- નેશનલ
અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં જોવા મળ્યો આટલો ધરખમ ઘટાડો, આ છે કારણ…
નવી દિલ્હીઃ સતત વધી રહેલાં તાપમાનને કારણે દેશવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. સવારે નવ વાગ્યે પણ ઘરની બહાર નીકળતા આકરા તડકાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં અયોધ્યા ખાતે બિરાજમાન રામ લલ્લાના મંદિરમાં સતત ઘટી રહેલી દર્શનાર્થીઓની સંખ્યા પણ એ…
- નેશનલ
આવતીકાલે આ ધુરંધરોના ભાવિ ઈવીએમમાં કેદ થશેઃ જાણો શું છે ગણિત
(નોંધ-દરેક બેઠક પાસે બન્ને ઉમેદવારના ફોટા લગાડવા)નવી દિલ્હીઃ આવતીકાલે 13 રાજ્યની 89 બેઠક પર મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024નું આ બીજા તબક્કાનું મતદાન છે. આ મતદાનમાં એવા ઘણા મોટા નેતાઓની બેઠકનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ ક્યાં કોનું પલડું…
- નેશનલ
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો પર ચૂંટણી પંચની નોટિસઃ 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ
નવી દિલ્હી : ચૂંટણી પ્રચાર દરમિયાન અપાતાં નિવેદનોને લઈને ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નોટિસ પાઠવી છે. ECI એ જનપ્રતિનિધિત્વ એક્ટની કલમ 77ને લાગુ કરીને અને સ્ટાર પ્રચારકો પર નિયંત્રણ કરવાના પ્રથમ પ્રયાસ તરીકે જે તે રાજકીય પાર્ટીના અધ્યક્ષોને જવાબદાર ઠેરવ્યા…
- સ્પોર્ટસ
IPL 2024 DC vs GT: રિષભ પંતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
દિલ્હી: ગઈ કાલે બુધવારે ગુજરાત ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ(GT) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં DCના કેપ્ટન ઋષભ પંત(Rishabh Pant)એ શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા, ઋષભે 43…
- સ્પોર્ટસ
IPL-2024 લોકોએ MIની બસને ઘેરતા હાર્દિક-રોહિતના ઉડ્યા હોશ; પછી થઇ સની ભાઈની એન્ટ્રી…
જયપુરઃ દેશમાં હાલ આઇપીએલની સીઝન ચાલી રહી છે. દરેક શેરીઓ ગલીઓ અને વિસ્તારમાં આઈપીએલની ચર્ચા થઈ રહી છે અને ક્રિકેટ પ્રેમીઓ મેચને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જયપુરમાં યોજાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) vs મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની મેચમાં પણ…
- મહારાષ્ટ્ર
મનોજ જરાંગેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
મરાઠા આરક્ષણના મુદ્દે જનજાગૃતિ લાવવાના હેતુથી રાજ્યનો પ્રવાસ કરી રહેલા મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની તબિયત લથડતા તેમને સંભાજીનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમનો મરાઠવાડા પ્રદેશનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર જરાંગે-પાટીલ મરાઠવાડા પ્રદેશ ના ધારાશિવની મુલાકાતે…
- મનોરંજન
પિરિયડ્સ મામલે બોલીવૂડ છે સેન્સિટીવ, હીરોઈનો શેર કરે છે પોતાના અનુભવ
વિદ્યા માલવડેને તમે અભિનેત્રી અથવા ફિટનેસ ફ્રીક તરીકે ઓળખો છે, પણ તેનો ચહેરો જૂઓ એટલે આજે પણ ચક દે ઈન્ડિયાની ગૉલ કિપર વિદ્યા શર્માની યાદ આવી જશે. વાત પણ આપણે શાહરૂખ ખાન અને 16 પ્લેયર્સની ટીમની કરવાની છે. ચક દે…
- આમચી મુંબઈ
મુશ્કેલીમાં ફસાઇ અભિનેત્રી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સંજય દત્ત બાદ હવે સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું નામ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર વિંગ દ્વારા મહાદેવ સટ્ટાબાજીની એપની અન્ય એપ- ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર…
- નેશનલ
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
નવી દિલ્હી : સંપતિના પુનઃ વિતરણને લઈને સુપ્રિમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. 9 જજોની ખંડપીઠે જણાવ્યુ હતું કે “હવે એ કહેવું ખતરનાક રહેશે કે કોઈ વ્યક્તિની અંગત મિલકતને સમુદાયનું ભૌતિક સંસાધાન ગણી શકાય નહીં અને “જાહેર કલ્યાણ” માટે રાજ્ય…
- મહારાષ્ટ્ર
કુહાડીના ઘા ઝીંકી પતિએ કરી પત્ની અને પુત્રીની હત્યા
અકોલા: અકોલામાં સાસરે રહેવા ન આવનારી પત્ની સાથે નવ વર્ષની માસૂમ પુત્રીની પણ કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી હતી. રામદાસ પેઠ પોલીસના જણાવ્યા મુજબ અકોલા શહેરમાં બુધવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં આરોપી મનીષ…