- નેશનલ
Ram Mandir VIP Darshan: આજથી ફરી શરૂ થશે VIP દર્શન, વિશિષ્ઠ અને આરતી પાસની સુવિધા પણ ફરી શરૂ થયા
અયોધ્યા: રામ નવમીના મેળાને કારણે બંધ કરાયેલી વીઆઈપી દર્શનની વ્યવસ્થા શનિવારથી ફરી શરૂ થશે (VIP Darshan Ram Mandir Ayodhya). રામનવમીના મેળામાં ભારે ભીડ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રામ મંદિર ટ્રસ્ટે 18 એપ્રિલ સુધી VIP દર્શન અને પાસ દ્વારા દર્શન પર…
- મનોરંજન
Malaika Aroraએ પોસ્ટ કર્યો એવો વીડિયો કે ફેન્સના શ્વાસ થંભી ગયા…
Malaika Arora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે. હજી હાલમાં દીકરા અરહાન ખાનના પોડકાસ્ટ શો પર પોતાના બેધડક અને બિન્ધાસ્ત જવાબોથી લાઈમલાઈટ ચોરી લેનારી Malaika Aroraએ ફરી એક વખત…
- સ્પોર્ટસ
‘ગિલ ને મારી એન્ટ્રી યાર…’: જીટીનો કૅપ્ટન આવ્યો ને વિદેશી યુવતી ફિદા થઈ ગઈ
અમદાવાદ: ફૂલોની વર્ષા થઈ રહી હોય અને એમાં નકકી થયા મુજબ જેની એન્ટ્રી થાય ત્યારે ‘તૂં ને મારી એન્ટ્રી યાર…’ ગીતની લાઇન અચૂક યાદ આવી જાય. ગુજરાત ટાઇટન્સ (જીટી)નો કૅપ્ટન શુભમન ગિલ તાજેતરમાં એક શહેરમાં ટીમની હોટેલમાં આવે છે ત્યારે…
- વેપાર
સોનામાં રૂ. ૩૧નો અને ચાંદીમાં રૂ. ૨૩૭નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેત આપ્યા હોવા છતાં તાજેતરમાં મધ્ય પૂર્વના દેશોમાં ખાસ કરીને ઈઝરાયલ-ઈરાન વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગને…
- નેશનલ
Religious intolerance: તેલંગણામાં ભગવા પહેરલા ટોળાનો શાળા પર હુમલો, બેંગલુરુમાં જયશ્રી રામ બોલનારને માર માર્યો
નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ઘાર્મિક અસહિષ્ણુતા (Religious intolerance) વધી રહી હોવાની ચર્ચા સતત ચાલી રહી છે, એવામાં તાજેતરમાં જ આ વાતનો પુરાવો આપતી બે ચોંકાવનારી ઘટના બની હતી. એક ઘટના તેલંગણા(Telangana)ના મંચેરિયલ છે, જેમાં એક ટોળાએ ક્રિશ્ચિયન મિશનરી…
- આમચી મુંબઈ
Mumbaiનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે, આ છે પ્રમુખ કારણો…
મુંબઈઃ છેલ્લાં કેટલાક સમયથી મુંબઈની Air Quality સતત કથળતી જ જઈ રહી છે અને એ માટે શહેરમાં વધી રહેલાં બાંધકામ, વિકાસ કામો અને રસ્તા પર બેફામ દોડી રહેલાં વાહનો અને સતત વધી રહેલી વાહનોની સંખ્યા પણ શહેરમાં વધી રહેલાં પ્રદૂષણનું…
- સ્પોર્ટસ
PBKS vs MI: રોહિત આજે પોતાની 250મી મૅચમાં મુંબઈને જિતાડશે?
મુલ્લાનપુર: ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇપીએલમાં સૌથી વધુ મૅચ રમવી એ અપ્રતિમ સિદ્ધિ કહેવાય અને એ કીર્તિમાન ચેન્નઈ સુપર કિંગ્સના લેજન્ડ એમએસ ધોનીના નામે છે. જોકે મુંબઈ ઇન્ડિયન્સનો રોહિત શર્મા પણ કંઈ કમ નથી. ધોની પછી હવે તે પણ…
- Uncategorized
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતનો દાવો થયો મજબૂત
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાના ભારતના પ્રયાસોને હવે વધુ બળ મળી રહ્યું છે. ટેસ્લાના વડા એલોન મસ્કે થોડા સમય પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય…
- સ્પોર્ટસ
Women cricket: શ્રીલંકાની આ ખેલાડીએ 31 બાઉન્ડ્રી ફટકારી અણનમ 195 રન બનાવ્યા, રેકોર્ડ્સનો વરસાદ
હાલ ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં ચોક્કા-છગ્ગાનો વરસાદ થઇ રહ્યો છે, આ સિઝનના ઘણા જુના રેકોર્ડ્સ તૂટ્યા છે અને નવા રેકોર્ડ્સ રચાયા છે, જેની ક્રિકેટ ચાહકોમાં સતત ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ(Sri…
- નેશનલ
પ. બંગાળમાં રામ નવમીના શોભાયાત્રામાં છત પરથી પથ્થરમારો, હિંસક અથડામણમાં ઘણા ઘાયલ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અરાજકતા અને અથડામણના અહેવાલો જાણવા મળ્યા છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં બની હતી. અહીં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાનો…