- નેશનલ
US state Department: કેજરીવાલની ધરપકડ બાદ USએ કોંગ્રેસના બેંક ફ્રિઝ ખાતા થવા અંગે ચિંતા વ્યક્ત કરી
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ધરપકડ અને કોર્ટ સુનાવણી અંગે ટીપ્પણી કર્યા બાદ, અમેરિકાએ હવે કોંગ્રેસના બેંક અકાઉન્ટ ફ્રિઝ થઇ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેજરીવાલ અંગેની ટીપ્પણી સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો,…
- સ્પોર્ટસ
SRH vs MI IPL Live Score 2024: હૈદરાબાદે વિક્રમજનક ૨૭૭ રનનો ઢગલો કરીને પહેલી જીત મેળવી
હૈદરાબાદ: પાંચ વખત ચેમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સે અહીં ટૉસ જીતીને બૅટિંગ આપી એનો લાભ લઇને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલના ઇતિહાસનો ૨૭૭/૩નો (વન-ડે) જેટલો નવો વિક્રમજનક સ્કોર નોંધાવ્યો હતો અને પછી ઉત્કૃષ્ટ ફીલ્ડિંગ તથા અસરદાર બોલિંગ સાથે હાર્દિક પંડ્યાની ટીમને ૨૪૬/૫ના…
- નેશનલ
દિલ્હીમાં નવાજુનીની આશંકા, LG સક્સેનાની સ્પષ્ટતા જેલમાંથી સરકાર ચલાવી શકાય નહીં
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં છે, અને તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. હવે સ્થિતી અંગે ચર્ચાએ જોર પકડ્યું છે કે જેલમાંથી દિલ્હીનો વહીવટ કરવો કેટલો યોગ્ય છે? જો કે આ મુદ્દે…
- સ્પોર્ટસ
એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘મુંબઈમાં પણ હાર્દિકે થોડું હૂટિંગ સહન કરવું જ પડશે’
હૈદરાબાદ/મુંબઈ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને ડેબ્યૂના વર્ષ (2022)માં જ આઇપીએલનું ટાઇટલ અપાવનાર અને બીજા જ વર્ષે (2023) રનર-અપની ટ્રોફી અપાવનાર હાર્દિક પંડ્યાએ થોડા મહિના પહેલાં અચાનક જ જીટીની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછા જવાનું નક્કી કરી લીધું ત્યારે તેના અસંખ્ય…
- આમચી મુંબઈ
દાઉદ ઈબ્રાહિમની જમીન ખરીદનાર વકીલને મળી ધમકી, કોની સામે નોંધાયો ગુનો?
મુંબઈઃ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ ખરીદનાર વકીલ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે તાજેતરમાં એક એફઆરઆઈ નોંધાવી છે. એફઆરઆઈમાં તેણે કેટલાક ગ્રામજનોના નામ નોંધાવ્યા છે, જેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પોતાને અનુષ્ઠાન કરતા રોકવાની સાથે અને ધમકી…
- સ્પોર્ટસ
CSK vs GT IPL 2024: MS Dhoniનો આ વીડિયો જોઈને તમે બોલી ઉઠશો કે ઉડતા પંજાબ નહીં ઉડતા ચેન્નઈ છે…
અત્યારે ક્રિકેટપ્રેમીઓ પર IPLનો ફીવર છવાયેલો છે અને જ્યાં જુઓ ત્યાં બસ લોકો આઈપીએલ વિશે જ વાત કરી રહ્યા છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં CSKએ GTને હરાવીને મેચ જિતી લીધી હતી. આ જ મેચમાં…
- આપણું ગુજરાત
હોળી ધુળેટીના દિવસે નદી-કેનાલમાં ડૂબવાના અલગ અલગ કિસ્સામાં ગુજરાતમાં 16 મોત
ગાંધીનાગર: ભારત સહિત દુનિયાના ખૂણે-ખૂણે વસતા ભારતીયોએ ધામધુમથી હોળી–ધૂળેટીની ઉજવણી કરી હતી (Holi 2024 accidents in Gujarat). ગુજરાતમાં પણ હોળી-ધૂળેટી મુખ્ય તહેવારોમાંનો એક છે અને લોકો તેને ભારે ઉત્સાહ સાથે ઉજવે છે. ગુજરાતમાં પણ હોળીના તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં…
- ઇન્ટરનેશનલ
Baltimore Bridge Collapse: યુએસ પ્રમુખ જો બાઇડેન, ગવર્નરે ભારતીય ક્રૂ સભ્યોની પ્રશંસા કરી
બાલ્ટીમોરઃ યુએસ પ્રમુખ જો બાઇડેને અને પ્રાંતના ગવર્નરે બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાના દુર્ઘટનાગ્રસ્ત જહાજ પર સવાર ભારતીય ક્રૂ સભ્યોનો આભાર માન્યો હતો કે તેઓ સત્તાવાળાઓને સમયસર ચેતવણી આપી શક્યા કે તેઓએ તેમના જહાજ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. યુએસ પ્રમુખ જો બાઇડેન…
- શેર બજાર
Sensex 500 પોઈન્ટ ઉછળો, Nifty 22,150ની ઉપર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ક્રૂડ તેલના ગબડતા ભાવથી પ્રોત્સાહિત લેવાલીનો ટેકો મળતાં સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૧૫૦ની સપાટી વટાવી ગયો હતો. બુધવારના સત્રમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો…