- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયન K-pop ગાયિકા પાર્ક બો રામનું 30 વર્ષની વયે નિધન
પ્રખ્યાત કે-પોપ સિંગર પાર્ક બો રામ નથી રહ્યા. 30 વર્ષીય સ્ટાર, જે લોકપ્રિય કોરિયન નાટકોમાં પોતાનો અવાજ આપવા માટે જાણીતી હતી, તેનું દક્ષિણ કોરિયામાં 11 એપ્રિલની રાત્રે અચાનક નિધન થયું છે. પાર્ક બો રામના દુઃખદ અવસાનથી K-pop સમુદાયમાં શોકનો માહોલ…
- નેશનલ
RameshwaramCafe Blast Case: NIAને મળી મોટી સફળતા, બે આરોપીઓને ધરપકડ
કોલકાતા: કર્ણાટકના બેંગલુરુના રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટ કેસ(RameshwaramCafe Blast Case)માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા હાથ લાગી છે. NIAએ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના કોલકાતા નજીકથી આ કેસ સાથે સંકળાયેલા બે ફરાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના…
- સ્પોર્ટસ
MI vs RCB: RCB મેચ હાર્યું, પણ કિંગ કોહલીએ દિલ જીત્યા, હાર્દિક પંડ્યાના ટ્રોલ્સને એક ઈશારાથી શાંત કર્યા, જુઓ વિડીઓ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સ(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya) પર MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. આ સીઝનની કેટલીક મેચ દરમિયન સ્ટેડીયમના હાજર કેટલાક દર્શકો હાર્દિકને પજવવા માટે બુમો પડતા જોવા મળ્યા…
- નેશનલ
UK Indian Embassy attack: NIAની ભૂલ થઈ ગઈ! 15 લુકઆઉટ નોટિસમાંથી 3 પાછી ખેંચી
ગયા વર્ષે 19 માર્ચના રોજ યુનાઈટેડ કિંગડમ(UK)ના લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસા(Indian Embassy Violence)માં કથિત સંડોવણી બદલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 15 શંકાસ્પદો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ સર્ક્યુલર(LOCs) જાહેર કરી હતી. NIAએ શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા…
- શેર બજાર
શેરબજારમાં ધારણા મુજબ પીછેહઠ: નિષ્ણાતો શું માને છે? નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના ડેટા અને વૈશ્વિક બજારો પર તેની નકારાત્મક અસરને પગલે અહી મુંબઇ સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ધારણાં અનુસાર સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે નબળા ટોન સાથે ટ્રેડ થઇ રહ્યા છે. વૈશ્વિક બજારના નબળા સંકેતોની સાથે, આજે સાંજે ટીસીએસ તેના…
- ઇન્ટરનેશનલ
રશિયાએ ફરી મિત્રતા દર્શાવી…ચીનના વિરોધ છતાં ભારતને ઈગલ એસ મિસાઈલ આપી
મોસ્કો: ભારતના જૂના અને સૌથી વિશ્વાસુ મિત્ર રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે ભારતને સપાટીથી હવામાં માર કરતી મિસાઈલ ઈગલ એસની સપ્લાય કરી છે. ભારત ટૂંક સમયમાં આ મિસાઈલને હિમાલયમાં ચીન વિરુદ્ધ તૈનાત કરશે. આ મિસાઈલને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ…
- નેશનલ
Heatwave: દેશમાં લાંબા સમય માટે હીટ વેવની શક્યતા! વડા પ્રધાન મોદીએ સમીક્ષા બેઠક યોજી
નવી દિલ્હી: એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ દેશમાં આકરી ગરમી પડી રહી છે. દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સે. ઉપાર નોંધાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગ(IMD) દ્વારા આવનારા દિવસોમાં હીટવેવ(Heatwave)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર…
- રાશિફળ
12મી એપ્રિલે બનેલો સૌભાગ્ય યોગ આ રાશિઓની કિસ્મત ચમકાવશે. જાણો તમારી રાશિ તો નથી ને!
શુક્રવાર, 12 એપ્રિલ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. આ તિથિએ મા દુર્ગાની શક્તિનો અવતાર કુષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે. તેમજ ચંદ્ર શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે અને હાલમાં શુક્ર મીન રાશિમાં બુધ અને સૂર્ય સાથે યુતિ બનાવી…
- આમચી મુંબઈ
હાર્દિક અને કુણાલ પંડ્યા સાથે તેના સાવકા ભાઈએ છેતરપીંડી કરી! મુંબઈ પોલીસે કરી ધરપકડ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya)ના સાવકા ભાઈ વૈભવ પંડ્યા(Vaibhav Pandya)ની મુંબઈ પોલીસ(Mumbai Police)એ ધરપકડ કરી છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરવાના ત્રણ વર્ષ જુના કેસમાં આરોપી વૈભવની મુંબઈ પોલીસની ઈકોનોમિક…
- મનોરંજન
કેવો જોગાનુજોગઃ આજે રીયલ અને રીલ બન્ને કસ્તૂરબાનો જન્મદિવસ
દેશને સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રતા તરફ દોરી જનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તૂરબા વિશે આપણે વાંચ્યું કે જાણ્યું હશે, પણ કસ્તૂર બાનો ચહેરો આપણે યાદ કરીએ તો લગભગ ગાંધી ફિલ્મ (1982) માં તેમની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રોહિણી હતંગડી યાદ…