- નેશનલ
વાહ! 1994માં SBIના 500 રૂપિયાના શેર આજે બની ગયા લાખોના
શેરબજારમાં યોગ્ય કંપનીમાં કરવામાં આવેલું રોકાણ કેટલું માતબર વળતર આપે છે, એનો એક કિસ્સો તાજેતરમાં જાણવા મળ્યો છે. આ વાત ચંદીગઢના એક ડોક્ટરની છે. તેઓએ હાલમાં જ તેમના જુનાપુરાણા દસ્તાવેજો કંઇક કામ માટે બહાર કાઢ્યા, તો તેમાંથી તેમને 500 રૂપિયાનું…
- નેશનલ
FSSAIનો ‘હેલ્થ ડ્રિંક’ અને ‘એનર્જી ડ્રિંક’ અંગે મહત્વનો આદેશ, ઈકોમર્સ કંપનીઓને આપી સુચના
છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં એનર્જી ડ્રીંક(energy drinks)નું વેચાણ વધી રહ્યું છે, જેને કારણે માર્કેટમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્થાનિક બ્રાન્ડ્સના એનર્જી ડ્રિન્ક્સ પણ જોવા મળી રહ્યા છે. એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈકોમર્સ કંપનીઓને ડેરી-બેઝ્ડ,…
- ઇન્ટરનેશનલ
Japan Earthquake: તાઈવાન બાદ જાપાનની ધરતી ધ્રુજી, 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ
ગઈ કાલે બુધવારે તાઈવાનમાં ભૂકંપે(Taiwan Earthquake) તારાજી સર્જ્યા બાદ આજે જાપાનમાં ગુરુવારે જાપાનની ધરતી ધ્રુજી(Japan Earthquake) હતી. આજે વહેલી સવારે જાપાનના હોન્શુ ટાપુ(Honshu Island)ના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં…
- મનોરંજન
Oscar ના ઓફિશિયલ સોશિયલ હેંડલ પર ‘Mastani’ છવાઈ, દિપીકાની આ સિદ્ધિ પર પતિ રણવીરે કરી આ કમેન્ટ
મુંબઈ: એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે દીપરા પાદુકોણની બ્લોકબસ્ટર ઐતિહાસિક ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. (Deepika Padukone gets featured on Oscars’ official Instagram handle) શેર કરેલી ક્લિપમાં ફિલ્મનું ગીત દીવાની મસ્તાનીનું (Deewani Mastani)…
- આમચી મુંબઈ
Sanjay Nirupam: નિરુપમની નવી ઇનિંગ! કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ શિંદે જૂથ સાથે જોડાશે?
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)પહેલા મહારાષ્ટ્રના રાજકારણ(Maharastra Politics)માં મોટા ફેરફારો થઇ રહ્યા છે. કોંગ્રેસે(Congress) મોટી કાર્યવાહી કરતા વરિષ્ઠ નેતા સંજય નિરુપમ(Sanjay Nirupam)ને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોનેને કારણે સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ…
- ઇન્ટરનેશનલ
તો શું સાઉદી મોડેલ ખોટું બોલી? ઇસ્લામિક દેશ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ નથી લઇ રહ્યો
હાલમાં જેવા સમાચાર આવ્યા હતા કે સાઉદી અરબને મોડેલ રૂમી અલકાહતાની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. મિસ સાઉદી અરેબિયા રૂમી અલકાહતાનીએ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારી…
- આમચી મુંબઈ
કૉંગ્રેસની મોટી કાર્યવાહી, આ જાણીતા નેતાને પક્ષમાંથી કાઢી મૂક્યા
મુંબઇઃ સંજય નિરુપમને અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી નિવેદનો માટે 6 વર્ષ માટે કૉંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.મહારાષ્ટ્રમાં સાથી પક્ષ શિવસેના સાથે બેઠક વહેચણીની વાટાઘાટો વચ્ચે પાર્ટી નેતૃત્વ પર તેમની તાજેતરની ટિપ્પણીઓ બદલ પાર્ટીએ નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લીધા છે.…
- મનોરંજન
Abhay Deol સક્સેસથી ડરીને દેશ છોડ્યો, હવે થાય છે પસ્તાવો, જાણો શું કહ્યું પોતાની ફેમ વિશે?
અભય દેઓલને (Abhay Deol) ડાર્ક કોમેડી ફિલ્મ દેવ ડીથી (Film Dev D) ઘણી સફળતા મળી. આ પહેલા તેની ઓયે લકી લકી ઓયે (Oye Lucky Lucky Oye) રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોએ થિયેટરોમાં ભારે હલચલ મચાવી હતી. લોકો તેને ખૂબ પસંદ…
- નેશનલ
Karnataka High court: HCના ચીફ જસ્ટિસની સામે જ શખ્સે પોતાનું ગળું ચીરી નાખ્યું, સુરક્ષામાં મોટી ચૂક
બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટ(Karnataka High court)ના પરિસરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના બની હતી છે. હાઈ કોર્ટ જેવા હાઈ સિક્યોરીટી એરિયામાં એએક શખ્સ ચપ્પુ લઈને ઘુસી ગયો અને મુખ્ય ન્યાયાધીશ નિલય વિપિનચંદ્ર અંજારિયા(Justice Nilay Vipinchandra Anjaria) ની સામે કથિત રીતે પોતાનું ગળું…
- નેશનલ
પશ્ચિમ બંગાળનું કૂચ બિહાર બન્યું ચૂંટણીનો અખાડો, આજે PM મોદી અને CM મમતા બેનરજી કરશે રેલી
લોકસભા ચૂંટણીને લઈને તમામ નેતાઓએ પૂરજોશમાં કામ શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળનું કૂચ બિહાર આજે દિવસભર ચર્ચામાં રહેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં રેલી કરશે. આ સાથે રાજ્યના સીએમ મમતા બેનરજી પણ અહીં રેલી કરશે. કૂચ બિહારની લોકસભા…