- વેપાર
શુદ્ધ સોનું રૂ. ૨૧૬ના સુધારા સાથે રૂ. ૭૨,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૩૬૮ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આદે લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક…
- શેર બજાર
Stock market milestone: Sensex 75,000ને પાર, 2014માં PM મોદી આવ્યા ત્યારે 25,000 પર હતો
મુંબઇઃ માત્ર 100 પોઇન્ટના આધાર સાથે લોન્ચ થયેલો BSE SENSEX 38 વર્ષ બાદ હવે 75,000 પોઈન્ટના આંકને વટાવી ગયો છે, જે ભારતીય અર્થતંત્રની મજબુતાઇ અને તેની સફળતા દર્શાવે છે અને આગામી વર્ષોમાં વધુ સંપત્તિ સર્જનની આશા વધારે છે. લોકસભાની સામાન્ય…
- સ્પેશિયલ ફિચર્સ
શું મૃત વ્યક્તિના ATM કાર્ડ માંથી પૈસા ઉપાડવા યોગ્ય છે?
સામાન્ય રીતે ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો મોટાભાગે તે વ્યક્તિ સાથેના સંબંધિત ખાતાઓનું સંચાલન કરવાનું શરૂ કરે છે. તેઓ તેના એટીએમ કાર્ડ પણ વાપરવા માંડે છે. તેઓ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમ દ્વારા પણ વ્યક્તિનો એકાઉન્ટ…
- આમચી મુંબઈ
Nana Patole Car Accident: નાના પટોલેની કારને ટ્રકે ટક્કર મારી, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
મુંબઇઃ લોકસભા ચૂંટણી 2024નો સંગ્રામ દરરોજ નવા રંગ બતાવી રહ્યો છે ત્યારે રાજ્યમાં મોટા નેતાઓ પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પણ આમાંથી બાકાત નથી,પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે ભંડારાથી પરત પરથી વખતે…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: મતદાનમાં ‘Heat Wave’ કેટલી મુશ્કેલી ઊભી કરશે?
નવી દિલ્હીઃ ભારતમાં 19મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ રહ્યું છે. સાત તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં છેલ્લા તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે અને મતદાનનું પરિણામ ચોથી જુનથી જાણવા મળશે. આ મતદાન એપ્રિલ અને જૂન વચ્ચેના એવા સમયમાં…
- નેશનલ
કેજરીવાલને 24 કલાકમાં કોર્ટમાંથી બીજો ઝટકો, અઠવાડિયામાં 5 વખત વકીલોને મળવાની માંગ ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 24 કલાકની અંદર કોર્ટ તરફથી બીજો ઝટકો લાગ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને તેમની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી હતી અને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ…
- શેર બજાર
શેરબજાર સુધારાના પંથે: રોકાણકારોની નજર અમેરિકા પર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે પાછલા સત્રમાં ઇન્ટ્રા ડે નવી ઓલ ટાઇમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ બુધવારના આજના સત્રમાં ફરી સુધારાની ચાલ બતાવી છે. જોકે આગામી વ્યૂહરચના માટે રોકાણકારોની નજર અમેરિકાના સંકેતો પર મંડાયેલી છે. મેટલ શેરો અને ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોમાં સુધારા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Chandrayaan-4: ચંદ્રયાન અંગે ISROના વડા એસ સોમનાથે આપ્યા મોટા અપડેટ, જાણો શું કહ્યું
ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના ચંદ્રયાન-૩ મિશનની સફળતાને દુનિયાભરમાં બિરદાવામાં આવી રહ્યું છે. ઈસરો હવે ચંદ્રયાન-4 મિશન માટે તૈયારીઓ કરી રહ્યું છે, એવામાં ઈસરોના વડાએ મોટો દાવો કર્યો છે. ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે(Dr. S Somnath) જણાવ્યું હતું…
- નેશનલ
ડિવોર્સ પછી મહિલા પૂર્વ પતિ વિરુદ્ધ ક્રૂરતાનો કેસ દાખલ કરી શકે નહીં: Supreme Court
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધાના છ મહિના પછી એક મહિલા દ્વારા તેના ભૂતપૂર્વ પતિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે બંધારણની કલમ 142 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે.કેસની વિગત મુજબ નવેમ્બર 1996માં મહિલાના લગ્ન અરુણ જૈન…
- નેશનલ
જામીન માટે કેજરીવાલની સુપ્રી્મ કોર્ટમાં ધા, તિહાર જેલમાં નેતાઓને મળવાની ન મળી મંજૂરી
નવી દિલ્હીઃ ધરપકડને વાજબી ઠેરવતા હાઇ કોર્ટના ચૂકાદા સામે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કેજરીવાલની ધરપકડ યોગ્ય હતી. દરમિયાનમાં તિહાર જેલ પ્રશાસને સુરક્ષાના કારણોસર…