- નેશનલ
IT Department: કોંગ્રેસ બાદ વધુ બે પક્ષ પર આવકવેરા વિભાગની નજર, ટૂંક સમયમાં નોટિસ જાહેર થશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા જ આવકવેરા વિભાગ(Income tax department)એ કોંગ્રેસ પાર્ટી પર કાર્યવાહી કરતા પાર્ટી મુશ્કેલીમાં ફસાઈ છે. આવકવેરા વિભાગે કોંગ્રેસના તમામ બેંક ખાતા ફ્રિઝ કરી લીધા છે, જેના કારણે પાર્ટી પાસે ચૂંટણી પ્રચાર માટે ભંડોળ નથી. ઇન્કમટેક્સ રિટર્ન…
- ઇન્ટરનેશનલ
‘મારી પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું…’ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનો દાવો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન (PM Modi) અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતાએ ઇમરાન ખાન(Imran Khan)એ તોશાખાના ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. ઇમરાન ખાને સુનાવણી જણાવ્યું કે તેમની પત્ની બુશરા બીબી(Bushra Bibi), જેને તેના ખાનગી નિવાસસ્થાનમાં નજરકેદ…
- મનોરંજન
Pushpa The Rule ના પોસ્ટર સાથે રીલીઝ થઈ ટીઝર ડેટ, દર્શકોના ઉત્સાહમાં વધારો
ચેન્નઈ: મેકર્સે અલ્લુ અર્જુન (Allu Arjun) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ (Pushpa: The Rule) ને લઈને એક મહત્વની અપડેટ આપી છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર (poster) ની સાથે ટીઝરની (teaser) રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. તેણે…
- સ્પોર્ટસ
RCB vs LSG Highlights: ફાસ્ટ બોલર મયંક યાદવનો ફરી રેકૉર્ડ-બ્રેક ફાસ્ટેસ્ટ બૉલ અને સતત બીજો મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ હોમ-ગ્રાઉન્ડ પર સતત બીજી મૅચ હારી ગઈ. 29મી માર્ચે કોલકતા નાઇટ રાઇડર્સ સામે વિરાટ કોહલીએ અણનમ 83 રન ફટકાર્યા છતાં આરસીબીએ પરાજય જોયો હતો અને હવે મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામે કોહલી સારું ન…
- નેશનલ
Kedarnath Darshan 2024: 10 મે ના રોજ ખુલશે બાબા કેદારનાથના દર્શન, અહી જાણો સમગ્ર વિગત
આ વખતે કેદારનાથના કપાટ 10 મેના રોજ ખુલશે. આ દિવસથી જ સિરસી, ફાટા અને ગુપ્તકાશીથી હેલી સેવા શરૂ થશે. (Kedarnath Darshan Opening Date 2024) મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ હેલી સર્વિસના ભાડામાં (Kedarnath Heli service Rate)…
- નેશનલ
ઔરંગાબાદમાં કાપડની દુકાનમાં આગ, બાળકો-મહિલાઓ સહિત 7ના મોત જ્યારે ઠાણે જુથ અથડામણમાં એકનું મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં (Aurangabad) છત્રપતિ સંભાજીંકરના છાવણી વિસ્તારમાં લાગેલી આગમાં (Fire Broke Out) 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 પુરૂષ, 2 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, સવારે 4 વાગે કપડાની દુકાનમાં આગ લાગી હતી.…
- ઇન્ટરનેશનલ
Taiwan Earthquake: તાઈવાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપે તારાજી સર્જી, સુનામીની ચેતવણી
આજે બુધવારે સવારે તાઈવાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. તાઈપેઈના ઘણા ભાગોમાં વીજળી…
- નેશનલ
‘ચીન તેના મૂર્ખ પ્રયાસો બંધ કરે…’
અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરવાના ચીનના તાજેતરના પ્રયાસો વચ્ચે, બીજિંગે ભારતીય રાજ્યના વિવિધ સ્થળોના 30 નવા નામોની ચોથી યાદી બહાર પાડી છે. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસોને ભારત નકારી કાઢ્યા છે.વિદેશ મંત્રાલયે મંગળવારે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ…
- નેશનલ
BREAKING: સાંસદ ‘Sanjay Singh’ને મળી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજય સિંહ(Sanjay Singh)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court) રાહત આપી છે. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં 6 મહિનાની જેલ બાદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન(Bail) આપ્યા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને…
- નેશનલ
Patanjali case: ‘કાર્યવાહી માટે તૈયાર રહો…’ SCએ પતંજલિ અને સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત (Patanjali misleading ads case) આપવા બદલ યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર (MD) આચાર્ય બાલકૃષ્ણ (Acharya Baalkrishna)મોટી મુસીબતમાં ફસાયા છે. આજે રામદેવ અને બાલકૃષ્ણ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા…