- આમચી મુંબઈ
રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…
મુંબઇઃ 14 એપ્રિલ, રવિવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ જ દિવસે મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો હાથ ધરવા માટે દિવસભરનો મેગાબ્લોક લેવામાં આવ્યો છે.જેના કારણે રેલવે મુસાફરોને અસુવિધા થવાની સંભાવના છે.રવિવારે સેન્ટ્રલ અને વેસ્ટર્ન…
- Uncategorized
મારી પાર્ટી છે, તમારી ડિગ્રી નથીઃ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને આપ્યો વળતો જવાબ
મુંબઈઃ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજકીય પક્ષોના એકબીજા પરના તીખાં પ્રહારો પણ વધતા જશે. 25 વર્ષ સાથે રહ્યા બાદ અલગ પડેલા શિવસેના અને ભાજપ હવે સામસામે છે ત્યારે એકબીજા પર પ્રહારો કરવામાં કોઈ કસર છોડતા નથી.મુંબઈના બોઈસરમાં…
- નેશનલ
કે કવિતાએ AAPને ₹25 કરોડ ચૂકવવા શરથ રેડ્ડી પર દબાણ કર્યું હતું, CBIનો દાવો
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કે કવિતા ગંભીર આરોપ લગાવ્યા છે. શુક્રવારે સ્પેશિયલ કોર્ટ પાસે કે કવિતાની કસ્ટડી માંગતી વખતે CBIએ જણાવ્યું કે કે કવિતા એ કથિત રૂપે ઓરોબિંદો…
- નેશનલ
દાળના ભાવ સાંભળી જીભમાં સ્વાદ નહીં આગ લાગે તેવી સ્થિતિઃ જાણો શું છે કારણો
અમદાવાદઃ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજનૈતિક પાર્ટી પોતપોતાના મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે. સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ જણાવે અને વિપક્ષ તેમની ટીકા કરે, પણ આ ચૂંટણીમાં એક મુદ્દો ગાયબ છે જે સામાન્ય જનતાને સૌથી પરેશાન કરી રહ્યો છે…
- રાશિફળ
13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિના છે કિસ્મત ચમકવાના યોગ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે અને આ ઘટનાને સૂર્ય ગોચર કહેવામાં આવે છે. આ વખતે સૂર્ય 13 એપ્રિલે ચંદ્રની સ્વ રાશિ એટલે કે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલે સવારે 9.05 કલાકે સૂર્ય મીન રાશિ છોડીને…
- નેશનલ
બેંગલુરુના રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટના આરોપીની ધરપકડને લઈને બંગાળમાં રાજકીય વિવાદ
કોલકાતા: પશ્ચિમ બંગાળના કાંઠીમાંથી રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના બે મુખ્ય આરોપીઓની ધરપકડને લઈને બંગાળમાં રાજકીય વાવાઝોડું ઊભું થઈ ગયું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ આતંકવાદીઓ માટે સૌથી સુરક્ષિત આશ્રય બની ગયું છે, તો…
- Uncategorized
પતંજલિ કેસ: ‘ખાલ ઉધેડી નાખીશુ’ કહેવા પર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ ખોલ્યો મોરચો, કહ્યું- આ રસ્તા પરની ધમકી જેવું છે
નવી દિલ્હીઃ તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના મામલાની સુનાવણી કરતી વખતે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણને જોરદાર ઠપકો આપ્યો હતો. આ સિવાય ઉત્તરાખંડ સરકારની સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીની પણ આકરી ટીકા કરવામાં આવી હતી.કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ નારાજગી…
- નેશનલ
Climate Change: માર્ચમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા, સામાન્ય કરતા આટલા ડિગ્રી સે. વધુ તાપમાન
ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે પૃથ્વીનું સરરાશ તાપમાન સતત વધી રહ્યું છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ગત માર્ચ મહિનામાં તાપમાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જો ઔદ્યોગિક કાળ પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરવામાં આવે તો, આ વર્ષે…
- સ્પોર્ટસ
LSG vs DC IPL 2024 Highlights: નબળા દિલ્હીની લખનઊને એના જ હોમ ગ્રાઉન્ડ પર લપડાક
કુલદીપનો ત્રણ વિકેટનો તરખાટ: દિલ્હીના નવા બૅટર મૅકગર્કના પંચાવન રને બદોનીના પંચાવન રનને ઝાંખા પાડ્યા લખનઊ: દિલ્હી કૅપિટલ્સ આ સીઝનની છ મૅચમાં માત્ર બીજો વિજય મેળવવામાં સફળ થયું. રિષભ પંતના સુકાનમાં તળિયાની આ ટીમ લખનઊ સુપર જાયન્ટ્સને છ વિકેટે હરાવીને…
- આપણું ગુજરાત
સૌ. યુનિ. નાં પુર્વ કુલપતિના ખર્ચને ખુદ સરકારી ઓડિટ વિભાગે શંકાના દાયરામાં મૂક્યા?
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2005 થી 2011 સુધી કુલપતિ રહી ચૂકેલ કમલેશ જોશીપુરાએ અનેક ગેરવહીવટ કર્યા છે. આવા આક્ષેપ કોંગ્રેસ વિદ્યાર્થી પાંખના વડા રોહિત રાજપુત દ્વારા કરવામાં આવ્યા છે.તેમના કહેવા મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગના ઓડિટ શાખાએ હિસાબ તપાસતા ગેરરીતી થઈ હોય…