- સ્પોર્ટસ
MI vs RR: વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા થઈ રહ્યા હતા ટ્રોલ, રોહિત શર્માએ કર્યું ડેમેજ કંટ્રોલ
IPL 2024ની 14 મી મેચ મુંબઈના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, પરંતુ મુંબઈમાં સીઝનની આ પહેલી મેચ હતી. આવી સ્થિતિમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને જબરજસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો…
- નેશનલ
સિંહને પાંજરામાં ફસાવીને માર્યો’ મુખ્તાર અન્સારીના મોત પર યુપી પોલીસ કોન્સ્ટેબલનું વિવાદીત સ્ટેટસ,સસ્પેન્શનનો આદેશ જારી
લખનઊઃ પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અંસારીના મોતને લઈને રાજ્યમાં તેના સમર્થકોમાં હજુ પણ નારાજગી છે. તેના જનાજામાં પણ હજારો લોકોની ભીડ ઉમટી હતી. હજારો પોલીસકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા અને ડ્રોન વડે લોકો પર નજર પણ રાખવામાં આવી રહી હતી,…
- નેશનલ
Gagan Shakti-2024: આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ફાઈટર પ્લેન ઉતરશે, આ તારીખ સુધી હાઈ વે બંધ
લખનઉ: ભારતીય વાયુસેના (IAF) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન શક્તિ-2024′ (Gagan Shakti) સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી ઉત્તર પ્રદેશના…
- નેશનલ
Lok Sabha Elections: VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માંગ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે, ચૂંટણી પહેલા જ EVM મશીન પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે સોમવારે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરી હતી. એક અરજીમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) પેપર…
- નેશનલ
Dharamvir Gandhi Joins Congress: કચ્ચાથીવુ ટાપુ વિવાદ મુદ્દે કોંગ્રેસનો ટોણો, ‘PM મોદી હોમવર્ક કરીને આવે’
તમિલનાડુ નજીકના કચ્ચાથીવુ ટાપુના મુદ્દા પર કોંગ્રેસે, ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોમવારે કહ્યું કે પીએમ મોદી પ્રોપર હોમવર્ક કરીને નથી આવતા. તેમણે કહ્યું કે વર્ષ 2015માં મોદી સરકારે કચ્ચાથીવુ…
- સ્પોર્ટસ
BREAKING: હાર્દિક પંડ્યાએ મુંબઈની કૅપ્ટન્સી છોડી? રોહિત પાછો સુકાનીપદે બિરાજમાન?
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની 17મી સીઝનમાં ભલે ‘હંમેશની જેમ’ શરૂઆતમાં પરાજયના પાઠ ભણી રહી હોય, પણ એનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અત્યારે ટૉક ઑફ ધ ટાઉન છે. ‘કૂંગ ફુ પંડ્યા’ તરીકે ઓળખાતા આ વડોદરાવાસીને ખાસ તો તેના એક સમયના કેટલાક…
- વેપાર
ફેડરલ દ્વારા જૂનથી રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષાકૃત ૦.૩ ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજરમાં ભાવ ૧.૨ ટકાના ઉછાળા સાથે…
- મહારાષ્ટ્ર
IPL મેચમાં રોહિતના વિકેટ પર ખુશ થતાં વૃદ્ધની હત્યા, બે આરોપીની ધરપકડ
કોલ્હાપુર: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આઇપીએલ મેચને લીધે થેયલા વિવાદમાં બે લોકોએ 65 વર્ષના વૃદ્ધ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઇ) વચ્ચે મેચ શરૂ હતી. આ મેચને…
- નેશનલ
Arvind Kejriwal Judicial Custody: CM કેજરીવાલે જેલમાં માગી આ વસ્તુઓ…
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલી દીધા છે. તેમને હવે 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો તિહાર લઈ જવાની માંગ કરી…