- આપણું ગુજરાત
Gujarat Weather: રાજ્યમાંથી ઠંડી વિદાય ભણી, તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી ઉપર પહોચ્યું
અમદાવાદઃ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં (Gujarat Weather Update) ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને ગરમી વધી રહી છે. હાલ નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, સવારે અને મોડી સાંજ બાદ ઠંડી લાગે છે…
- નેશનલ
મહાકુંભમાં બનશે આ ચાર મોટા વર્લ્ડ રેકોર્ડ, વેલેન્ટાઈન ડેથી થશે શરૂઆત
Mahakumbh 2025: પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. માઘી પૂર્ણિમાના સ્નાન સાથે હવે મહાકુંભમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી શરૂ થઈ ચુકી છે. આ માટે…
- ઇન્ટરનેશનલ
વધુ એક યુદ્ધ પૂરું થવાનો તખ્તો ઘડાઇ ગયો!, ટ્ર્મ્પે પુતિન સાથે કરી ચર્ચા
ભારતના વડાપ્રધાન પીએમ મોદી તેમની અમેરિકા મુલાકાત માટે રવાના થઈ ગયા છે. તે પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ફોન કર્યો હતો અને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી હતી.ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
DeepSeek પર નિયંત્રણ લાદવામાં આવશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હી: ચીનના AI ચેટબોટ ડીપસીકના આગમન બાદ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, આ સાથે ડેટા પ્રાઈવસી અંગે પણ સવાલો (DeepSeek AI chat boat) ઉઠી રહ્યા છે. એવામાં ભારતમાં પણ ડીપસીક પર નિયંત્રણની માંગ ઉઠી છે, દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High…
- લાડકી
વર્લ્ડ એથલેટિક્સમાં ચંદ્રક જીતનાર પ્રથમ: અંજૂ બોબી જ્યોર્જ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશીતમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો? ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢ બે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી વધુ લાંબી છલાંગ લગાવી શકશો. પણ…
- લાડકી
સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે…
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય(ભાગ: 2)નામ: અરુણા આસફ અલીસમય: 1994સ્થળ: દિલ્હીઉંમર: 86 વર્ષભારતીય રાજકારણ અને ઇતિહાસમાં લોકો મને ‘ગ્રાન્ડ ઑલ્ડ લેડી’ તરીકે યાદ કરે છે. એંસી વર્ષની ઉંમરે હું દિલ્હીની સરકારી બસોમાં પ્રવાસ કરતી, આ શિક્ષણ અને કેળવણી મને મારાં માતા-પિતા…
- આમચી મુંબઈ
હાજી અલીથી મરીન ડ્રાઈવને જોડતો કોસ્ટલ રોડનો ઈન્ટરચેન્જ આર્મ ખૂલ્લો મુકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મહત્ત્વનો ઈન્ટરચેન્જ આર્મ (રસ્તો) જે હાજી અલી જ્યુસ સેન્ટરથી મરીન ડ્રાઈવને જોડે છે, તેને બુધવારે સવારના ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે બાન્દ્રા-વરલી સી લિંકને લોટસ જેટ્ટી-વરલી નાકા સાથે જોડતા છેલ્લા રોડને…
- આમચી મુંબઈ
અમારા બાપ્પાની મૂર્તિનું વિસર્જન તો દરિયામાં જ ’ અમુક માધી ગણેશમંડળોએ જીદ પકડતા મામલો બીચકયો: સરકાર કોર્ટમાં જવાનો વિચાર કરી રહી હોવાનો સંકેત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માધી ગણેશોત્સવ દરમ્યાન મંગળવારે મોટાભાગનાં મંંડળોએ તેમના ગણપતિબાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરી નાંખ્યું હતું. કાંદિવલી અને બોરીવલીના અમુક મંડળોએ કૃત્રિમ વિસર્જન સ્થળોએ મૂર્તિના વિસર્જન નહીં કરતા કુદરતી વિસર્જન સ્થળે જ મૂર્તિના વિસર્જન કરવાનો આગ્રહ રાખ્યો હતો. વિસર્જન માટે…
- નેશનલ
આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને યુએસથી ભારત લાવવામાં આવશે! વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા દાવો
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરીસ બાદ યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતે (PM Modi US Visit) જવાના છે. તેમની આ મુલાકાત અનેક કારણોસર ખાસ રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર તેમને રૂબરૂ મળશે. બંને નેતાઓ…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd ODI: ટોસ જીતીને ઇંગ્લેન્ડે આ નિર્ણય કર્યો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર
અમદવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી (IND vs ENG 3rd ODI, Ahmedabad) છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.…