- આપણું ગુજરાત
અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
મહેસાણાઃ અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ માટેની માર્ગદર્શિકા થઈ તૈયાર, થોડા દિવસમાં થશે જાહેર
અમદાવાદઃ ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા…
- આમચી મુંબઈ
મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણની ડેડલાઈન ૩૧ મે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મુંબઈના તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના રસ્તાઓનાં કામ ચોમાસા પહેલા એટલે કે ૩૧ મે, ૨૦૨૫ પહેલા પૂરા કરવાનો નિર્દેશ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ આપ્યો છે. ડેડલાઈનને પહોંચી વળવામાં જોકે રસ્તાની ગુણવત્તા સાથે કોઈ પણ…
- આમચી મુંબઈ
મહાયુતીમાં બાખડવા માટે મુદ્દાઓની કમી નથીઃ હવે આ મુદ્દે શિંદે જૂથે મુખ્ય પ્રધાનને કરી ફરિયાદ
મુંબઇઃ પાલક પ્રધાન પદ લઇને મહાગઠબંધનમાં ચાલી રહેલું શીત યુદ્ધ હજી પણ પૂરું થયું નથી. મહાયુતિમાં કેટલાક મુદ્દાઓ પર મતભેદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યા. ગઈકાલે રાયગઢ જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં શિંદે જૂથના એક પણ વિધાનસભ્ય હાજર ન હતા.…
- શેર બજાર
શેરબજારમાં આજે પણ ઉથલપાથલ; SENSEX અને NIFTY આટલા તૂટ્યા; આ શેરોમાં મોટું ધોવાણ
મુંબઈ: આ અઠવાડિયે ભારતીય શેરબજાર રોકાણકારોને સતત ઝટકા આપી રહ્યું (Indian Stock Market) છે, આજે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 105.36 પોઈન્ટના ઘટાડા સાથે 76,188.24 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે…
- ઈન્ટરવલ
મા – બાપ પ્રત્યે સંતાનોનો ભાવ શૅરબજારની જેમ ગગડી રહ્યો છે…
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા‘વડીલ’ શબ્દ મરાઠી ભાષાનો છે. વર્ષોથી મરાઠી અને ગુજરાતી બંને ભાષા એકબીજાને પ્રભાવિત કરતી રહી છે. વડીલ શબ્દ વડ ઉપરથી ઊતરી આવ્યો છે. વડલાનું વૃક્ષ ઘેઘૂર હોય છે. શીતળ છાંયો આપે છે. એવું જ કંઈક સંયુકત પરિવારમાં…
- આપણું ગુજરાત
ભાવનગરમાં વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો ઘાતક હુમલો, છરીના 5 ઘા ઝીંકી કર્યો લોહીલુહાણ
Bhavnagar News: ભાવનગરના ઓઝ ઈન્સ્ટિટ્યૂટમાં ચોંકાવનારી ઘટના બની હતી. વિદ્યાર્થિનીના પિતાએ શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. વિદ્યાર્થિનીના પિતાએ કમરમાં રાખેલી છરી કાઢીને 4 સેકન્ડમાં છરીના 5 ઘા ઝીંક્યા હતા. મળતી વિગત પ્રમાણે, વિદ્યાર્થી ઓઝ ઈન્સ્ટિટ્યૂટમાં પરીક્ષના…
- નેશનલ
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન, અયોધ્યામાં શોકની લાગણી
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું આજે 12 ફેબ્રુઆરીના રોજ 87 વર્ષની આયુએ અવસાન (Ram Mandir pujari Satyendra Das passed away) થયું. અહેવાલ મુજબ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યાર બાદ તેમની તબિયત લથડતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી હૈયામાં જો હોય હામ તો…. શારીરિક ક્ષમતાની મર્યાદા હોય, પણ હૈયાની હામ અમર્યાદિત હોય એવા અનેક પ્રસંગો દેશ – વિદેશમાં અનેક વર્ષોથી આપણે જોયા છે – સાંભળ્યા છે અને હવે પછી પણ સાંભળતા રહેશું. દેહરાદૂનમાં આયોજિત રાષ્ટ્રીય રમતોત્સવની…