમ હવામાન જોવા મળ્યું છે અને નિફ્ટી…
- નેશનલ
Himanta Sarma: ‘2026 સુધીમાં આસામમાંથી કોંગ્રેસ ખતમ થઇ જશે’, સીએમ હિમંતા સરમાની ચેતવણી
ગુવાહાટી: આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સામે આક્રમક વલણ દાખવ્યું છે, તેઓ વારંવાર રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો કરવામાં અંગે વાત કરતા રહે છે. એવામાં તેમના દાવો કર્યો છે કે વર્ષ 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસનો કોઈ…
- નેશનલ
મુલુંડના કોર્પોરેટ પાર્કમાં આગ લાગી, બચાવ કાર્ય ચાલુ
મુંબઇઃ મુંબઈના ઉપનગર મુલુંડ ખાતે છ માળના કોર્પોરેટ પાર્કમાં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. BMCના જણાવ્યા અનુસાર, મુલુંડના કોર્પોરેટ પાર્કમાં સવારે 9.26 વાગ્યાની આસપાસ લાગેલી આગને કારણે કેટલાક લોકો ધુમાડાથી ભરેલી ઈમારતના વિવિધ માળ…
- નેશનલ
‘જો મોદી ફરી PM બનશે તો ભારતને બરબાદ કરી દેશે’, આ દિગ્ગજ નેતાએ આપી ચેતવણી
ચેન્નઈ: લોકસભા ચૂંટણી(Lok Sabha election)ની જાહેરાત થઇ ગઈ છે, એવામાં વિવિધ રાજકીય પક્ષો હરીફ પક્ષો પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી પક્ષો સામે હાલ સૌથો મોટો પડકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની લોકપ્રિયતા છે, માટે તમામ વિપક્ષી પક્ષો…