- સ્પોર્ટસ
‘ટૉરન્ટોમાં ભારતીય ભૂકંપ…’ ગૅરી કાસ્પારોવે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દોમ્મારાજુ ગુકેશ (ડી. ગુકેશ) નામના ભારતના ટીનેજ ચેસ સિતારાએ શતરંજની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ હલચલને રશિયાના ચેસ-લેજન્ડ ગૅરી કાસ્પારોવે ‘ટૉરન્ટોમાં ભારતીય ભૂકંપ’ તરીકે ઓળખાવી છે. 17 વર્ષનો ગુકેશ વિશ્ર્વ ચૅમ્પિયન બનવા માટેનો પડકાર આપનાર વિશ્ર્વનો સૌથી…
- ઇન્ટરનેશનલ
Video: મલેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર અથડાયા, 10ના મોત
મલેશિયામાં ‘રોયલ મલેશિયન નેવી’(Royal Malaysian Navy ના વાર્ષિક કાર્યક્રમ પહેલા રિહર્સલ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા, આ અકસ્માતમાં બંને હેલિકોપ્ટરમાં સવાર 10 લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે હનુમાનજીની પ્રિય રાશિઓ, પૈસાની રહે છે રેલમછેલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આજે 23મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો આ દિવસ મહાબલિ બજરંગ બલીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે સંકટમોચન, પવનપુત્ર હનુમાનજીને કઈ રાશિઓ પ્રિય છે? કઈ રાશિ પર…
- આપણું ગુજરાત
Gujarat Weather Update: કાળઝાળ ગરમીની વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર
ગાંધીનગર: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. (Gujarat Weather Update) હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો ક્રમશઃ ઘટે તેવી સંભાવના છે. રાજકોટ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી…
- સ્પેશિયલ ફિચર્સ
સ્ત્રીઓને વારંવાર યુરિન ઈન્ફેક્શન કેમ થાય છે?
યુરિન ઈન્ફેક્શનની સમસ્યા પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. પરંતુ મોટાભાગની મહિલાઓ તેના વિશે વાત કરતા અચકાય છે. પેશાબ કરતી વખતે બર્નિંગ સેન્સેશન, પેટના નીચેના ભાગમાં દુખાવો, વારંવાર પેશાબ અને થાક યુરિન ઈન્ફેક્શનના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો તેની…
- આપણું ગુજરાત
Salman Khan Firing Case: Mumbai Crime Branchને મળી મોટી સફળતા, જાણો લેટેસ્ટ અપડેટ્સ…
મુંબઈઃ Salman Khanના ઘરની બહાર થયેલાં ફાઈરિંગ કેસમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને હવે ક્રાઈમ બ્રાન્ચને તેમના પ્રયાસોમાં મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાતના સુરતમાં આવેલી તાપી…
- ઇન્ટરનેશનલ
ઈરાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાતે, ભારત, અમેરિકા સહીત દુનિયાભરની નજર
ઈરાને ઈઝરાયેલ પર રોકેટ્સ અને ડ્રોન્સ વડે હુમલો કર્યા બાદ મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ પાકિસ્તાન-ઈરાન સરહદ અંગે પણ વિવાદ ઉભો થયો હતો, એવામાં ઈરાનના રાષ્ર્ પતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. રાયસી ત્રણ દિવસ…
- આપણું ગુજરાત
રાજકોટ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો, અપક્ષ ઉમેદવાર અમરદાસે ફોર્મ પાછું ખેંચ્યું
રાજકોટ : ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ફોર્મ ચકાસણી દરમિયાન ઢગલા બંધ વાંધા રજુ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ ભીમદાસ દેસાણી જ અંતે ફસકી ગયા છે અને આજે તેમણે પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા રાજકોટની બેઠક ઉપર હવે 9 ઉમેદવારો…