- નેશનલ
બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ હવે ડોલી ચાયવાળો ક્યાં પહોંચી ગયો જુઓ…
ઈન્ટરનેટ સેન્સેશન ડોલી ચાયવાલાએ ગયા અઠવાડિયે દુબઈની મુલાકાત લીધી હતી અને બુર્જ ખલીફા ખાતે કોફીના કપનો આનંદ લીધો હતો. ઈન્સ્ટાગ્રામ પર, ડોલીએ તેની દુબઈ ટ્રીપનો એક વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેણે તેને કેપ્શન આપ્યું…
- આપણું ગુજરાત
કેશોદ સમર્પણ હોસ્પીટલમાં સર્જાઈ દુર્ઘટના : લિફ્ટ પટકાતાં ચારને ઇજા – એકનું મોત
જૂનાગઢનાં કેશોદમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ નીચે પટકાવાની ઘટના ઘટી છે, જેથી ભારે ભાગદોડ મચી જવા પામી હતી . આ દુર્ઘટનામાં ચાર લોકોને ઇજા થઈ છે તેમજ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ…
- નેશનલ
તો આવી રીતે થયું Gangster મુખ્તાર અન્સારીનું મોત!, મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટ આવી ગયો
લખનઊઃ gangster મુખ્તાર અન્સારીના કેસના એક મોટો વળાંક આવ્યો છે. 23 એપ્રિલ મંગળવારના રોજ તેનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે તેને કોઈ ઝેર આપવામાં આવ્યું નથી. અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે…
- સ્પેશિયલ ફિચર્સ
આજે હનુમાન જયંતી ! જાણો આજના શુભ મુર્હુત અને બજરંગબલીની પૂજાની વિધિ
દર વર્ષે ચૈત્ર પુર્ણિમાના દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં હનુમાન જયંતિને ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહેવો વધુ યોગ્ય રહેશે, કારણ કે હિન્દુ માન્યતાઓ મુજબ હનુમાનજી ચિરંજીવી છે. આજે પણ તેઓ સર્વ…
- સ્પોર્ટસ
‘ભાઇ તું રાજીનામું આપ’, Hardik Pandyaની નબળી કેપ્ટનશીપથી નારાજ ચાહકોએ RR સામે MIની હાર બાદ મચાવ્યો હંગામો
IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ ફોર્મ ચાલુ છે. ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને મેચમાં 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમે 18.4 ઓવરમાં માત્ર…
- નેશનલ
Kejriwal insulin row: કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું, સુગર લેવલ આટલું વધી ગયું હતું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) હાલ તિહાર જેલ(Tihar Jail)માં બંધ છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલની તબિયતની બાબતે રાજકીય માહોલ ગરમાયેલો છે. દાવો કરવામાં આવી…
- ઇન્ટરનેશનલ
Taiwan earthquake: તાઈવાનમાં ફરી ભૂકંપ, એક જ રાતમાં 80 આંચકાથી ધરતી ધણધણી ઉઠી
તાઈપેઈન: સોમવારે મોડી રાત્રે તાઈવાનની ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાને કારણે ધરતી ધણધણી ઉઠી હતી, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 આંકવામાં આવી હતી. ગઈ કાલે રાતે ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે જાનહાનીના…
- સ્પોર્ટસ
MI VS RR Highlights : મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન 9 વિકેટથી જીત્યું
જયપુરઃ અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર જામવાની અપેક્ષા હતી પણ આખી ગેમ પહેલેથી રાજસ્થાન તરફી રહી હતી. વરસાદના વિઘ્ન પછી મેચ ફરી શરૂ થયા પછી પણ જયસ્વાલ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ પ્રચાર કરતા કરતા રાહુલ ગાંધી પડ્યા બીમાર હવે…
રાંચીઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચારમાં એક સ્થળેથી બીજે સ્થળે જતા નેતાઓએ પોતાના સ્વાસ્થ્ય અને અવાજનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. રાહુલ ગાંધી પણ જોરશોરથી પ્રચાર…
- નેશનલ
કર્ણાટકઃ મારા દીકરાને સખત સજા આપોઃ હત્યારાના પિતાની પણ માગણી
હુબલીઃ કર્ણાટકના હુબલીમાં એક કોલેજ કેમ્પસમાં કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રીની હત્યા કેસના આરોપીના પિતાએ તેમના પુત્રને મહત્તમ સજાની માંગ કરી છે. આરોપી 24 વર્ષીય ફૈયાઝના પિતાએ પણ મૃતક નેહાના પરિવારની માફી માંગી છે. ફૈયાઝના પિતા બાબા સાહેબ સુબાનીએ શનિવારે મીડિયા સાથે…