- નેશનલ
શું તમે તમારા ભોજનમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ કરો છો? થઇ જજો સાવધાન
શું તમે પણ ટેસ્ટના નામે તમારા પરિવારને ઝેર આપો છો? શું તમે પણ તમારા રસોડામાં રસોઈ માટે એવરેસ્ટ મસાલાનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાવ. એવરેસ્ટ મસાલામાં મર્યાદા કરતાં વધુ જંતુનાશકો મળી આવ્યા છે. સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ…
- ઇન્ટરનેશનલ
Elon Musk ભારત પ્રવાસ રદ કર્યો, જાણો કારણ…
ટેસ્લાના CEO એલોન મસ્કનો ભારત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ હવે ભારત નથી આવી રહ્યા. સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ તેમની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. પોતાની ભારત મુલાકાત રદ કરવા અને નવી…
- નેશનલ
ઓડિશાની મહાનદીમાં 50 લોકોથી ભરેલી બોટ પલટી, સાતના મોત
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. અહીં મહાનદી નદીમાં એક હોડી પલટી જવાથી સાત લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો…
- આમચી મુંબઈ
જલગાંવના મંદિર-મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટનો મુસ્લિમ પક્ષને આંચકો, મસ્જિદની ચાવી સરકાર પાસે રહેશે
મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલી રહેલ મસ્જિદ-મંદિર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે હવે આદેશ આપ્યો છે કે જલગાંવના એરંડોલ તાલુકામાં આવેલી મસ્જિદની ચાવી નગર પરિષદ પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક કાઉન્સિલ…
- નેશનલ
ભારતીય એરલાઇન્સ કંપનીઓએ દુબઈ માટે ફ્લાઇટ્સ રદ કરી, અહી જાણો વિગતો
દુબઈમાં ભારે વરસાદ અને પૂરના (Dubai heavy Rain) કારણે ત્યાંના એરપોર્ટ પર વિક્ષેપ સર્જાયા બાદ ભારતીય એરલાઈન્સની કામગીરીને અસર થઈ છે. (Indian Airlines) દુબઈ એરપોર્ટ પર પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટે કાં તો તેમની સેવાઓ…
- સ્પોર્ટસ
LSG vs CSK Highlights: રાહુલ-ડિકૉકની જોડીએ વિક્રમી ભાગીદારીથી લખનઊને જીતાડ્યું
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સે અહીં ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટે હરાવીને બે હાર પછી ફરી જીતવાનું શરૂ કર્યું હતું, જયારે ચેન્નઈને જીતની હૅટ-ટ્રિક નહોતી કરવા મળી. ચેન્નઈના 176/6 સામે લખનઊએ 19 ઓવરમાં 180/2નો સ્કોર નોંધાવ્યો હતો. બે ‘સુપર’ ટીમના જંગમાં…
- નેશનલ
Ram Mandir VIP Darshan: આજથી ફરી શરૂ થશે VIP દર્શન, વિશિષ્ઠ અને આરતી પાસની સુવિધા પણ ફરી શરૂ થયા
અયોધ્યા: રામ નવમીના મેળાને કારણે બંધ કરાયેલી વીઆઈપી દર્શનની વ્યવસ્થા શનિવારથી ફરી શરૂ થશે (VIP Darshan Ram Mandir Ayodhya). રામનવમીના મેળામાં ભારે ભીડ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રામ મંદિર ટ્રસ્ટે 18 એપ્રિલ સુધી VIP દર્શન અને પાસ દ્વારા દર્શન પર…
- મનોરંજન
Malaika Aroraએ પોસ્ટ કર્યો એવો વીડિયો કે ફેન્સના શ્વાસ થંભી ગયા…
Malaika Arora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે. હજી હાલમાં દીકરા અરહાન ખાનના પોડકાસ્ટ શો પર પોતાના બેધડક અને બિન્ધાસ્ત જવાબોથી લાઈમલાઈટ ચોરી લેનારી Malaika Aroraએ ફરી એક વખત…
- સ્પોર્ટસ
‘ગિલ ને મારી એન્ટ્રી યાર…’: જીટીનો કૅપ્ટન આવ્યો ને વિદેશી યુવતી ફિદા થઈ ગઈ
અમદાવાદ: ફૂલોની વર્ષા થઈ રહી હોય અને એમાં નકકી થયા મુજબ જેની એન્ટ્રી થાય ત્યારે ‘તૂં ને મારી એન્ટ્રી યાર…’ ગીતની લાઇન અચૂક યાદ આવી જાય. ગુજરાત ટાઇટન્સ (જીટી)નો કૅપ્ટન શુભમન ગિલ તાજેતરમાં એક શહેરમાં ટીમની હોટેલમાં આવે છે ત્યારે…