- નેશનલ
પ્રયાગરાજમાં બન્યો દુનિયાનો સૌથી મોટો અને લાંબા ટ્રાફિક જામનો રેકોર્ડ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જઇ રહી છે. લોકો હવાઇ , રેલ, રોડ માર્ગે પ્રવાસ કરીને પ્રયાગરાજ આવી રહ્યા છે. દેશ જ નહીં વિદેશથી પણ વિશાળ…
- શેર બજાર
રોકાણકારોને રાહત! ફ્લેટ શરૂઆત બાદ શેરબજારમાં તેજી; આ સેક્ટરમાં મોટો વધારો
મુંબઈ: આ અઠવાડિયું ભારતીય શેરબજારના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યું છે, બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં આજે ગુરુવારે શેરબજાર સામાન્ય વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું (Indian Stock market opening) હતું. ગુરુવારે, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 30.02 પોઈન્ટના…
- અમરેલી
સાવરકુંડલામાં શિક્ષકે વિદ્યાર્થીને મોબાઈલ ચાર્જર લેવા રૂમમાં મોકલ્યો ને પછી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે બની હતી. વંડા ગામે આવેલી જી.એમ. બીલખીયા સ્કૂલમાં શિક્ષકે બળજબરી પૂર્વક વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિદ્યાર્થીને ધમકી આપી હતી. આ અંગે આખરે વિદ્યાર્થીના વાલીને જાણ થતા નરાધમ શિક્ષક…
- આપણું ગુજરાત
વોર્ડ ઓફિસરને થપ્પડ મારવી પડી મોંઘી, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરને કોર્ટ ફટકારી 6 મહિના જેલ સજા
વડોદરાઃ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર (Ex deputy mayor vadodara) યોગેશ પટેલને (yogesh patel) 2014ના એક મામલામાં છ મહિનાની જેલની સજા કોર્ટે ફટકારી હતી. દબાણ હટાવો અભિયાન દરમિયાન તેમણે તત્કાલિન વોર્ડ ઓફિસરને થપ્પડ મારી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ ઘટના બની…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ એક્સપ્રેસનો ઇગતપુરીથી થાણે સેક્શન ખુલ્લો મુકાશે, મુંબઇ-નાગપુર મુસાફરી ઝડપી બનશે
મુંબઇઃ મુંબઈ નાગપુર એક્સપ્રેસ ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 એમ બે વાર આંશિક રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે તેના છેલ્લા ભાગનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ઇગતપુરી થી થાણે સુધીના 76 કિમીનું કામ પણ પૂર્ણતાને…
- નેશનલ
પાકિસ્તાની સેનાએ આ વર્ષે પહેલીવાર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું; ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો
નવી દિલ્હી: પાકિસ્તાની સેનાએ ગઈ કાલે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી નાપાક હરકત કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને સીઝફાયરનો ભંગ (Ceasefire violation by Pakistan…
- આપણું ગુજરાત
ગુજરાત હાઇ કોર્ટ પોલીસ અધિકારીઓને ખખડાવીને શું કહ્યું? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે (gujarat high court) ફરી એક વખત પોલીસ અધિકારીઓનો (police officer) ઉધડો લીધો હતો. શહેરના નિકોલ વિસ્તારમાં નિર્દોષ લોકોને પાવર ઓફ એટર્નીના (power of attorney) ખોટા કેસમાં હેરાન કરનારા પોલીસ અધિકારીઓ સામે હાઇ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી…
- આમચી મુંબઈ
અમાન્ય લગ્નમાં ‘ગેરકાયદેસર પત્ની’નો ઉપયોગ કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવી હાઇ કોર્ટેને ફટકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી કરી હતી જેમાં તેમણે બોમ્બે હાઈકોર્ટના એક આદેશનો વિરોધ કર્યો હતો. આ આદેશમાં એક મહિલાને ગેરકાયદે પત્ની જણાવવામાં આવી હતી. આવા શબ્દના ઉપયોગને મહિલા વિરોધી ગણાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતના…
- આપણું ગુજરાત
ચોરખાનામાં સંતાડી રાજકોટ લવાતી 108 કિલો ચાંદી સાથે ત્રણ ઝડપાયા
દાહોદઃ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી રૂ. 75 લાખની આશરે 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ સહીત રૂ. 2.19 કરોડનો મુદ્દામાલ પકડી પાડયો હતો. પોલીસે ઉત્તર પ્રદેશના ચાલક સહિત…