- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : મહાકુંભની મહા સફળતાનું મહા અર્થકારણ
-જયેશ ચિતલિયા ગયો આખો મહિનો દેશ-વિદેશોમાં ભારતના રાજય ઉત્તરપ્રદેશના શહેર પ્રયાગરાજના મહાકુંભની ચર્ચા રહી, એનાં કારણ અને ત્યાં સર્જાયેલા વિક્રમો જાહેર છે. આ એક એવી અભુતપૂર્વ ઐતિહાસિક ઘટના હતી, જેનાં સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક પાસાંઓની અનેક વાત છે, પરંતુ આપણે અહીં…
- આપણું ગુજરાત
PMJAY-મા યોજનાની માહિતી કે સમસ્યા માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
ગાંધીનગરઃ લોકોના લાભાર્થે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. જેમાંની એક પીએમજેએવાય છે. રાજ્યના અનેક લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જોકે ઘણા લોકો યોજનાનો લાભ નથી લઈ શકતા અને આ અંગે ક્યાં પૂછપરછ કરવી તે જાણતા નથી હોતા. આવા…
- આપણું ગુજરાત
પોરબંદરની સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટઃ મશીનની ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા
પોરબંદરઃ શહેરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં હોસ્પિટલના એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. સદનસીબે આ બનાવ બન્યો ત્યારે કોઇ દર્દી કે ડૉકટર હાજર નહી હોવાથી મોટી જાનહાની…
- મનોરંજન
છૂટાછેડાના અહેવાલો વચ્ચે દીકરાની બર્થ ડે પાર્ટીમાં ગોવિંદા ગેરહાજર
હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા ગોવિંદાને જ્યારે પોતાની જ બંદૂકથી ગોળી લાગી હતી ત્યારથી એક અફવાએ જોર પકડ્યું હતું. પત્ની સુનીતા સાથેના તેના કડવા થઈ ગયેલા સંબંધોની અફવાઓ કે અટકળો ત્યારથી વધારે લોકજીભે ચડી હતી, તેવામાં થોડા દિવસો પહેલા જ…
- Champions Trophy 2025
IND vs NZ: બહાર રહેલા આ બે બોલર્સને મળશે જગ્યા? શુભમન કરશે કેપ્ટનશીપ? સંભવિત પ્લેઇંગ-11
દુબઈ: ICC Champions Trophy 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) દુબઈમાં રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં પ્રવેશી ચુકી છે, છતાં આ મેચ રસપ્રદ રહે તેવી શક્યતા છે. આ મેચ બાદ એ નક્કી થશે કે ગ્રુપ…
- સ્પોર્ટસ
Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે રોમાંચક મેચ, વાંચો પિચ અને વેધર રીપોર્ટ
દુબઈ: ICC champions Trophy2025 ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આજે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) દુબઈમાં રમાશે. ગ્રુપ-Aની આ બંને ટીમોએ સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે, છતાં આ મેચ મહત્વની રહેશે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય…
- આપણું ગુજરાત
અમદાવાદ: કેફેમાં ચાલતું ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું, PCBએ પાડ્યા દરોડા
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં રેડ કરી હતી. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે: વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય
-હેન્રી શાસ્ત્રી કેટલીક કહેવત પાછળની કથા જાણીને કાયમ યાદ રાખવા જેવી હોય છે. ઘણાં વર્ષો પહેલાં ઉજ્જૈન નગરીમાં એક ઉતાવળિયા સ્વભાવનો માણસ રહેતો હતો. નાનીઅમથી વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ કરવાની એને ખરાબ આદત હતી. પત્ની ઘણીવાર સમજાવે, પણ તેના…
- ઉત્સવ
ટૅક -વ્યૂહ: કાયમ કામમાં આવે એવી કેટલીક જબરી વેબસાઈટ્સ
ટેકનોલૉજીની દુનિયામાં શેરમાર્કેટ જેવી સ્થિતિ અનેકવાર આવી ચૂકી છે. એક સમયે આઈટી ક્ષેત્ર એટલો મોટો કડાકો બોલી ગયો હતો કે, એવું લાગતું હતું કે, આ ક્ષેત્ર ફરી ક્યારેય બેઠું નહીં થાય. વર્ષ 2009 પછી પોર્ટેબલ એપ્લિકેશન ડેવલપમેન્ટનો એક આખો યુગ…