- ઇન્ટરનેશનલ
મોઝામ્બિકના દરિયાકાંઠે મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 91 લોકોનાં મોત
દક્ષિણ આફ્રિકન દેશ મોઝામ્બિકના ઉત્તરી કિનારે લોકોથી ભરેલી બોટ ડૂબી જતાં 90 થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ 130 લોકોને લઈને ફિશિંગ બોટ નામપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર જઈ…
- શેર બજાર
શેરબજારમાં ફરી તેજીનો પવન: બંને બેન્ચમાર્ક નવા વિક્રમી શિખરે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ફરી તેજીનો પવન ફૂંકાયો છે, વિશ્વ બજારના મિશ્ર વલણ છતાં સ્થાનિક સ્તરે રિલાયન્સ, એક્સિસ બૅન્ક અને ઇન્ફોસિસના આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ખુલતા સત્રમાં બંને બેન્ચ માર્કે નવા ઓલટાઈમ હાઈ શિખર રચ્યા હતા.આ લખાઈ રહ્યું…
- નેશનલ
હું મુખ્ય પ્રધાન નહોતો બનવા માગતો પણ….. સીએમ શિંદેના ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાલમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા ન હતા પરંતુ બાળ ઠાકરેની વિચારધારા સાથે ચેડા થતા જોઈને તેમણે બળવો કરવો પડ્યો હતો. સીએમ નાગપુરના રામટેકમાં શિવસેનાના કાર્યકર્તાઓની બેઠકને સંબોધી રહ્યા હતા. સીએમ…
- આમચી મુંબઈ
BMCએ બોરીવલીના પાર્કમાં ગુજરાતી ભાષાની નેમપ્લેટ બદલ પોયસર જીમખાનાને નોટિસ ફટકારી
મુંબઇઃ બોરીવલીમાં પાલિકાના સ્વાતંત્ર્ય વીર સાવરકર પાર્કની સામે ગુજરાતી ભાષામાં નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ અંગે શહેરીજનોએ ટીકા કરતાં જ મહાનગરપાલિકા પ્રશાસન સફાળું જાગ્યું હતું અને આગામી બે દિવસમાં ગુજરાતી નેમપ્લેટ હટાવવાનો આદેશ કર્યો હતો. આ સંદર્ભે પાર્કની જાળવણી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
7 મિનિટ સુધી પૃથ્વી પર અંધારપટ! 50 વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે?
Surya Grahan 2024: આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ 50 વર્ષમાં સૌથી લાંબુ ગ્રહણ હશે જે લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે જેના કારણે જ્યારે ગ્રહણ ચરમસીમા પર હશે ત્યારે પૃથ્વી પર થોડા…
- આમચી મુંબઈ
કેસરિયા કરવા જઈ રહેલા એકનાથ ખડસેને ભાજપના જ નેતાએ કહી સંભળાવી દીધું, કહ્યું,’એ તો…’
મુંબઈ: Eknath Khadse to join BJP લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) વચ્ચે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે (Eknath Khadse) ત્રણ વર્ષ બાદ ફરી ભાજપમાં (BJP) પ્રવેશ કરશે. તેણે પોતે આની જાહેરાત કરી છે. રવિવારે બીજેપી નેતા ગિરીશ મહાજને (Girish…
- રાશિફળ
8 એપ્રિલનું રાશિફળઃ આજે આ રાશિના લોકોને છે મિલકત, વાહન ખરીદીના યોગ
દૈનિક જન્માક્ષર એ ગ્રહો અને તારાઓની હિલચાલ પર આધારિત ભવિષ્યવાણી છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલના આધારે તમે જાણી શકો છો કે તમારે આજે કેવા પડકારોનો સામનો કરવો પડશે કે તમને કેવા પ્રકારની તકો મળી શકે છે. દૈનિક જન્માક્ષર વાંચીને તમે…
- આપણું ગુજરાત
Lok sabha: ગુજરાતમાં કૉંગ્રેસનો સફાયો કરવાની હેટ્રિક કરી શકશે ભાજપ?
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. ગુજરાતનું મતદાન 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં છે. વિધાનસભા-2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે વિજય મેળવી રાજ્યના રાજકારણમાંથી કૉંગ્રેસને લગભગ નાબૂદ કરી નાખી છે અને રાષ્ટ્રીય સ્તરે…
- નેશનલ
PM મોદીએ INDIA ગઠબંધન પર તાક્યું નિશાન, કહ્યું, ‘રામનવમી આવે છે, પાપીઓને ભૂલી ન જતા…’
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Loksabha Election 2024) માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બિહારના નવાદા પહોંચ્યા. અહીં, જનતાને સંબોધિત કરતી વખતે, તેમણે INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું અને ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની પણ ગણતરી કરી. PM મોદીએ…
- મનોરંજન
આ બે ક્રિકેટરો સાથે રોહિત શર્મા ક્યારેય રૂમ શેર નહીં કરે, જાણો કારણ….
નવી દિલ્હીઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો બીજો એપિસોડ હવે OTT પ્લેટફોર્મ Netflix જોવા મળી રહ્યો છે. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર કપિલ શર્મા સાથે મજાક, ધમાલ મસ્તી કરતા અને તેના સવાલોના જવાબ આપતા જોવા મળે…