- નેશનલ
વધુ એક ભારતીય વિદ્યાર્થીની અમેરીકામાં મોત, ગુમ થયેલા મોહમ્મદ અબ્દુલ અરફાટ
નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ( Indian student dies in USA) ગયા મહિને ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાત (Mohammed Abdul Arafat) નો મૃતદેહ મળી આવ્યો છે. મોહમ્મદ અબ્દુલ અરાફાતનો મૃતદેહ અમેરિકાના…
- મહારાષ્ટ્ર
આજે ગુડીપડવો, પણ મહારાષ્ટ્રીયન નવ વર્ષ રોનક સોના-ચાંદીના ભાવે થોડી ઘટાડી
મરાઠી નવું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષના દિવસે સોનુ ચાંદી ખરીદવાની પ્રથા છે. નવા વર્ષમાં જ સોના-ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. ચૈત્રની પૂર્વ સંધ્યાએ કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો હતો. આ ભાવ વધારાથી ગ્રાહકોને ભારે…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના PM અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ ચર્ચા
મક્કા: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ(Shahbaz Sharif) સાઉદી અરેબિયાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન શેહબાઝ શરીફ અને સાઉદીના શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(Mohammed bin Salman) વચ્ચે મક્કા(Mecca)ના અલ-સફા પેલેસમાં સત્તાવાર બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે કાશ્મીર મુદ્દે પણ…
- સ્પેશિયલ ફિચર્સ
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, કેવી રીતે કરવી કળશ સ્થાપના ? ક્યારે છે શુભ મુહૂર્ત?
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્ર નવરાત્રીના (Chaitra Navratri 2024 ) પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા…
- નેશનલ
Baba Tarsem Singh’s murder: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી અમરજીત સિંહ ઠાર, અન્ય આરોપી ફરાર
ઉધમ સિંહ નગર: ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર(Udham Singh Nagar)માં 28 માર્ચે શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા (Sri Nanakmatta Sahib Gurudwara) ડેરા કાર સેવાના વડા બાબા તરસેમ સિંહ(Baba Tarsem Singh)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડના મુખ્ય આરોપી અમરજીત સિંહ(Amarjit…
- વેપાર
રાજકીય-ભૌગોલિક ચિંતા વચ્ચે વૈશ્વિક સોનામાં સટ્ટાકીય લેવાલીએ ભાવ નવી ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક સટ્ટાકીય લેવાલી નીકળતાં લંડન ખાતે સોનાના હાજર અને વાયદાના…
- આમચી મુંબઈ
ખીચડી કૌભાંડનો કિંગપિન સંજય રાઉત હોવાના પુરાવા છે
શિવસેના (UBT) નેતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભાના ઉમેદવાર અમોલ કીર્તિકર સોમવારે કોવિડ -19 રોગચાળા દરમિયાન ખીચડીના વિતરણમાં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. દરમિયાનમાં…
- નેશનલ
દિલ્હી એરપોર્ટને ન્યુક્લિયર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
નવી દિલ્હીઃ દેશના સૌથી બિઝી એરપોર્ટ મનાતા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો અને વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું.આ ધમકી મળતા જ પોલીસ એલર્ટ પર આવી ગઇ હતી અને બે…
- આપણું ગુજરાત
પાટીદાર સમાજ રૂપાલાના પડખે, સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર
સુરેન્દ્રનગર: લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ગુજરાતનો રાજકીય માહોલ જોરદાર ગરમ છે. લોકસભા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને (Parshottam Rupala) રાજપુત સમાજ પરના નિવેદનને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરના કથિત ‘રોટી બેટીના…
- નેશનલ
જેપી નડ્ડાની પત્નીની ફોર્ચ્યુનર યુપીમાં ત્રણ વખત ચોરાઈ, દિલ્હીથી વારાણસી પહોંચી, જાણો કેવી રીતે ચાલે છે ચોરોનું રેકેટ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની (J P Nadda) પત્ની મલ્લિકા નડ્ડાની ટોયોટા ફોર્ચ્યુનર કાર (Mallika Nadda Car Theft case) 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાઈ હતી. કારનો ડ્રાઈવર જોગીન્દર તેને સર્વિસ સેન્ટર પર મૂકીને થોડીવાર માટે…