- મહારાષ્ટ્ર
IPL મેચમાં રોહિતના વિકેટ પર ખુશ થતાં વૃદ્ધની હત્યા, બે આરોપીની ધરપકડ
કોલ્હાપુર: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આઇપીએલ મેચને લીધે થેયલા વિવાદમાં બે લોકોએ 65 વર્ષના વૃદ્ધ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઇ) વચ્ચે મેચ શરૂ હતી. આ મેચને…
- નેશનલ
Arvind Kejriwal Judicial Custody: CM કેજરીવાલે જેલમાં માગી આ વસ્તુઓ…
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલી દીધા છે. તેમને હવે 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો તિહાર લઈ જવાની માંગ કરી…
- નેશનલ
કૉંગ્રેસ અધ્યક્ષે ફરી ભૂલ કરી નાખી, રાહુલ ગાંધીના શરીરના ટૂકડા કરી નાખ્યા
નવી દિલ્હીઃ ભાષણ દેતા સમયે રાજનેતાઓ ક્યારેક વિવેકભાન ભૂલી જાય છે તો ક્યારેક ઈતિહાસ ફેરવી નાખે તો અમુક સમયે બોલવામાં થયેલી એક નાનકડી ભૂલ અર્થનો અર્થન કરી નાખે. આવું જ કંઈક ગઈકાલે ઈન્ડિયા બ્લોકની મહારેલીમાં થયું, જેમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન…
- આમચી મુંબઈ
Agni 5 મિસાઇલ ટેસ્ટિંગથી પાડોશી દેશમાં ફફડાટ, ‘ના’ પાકના વધ્યા ધબકારા
નવી દિલ્હી: સુરક્ષા ક્ષેત્રે ભારતની વધતી જતી તાકાતથી પાડોશી દેશ પાકિસ્તાન થર થર કંપી રહ્યું છે. ભારતે હાલ જ અગ્નિ 5 (Agni-V MIRV) મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. જેને લઈને પાકિસ્તાનના (Pakistan) દિલમાં દહેશત પેસી ગઈ છે. આ વખતે ભારતે…
- આપણું ગુજરાત
Dakorના મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
અમદાવાદઃ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવાની ઘટના બની હતી. આ ઘટના સવારે બનતા થોડા સમય માટે અન્ય શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. ખેડામાં આવાલા ડાકોરમાં નિમયિત રીતે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે.…
- શેર બજાર
Live Stock Market Gainers: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે થઈ છે. ખુલતા સત્રમાં સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટીએ ૨૨,૩૫૦ની સપાટીએ પહોંચી નવો વિક્રમ નોંધાવ્યો. સવારના સત્રમાં આવેલી તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૪.૭૦…
- નેશનલ
કેજરીવાલને ઝટકો.. 15 દિવસ માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે કેજરીવાલ તિહાર જેલમાં જ રહેશે.કેજરીવાલની…
- નેશનલ
મોબાઈલ ફોન પર બિઝી માતાએ બાળકને ફ્રીજમાં મૂકી દીધું પછી…
માતાના વધારે પડતા ફોન પર વાત કરવાના વળગણનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે, જેણે સ્માર્ટફોનમાં વધુ પડતા વ્યસ્ત રહેવાના જોખમો વિશે ચર્ચાને વેગ આપ્યો છે. વીડિયોમાં મહિલા ફોન પર વાત કરવામાં એટલી તલ્લીન થઇ ગઇ છે કે તે અજાણતામાં…
- નેશનલ
આદિવાસીની આ વૃક્ષ વિશેની જાણકારીથી વન વિભાગ પણ અચંબિત, તમે પણ જૂઓ પાણીની ટાંકીવાળા આ વૃક્ષને
આંધ્ર પ્રદેશ: આપણા જંગલ અને હરિયાળીના ખરા રખેવાળ આપણા આદિવાસીઓ હોય છે. અમુક વૃક્ષો પોતાની અંદર પાણી સંગ્રહ કરે છે તેવા આદિવાસીઓના દાવાને સાચો પાડતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આંધ્ર પ્રદેશના Papikonda National Parkનો આ વીડિઓ છે,…