- મનોરંજન
વીતેલા જમાનાની બે પીઢ અભિનેત્રી વચ્ચે લિવ ઈન રિલેશનશિપ મુદ્દે ગરમાગરમી
વિતેલા જમાનાની હીરોઈનો વચ્ચે કોઈ વિષયને લીધે બહેશ થાય તેમ ઓછું બને છે. સોશિયલ મીડિયામાં આજની યંગ જનરેશન એકબીજા વિશે કંઈપણ બોલતી હોય છે, પરંતુ અહીંયા તો જીવનના 60 વર્ષ પાર કરી ચૂકેલી હીરોઈનો એકબીજા પર તૂટી પડી છે. વાત…
- નેશનલ
પીએમ મોદીએ કહ્યું, ,ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારીશું,’ અમેરિકાએ કહ્યું, ‘અમે દખલ નહીં કરીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં પણ અચકાશે નહીં. બંને નેતાઓનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતના આ બે દિગ્ગજ નેતાઓના નિવેદન પર અમેરિકાએ પણ હવે પ્રતિક્રિયા આપી છે.…
- નેશનલ
Ram Navami: “500 વર્ષ રાહ જોયા પછી, અયોધ્યામાં રામ નવમી…”: વડા પ્રધાને પાઠવી શુભકામનાઓ
અયોધ્યા: દેશ ભરમાં રામ નવમી(Ram Navami)નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અયોધ્યાના મંદિર(Ayodhya Ram temple)માં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલી રામ નવમી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ એક્સ પર પોસ્ટ કરી દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
રામનવમી પર બનવા જઈ રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો પર રહેશે રામની કૃપા…
આજે એટલે કે 17મી એપ્રિલના બુધવારે આખા દેશમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જ જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક મહત્વનો યોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકો પર ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.…
- ઇન્ટરનેશનલ
Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, એરપોર્ટ, મોલ, મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા
દુબઈ: ઓમાનની ઉપરથી પસાર થયેલા વાવાઝોડાની અસરને કારણે સંયુક્ત આરબ અમીરાત(UAE)માં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે UAEની રાજધાની દુબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દુબઈના રસ્તાઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકો હેરાન…
- સ્પોર્ટસ
RR vs KKR Highlights: નારાયણનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ પાણીમાં, ઈડનમાં ‘Josh Butler’ બાદશાહ
કોલકાતા: રાજસ્થાન રોયલ્સે (20 ઓવરમાં 224/8) ઈડન ગાર્ડન્સમાં યજમાન ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (20 ઓવરમાં 223/6)ને હાઇ સ્કોરિંગ અને દિલધડક મુકાબલામાં બે વિકેટે હરાવીને મોખરે પોતાનું સ્થાન 12 પોઇન્ટ સાથે વધુ મજબૂત કર્યું હતું. આઈપીએલનો આ બિગેસ્ટ રન ચેઝ બન્યો…
- નેશનલ
Tejasvi Surya: કાર્યક્રમમાં હોબાળો થતા ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યા ભાગી છૂટ્યા, કોંગ્રેસે કરી આવી કટાક્ષ
બેંગલુરુ: લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રીઝવવા વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. એવામાં એક કાર્યક્રમ દરમિયાન બેંગલુરુ દક્ષિણ(Bengaluru South)ના સાંસદ અને ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા(Tejasvi Surya)ને લોકોના રોષનો સમાનો કરવો પડ્યો હતો. શહેરમાં એક કાર્યક્રમમાં દરમિયાન ગુરુ રાઘવેન્દ્ર બેંક કૌભાંડનો…
- ઇન્ટરનેશનલ
Israel-Iran Tension: નેતન્યાહુની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી, ઈરાનને વળતો જવાબ આપવા અંગે સસ્પેન્સ યથાવત
ઈરાને ઈઝરાયલ(Iran attack on Israel) પર હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વ(Middle east)માં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, હાલ બધા દેશોની નજર ઇઝરાયલના એક્શન પર ટકેલી છે. ઇઝરાયલના યુદ્ધ કેબિનેટે વળતા જવાબ અંગે હજુ સુધી કોઈ સંકેત આપ્યો નથી, જ્યારે ઈરાનના હુમલાને…
- સ્પેશિયલ ફિચર્સ
Maha Ashtami: આજના દિવસે ગૈરીપૂજન કરી મેળવો આ લાભ
અમદાવાદઃ નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની અષ્ટમી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે કન્યા પૂજા પણ કરે છે. માતા મહાગૌરી તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિ આપે છે.દેવી દુર્ગાની આઠમી…
- નેશનલ
ઝેલમ નદીમાં નાવ પલટી, શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબી ગયા હતા. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ લોકોએ અકસ્માતમાં…