- ઇન્ટરનેશનલ
ઓમાનમાં અચાનક પૂર અને ભારે વરસાદે મચાવી તબાહી; શાળાના બાળકો સહિત 17ના મોત
ઓમાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લગભગ 17 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને લઈ જતું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું, જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત ડ્રાઇવરનું…
- નેશનલ
RBIએ આ 2 બેંકો પર લગાવ્યો પ્રતિબંધ, જો તમારું પણ એકાઉન્ટ છે તો જાણી લો આટલા જ પૈસા ઉપાડી શકાશે
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દેશની બધી બેંકો અને એનબીએફસીના કામકાજ પર નજર રાખે છે. જ્યારે પણ કોઈ બેંક કે એનબીએફસી રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને મનમાની કરે છે ત્યારે રિઝર્વ બેન્ક એને દંડ કરે છે.આરબીઆઈએ હવે મુંબઈ સ્થિત સર્વોદય…
- આમચી મુંબઈ
Breaking: Salman Khanના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને શૂટરોની ભુજથી ધરપકડ, આજે આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે
ભુજ: સલમાન ખાન(SAlmankhan)ના ઘરની બહાર ફાયરિંગ(Firing) કરનારા બંને શૂટરોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા બંને શૂટરોની ગત મોડી રાત્રે ગુજરાતના ભુજ(Bhuj)માંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બંને શકમંદો ગુજરાતના…
- મનોરંજન
Gulabi Saree : આ મરાઠી ગીત પર તો આઈપીએલના ક્રિકેટર્સ પણ ઝૂમી ઉઠ્યા, તમે બનાવી રીલ?
આજકાલ ગીત રીલિઝ થાય ત્યારે લોકોને ખબર ન પડે પણ જેવી તેની સોશિયલ મીડિયા પર રિલ્સ બનવા માંડે કે લોકો ગીત સાંભળવા માંડે છે. આવા ગીતોન ભાષા કે અન્ય કોઈ સીમાડા નડતા નથી. માત્ર ફિલ્મી સ્ટાર્સ નહીં યંગસ્ટર અને નેટયુઝર્સ…
- નેશનલ
Krishna Janmabhoomi Case: SCએ મુસ્લિમ પક્ષની માંગ ફગાવી, કમિશનરના સર્વે પર વચગાળાનો સ્ટે લંબાવ્યો
મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક સાથે તમામ કેસોની ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ અને સી લિંકને ભારતના સૌથી મોટા ગર્ડરથી જોડાશે
મુંબઈ: કોસ્ટલ રોડના એક તરફના ભાગને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હવે કોસ્ટલ રોડને બાન્દ્રા વરલી સી લિન્ક સાથે જોડવા માટે 136 મીટર લાંબો સ્ટ્રિંગ ગર્ડર લોન્ચ કરવામાં આવશે. આ ભારતનો સૌથી મોટો ગર્ડર છે, જેને લોન્ચ કરવાનું…
- Uncategorized
કેરળમાં પીએમ મોદીને સુરક્ષા માટે લગાવેલા દોરડામાં ફસાઈ ગયો બાઈક સવાર અને….
થિરુવનંથપુરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભાની ચૂંટણીને લઈને બે રાજ્યોના પ્રવાસે છે. પહેલા તેઓ કેરળમાં બે રેલી કરવાના છે. ત્યારબાદ તેઓ તમિલનાડુમાં જનસભાને સંબોધવાના છે. કેરળના કોચીમાં પીએમ મોદીના રેલી સ્થળ પાસે એક અકસ્માત થયો હોવાની જાણકારી મળી છે. એમ…
- નેશનલ
Supreme court: હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેલમાં બંધ દિલ્હીનાના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે પણ સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી ન હતી. તેમની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને…
- આપણું ગુજરાત
હજુ તો ઊનાળાની શરૂઆત થઈ નથી અને પાણી માટેના વલખાં શરૂ થઈ ગયા આ ત્રણ ગામમાં
ઊનાઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક પક્ષે જનતાને ફરી સોનેરી સપનાઓ બતાવાનું શરૂ કરી દીધું છે, પરંતુ હકીકત તો એ છે કે આઝાદીના 77 વર્ષ બાદ પણ દેશના સેંકડો ગામડાં એવા છે જ્યાં બે માટલા પીવાના પાણી…
- નેશનલ
ચેલેન્જ સાથે કહીએ છીએ કે આવી પાણીપુરી તો તમે ખાધી જ નહીં હોય…
ફૂડ એક્સપરિમેન્ટ ભારતના લેટેસ્ટ ટ્રેન્ડમાંનો એક છે .આપણે રોજ સોશિયલ મીડિયા પર ઘણા નવા ફ્યુઝન ફૂડ જોઈએ છીએ. ડ્રાયફ્રૂટ્સ આમલેટ, ફ્રુટ પાણીપુરી, ચાઇનીઝ ભેળ વગેરે…. જેવી અલગ અલગ આઈટમો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પાણીપુરી એ ભારતના લોકોનો સૌથી…