- આમચી મુંબઈ
મુશ્કેલીમાં ફસાઇ અભિનેત્રી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સંજય દત્ત બાદ હવે સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું નામ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર વિંગ દ્વારા મહાદેવ સટ્ટાબાજીની એપની અન્ય એપ- ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર…
- નેશનલ
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
નવી દિલ્હી : સંપતિના પુનઃ વિતરણને લઈને સુપ્રિમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. 9 જજોની ખંડપીઠે જણાવ્યુ હતું કે “હવે એ કહેવું ખતરનાક રહેશે કે કોઈ વ્યક્તિની અંગત મિલકતને સમુદાયનું ભૌતિક સંસાધાન ગણી શકાય નહીં અને “જાહેર કલ્યાણ” માટે રાજ્ય…
- મહારાષ્ટ્ર
કુહાડીના ઘા ઝીંકી પતિએ કરી પત્ની અને પુત્રીની હત્યા
અકોલા: અકોલામાં સાસરે રહેવા ન આવનારી પત્ની સાથે નવ વર્ષની માસૂમ પુત્રીની પણ કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી હતી. રામદાસ પેઠ પોલીસના જણાવ્યા મુજબ અકોલા શહેરમાં બુધવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં આરોપી મનીષ…
- આમચી મુંબઈ
જોગેશ્વરીમાં પુનર્વિકાસ પ્રોજેક્ટના વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા
મુંબઈ: પુનર્વિકાસ પ્રોજેક્ટ બાબતે મતભેદને પગલે મોટા ભાઈએ નાના ભાઈની કથિત હત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. આ પ્રકરણે મેઘવાડી પોલીસે દારૂ પીવાની વ્યસની એવા આરોપીની ધરપકડ કરી હતી.મેઘવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દીપક સાવંત (52) તરીકે થઈ…
- વેપાર
Kotak Bank પર RBIની એક્શન, બજાર ખૂલતાંની સાથે જ શેર 10% તૂટ્યો
Kotak Bank Share Crash: કોટક મહિન્દ્રા બેંક પર RBIએ મોટી કાર્યવાહી કરી છે, ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે બેન્કે it સુરક્ષાને નિયમન કરવાના નિયમોનું પાલન નથી કર્યું. રિઝર્વ બેંક…
- મનોરંજન
Happy Birthday: રિયાલિટી શૉમાંથી કાઢી મૂક્યો હાલમાં 70 કરોડનો છે માલિક
અરિજિત સિંહ તેની દમદાર ગાયકીથી લોકોના દિલ પર રાજ કરે છે. આજે અરિજિતનો 37મો જન્મદિવસ છે. તેનો ગીતો લોકોને ગમે છે ખૂબ જ પણ તેની ગાયકી એટલી ઉચ્ચ કોટિની છે કે તેના જેવું ગાવું ભલભલા માટે અઘરું બની જાય છે.…
- આમચી મુંબઈ
Mumbai Fire: મુંબઈના એન્ટોપ હિલમાં સિલિન્ડર વિસ્ફોટ, એકનું મોત
મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં સિલિન્ડર વિસ્ફોટની માહિતી જાણવા મળી છે. વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બાદ ઘણી જગ્યાએ આગ…
- મહારાષ્ટ્ર
‘દસમી ફેલ’ની કાળીટીલી 58 વર્ષે સાંસદે દૂર કરી, કોણ છે મહારાષ્ટ્ર રત્ન જાણો
મુંબઈ: ‘એજ ઇઝ જસ્ટ અ નમ્બર’ એટલે કે ઉંમર એ માત્ર એક આંકડો છે એવી કહેવત આપણે સાંભળી છે અને શીખવાની કે ભણવાની કોઇ ઉંમર નથી હોતી એ પણ આપણે સાંભળ્યું છે. જોકે, આ ઉક્તિને મહારાષ્ટ્રના એક સાંસદે સાર્થક કરી…
- મનોરંજન
હોટ કિમ કાર્ડિશિયન અને કૂલ ટેલર સ્વિફ્ટની ‘કોલ્ડ વૉર’ પૂરી થશે? કિમે આગળ વધાર્યો દોસ્તીનો હાથ…
ન્યૂ યોર્ક: બોલીવૂડમાં બે કલાકારો વચ્ચે અને ખાસ કરીને અભિનેત્રીઓ વચ્ચે અબોલા અથવા તો અણબનાવના અહેવાલો આપણે વાંચતા હોઇએ છીએ. એ જ રીતે હોલીવૂડ કે પછી વેસ્ટર્ન પોપ સર્કલમાં પણ બે સેલિબ્રિટી વચ્ચે આ પ્રકારના મતભેદો ચાલતા જ હોય છે…
- નેશનલ
રાહુલ અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે! રામલલ્લાના દર્શન કરી ફોર્મ ભરશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha election)ના બીજા તબક્કા માટે આવતી કાલે 26મી એપ્રિલના રોજ મતદાન થશે. આ તબક્કા હેઠળ કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પણ મતદાન થવાનું છે. આ બેઠક એટલા માટે ખાસ છે કે આ બેઠક પર રાહુલ ગાંધી(Rahul…