- નેશનલ
ચીન સાથેના સંબંધો મહત્વપૂર્ણ, સરહદ વિવાદ પર તાત્કાલિક ચર્ચા જરૂરીઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ…
- નેશનલ
CM કેજરીવાલને બીજો ઝટકો, તકેદારી વિભાગે CM કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારને બરતરફ કર્યા
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (Delhi CM Arvind Kejriwal)ને વધુ એક ઝટકો લાગ્યો છે. તકેદારી વિભાગે CM કેજરીવાલના ખાનગી સચિવ (PA) બિભવ કુમારને બરતરફ કર્યા છે. તમને જણાવી દઈએ કે લીકર કૌભાંડ કેસમાં EDએ વિભવ કુમારની પણ ઘણી વખત પૂછપરછ કરી…
- નેશનલ
India-Canada: કેનેડાએ ભારત પર લગાવેલા આરોપો જુઠ્ઠા નીકળ્યા, કેનેડિયન એજન્સીએ સ્વીકાર્યું
કેનેડાએ ગત ફેબ્રુઆરી મહિનામાં ભારત પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. કેનેડા(Canda)એ એવો આરોપ લગાવ્યો હતો કે 2019 અને 2021ની ચૂંટણી(Canada Election)માં ભારતે હસ્તક્ષેપ(Indian interference) કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધ વધુ બગડ્યા હતાં, કેનેડામાં ચૂંટણીઓ પર…
- નેશનલ
અમેઠી-રાયબરેલીથી કોણ ચૂંટણી લડશે? AK એન્ટોનીએ આપ્યા આ સંકેતો, રોબર્ટ વાડ્રાને લઈને કહી આ વાત
લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચાર વચ્ચે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકો (Rae Bareli and Amethi seats of Uttar Pradesh) ચર્ચામાં છે. કોંગ્રેસે (Congress) હજુ સુધી અહીં પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આવી સ્થિતિમાં અટકળોનું બજાર ગરમ છે. આ…
- નેશનલ
Jammu Kashmir: પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ઘેરાબંધીમાં એક આતંવાદી ફસાયો
પુલવામા: જમ્મુ કાશ્મીરના પુલવામાના ફાસીપોરામાં આજે વહેલી સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. અહેવાલો મુજબ સેનાના જવાનોએ એક આતંકવાદીને ઘેરી લીધો છે. આતંકવાદી છુપાયાની બાતમી મળતા સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સર્ચ…
- સ્પોર્ટસ
RR vs GT highlights: રાજસ્થાનનો વિજયીરથ અટક્યો, રાશીદે ગુજરાતને પરાજય વિજયમાં ફેરવી આપ્યો
જયપુર: રાજસ્થાન રોયલ્સે અહીં ગુજરાતને હરાવવાનો સુવર્ણ મોકો ગુમાવ્યો હતો. પહેલી ચારેય મૅચ જીતનાર ૨૦૦૮ના ચેમ્પિયન રાજસ્થાનના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ સામે ૨૦૨૨નું વિજેતા ગુજરાત નબળું પુરવાર થઈ જ રહ્યું હતું ત્યાં રાહુલ તેવટિયા (૨૨ રન, ૧૧ બૉલ, ત્રણ ફોર) અને રાશીદ…
- આમચી મુંબઈ
NCP (શરદચંદ્ર પવાર)ની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય સંસદીય સમિતિ દ્વારા બુધવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં બે ઉમેદવારના નામ છે.એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા સાતારાની બેઠક પરથી શશિકાંત શિંદે અને રાવેર…
- વેપાર
શુદ્ધ સોનું રૂ. ૨૧૬ના સુધારા સાથે રૂ. ૭૨,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૩૬૮ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આદે લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક…
- શેર બજાર
Stock market milestone: Sensex 75,000ને પાર, 2014માં PM મોદી આવ્યા ત્યારે 25,000 પર હતો
મુંબઇઃ માત્ર 100 પોઇન્ટના આધાર સાથે લોન્ચ થયેલો BSE SENSEX 38 વર્ષ બાદ હવે 75,000 પોઈન્ટના આંકને વટાવી ગયો છે, જે ભારતીય અર્થતંત્રની મજબુતાઇ અને તેની સફળતા દર્શાવે છે અને આગામી વર્ષોમાં વધુ સંપત્તિ સર્જનની આશા વધારે છે. લોકસભાની સામાન્ય…
- સ્પેશિયલ ફિચર્સ
શું મૃત વ્યક્તિના ATM કાર્ડ માંથી પૈસા ઉપાડવા યોગ્ય છે?
સામાન્ય રીતે ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો મોટાભાગે તે વ્યક્તિ સાથેના સંબંધિત ખાતાઓનું સંચાલન કરવાનું શરૂ કરે છે. તેઓ તેના એટીએમ કાર્ડ પણ વાપરવા માંડે છે. તેઓ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમ દ્વારા પણ વ્યક્તિનો એકાઉન્ટ…