- સ્પોર્ટસ
LSG vs GT: મયંક નામનું વાવાઝોડું ગુજરાતને પણ સપાટામાં લેશે?
લખનઊ: આઇપીએલમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં (કોઈ પણ શહેરમાં કે રાજ્યમાં) લખનઊ સુપર જાયન્ટ્સના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવનું જ નામ સૌથી વધુ ચર્ચામાં છે અને રવિવારે સાંજે 7.30 પછી લખનઊમાં તેના નામનો વંટોળ ફૂંકાવાની સંભાવના છે. તે આ વખતની આઇપીએલમાં…
- સ્પોર્ટસ
RR vs RCB IPL highlights: કોહલીની સેન્ચુરી પાણીમાં ગઈ, બટલર સદી ફટકારીને સુપરહીરો બની ગયો
જયપુર: રાજસ્થાન રૉયલ્સે હોમગ્રાઉન્ડ પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને પાંચ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને આઠ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. બેન્ગલૂરુએ વિરાટ કોહલી (113 અણનમ, 72 બૉલ, ચાર સિક્સર, બાર ફોર)ની સદીની મદદથી ત્રણ વિકેટે…
- Uncategorized
જયપુરમાં સોનિયા ગાંધીના PM પર આકરા પ્રહાર, ‘ખુદને મહાન બનાવીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું’
જયપુર: દેશમાં લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર વિવિધ મુદ્દે આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. જેમ કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે શનિવારે પીએમ મોદીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા…
- મનોરંજન
બોલો કોણ છે ડાન્સર નંબર-1ઃ Pretty Zinta કે Nora Fatehi ?
1980માં આવેલી ફિલ્મ કુરબાનીનું લૈલા ગીત લૈલા આજે પણ તેનો ફેવરિટ ડાન્સ નંબર છે. ફિલ્મ રઈઝમાં સન્નીએ ફરી તેને લાઈવ કર્યું હતું. આ ફેવરિટ ડાન્સ નંબર પર બોલિવૂડની બે દિવાઓ એવી રીતે ડાન્સ કરી રહી છે કે તમે પણ તેને…
- નેશનલ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ: મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઇ
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરી એક ઝટકો લાગ્યો છે. શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને…
- આમચી મુંબઈ
કલ્યાણની બેઠક તો શિંદેપુત્રને મળી, હવે થાણે મામલે મહાયુતિમાં રકઝક
થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના શિંદે જૂથના પ્રમુખ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ આખરે જાહેર થઈ ગયું છે. શ્રીકાંતને કલ્યાણની લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જ કરી છે ત્યારે હવે થાણેની…
- સ્પોર્ટસ
‘MS Dhoni માત્ર ત્રણ બોલ માટે જ ક્રીઝ પર કેમ આવ્યો!’: SRH સામેની મેચમાં CSKના નિર્ણય પર સવાલ
IPL 2024માં ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામેના મેચમાં કારમી હાર મળી હતી. IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની આ સતત બીજી હાર છે. આ હાર બાદ CSK ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. SRH બોલરોએ…
- નેશનલ
‘ભાજપ હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે…’ આતિશીએ ફરી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi liquor policy) કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ ED આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. એવામાં દિલ્હી સરકારના પ્રધાન આતિશી(Atishi Marlena)એ શનિવારે EDને કથિત મની લોન્ડરિંગ કેસોના સંબંધમાં ભાજપના…
- રાશિફળ
સોમવતી અમાસ પર રચાશે દુર્લભ યોગ, આ રાશિના લોકોને લાભ જ લાભ
હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે જ્યારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આ વર્ષે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ સોમવતી અમાવસ્યા આવે છે.…
- નેશનલ
Rameswaram Café Blast: કર્ણાટકના પ્રધાન ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે! ભાજપે કૉંગ્રેસને માફી માંગવા કહ્યું
કોંગ્રેસ શાષિત કર્ણાટક સરકારના પ્રધાન દિનેશ ગુંડુ રાવ(Dinesh Gundu Rao)એ દાવો કર્યો હતો કે રામેશ્વરમ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. ભાજપે આ આરોપોને ફાગાવી દેતા, કોંગ્રેસ સરકાર પર ફેક…