- નેશનલ
EVMના ઉપયોગ મુદ્દે ‘SC’નો ચુકાદો: પીએમ મોદીએ કહ્યું વિરોધ કરનારાને જોરદાર લપડાક
નવી દિલ્હી/પટણાઃ ઈવીએમ-વીવીપીએટી કેસ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓની ફગાવ્યા પછી એના અંગે બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેનાથી અમુક લોકોના…
- મનોરંજન
કોણ છે સિમર ભાટિયા, જે બિગ બીના દોહિત્ર સાથે ડેબ્યૂ કરશે?
મુંબઈ: બૉલીવુડ ફિલ્મ જગતમાં અનેક સ્ટાર કિડ્સે એન્ટ્રી કરી છે. હવે બૉલીવુડમાં વધુ એક સ્ટાર કિડનું ડેબ્યૂ થવા જઈ રહ્યું છે. આ સ્ટાર કીડ કોઈ બીજું નહીં પણ અભિનેતા અક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયા છે, જે હવે બૉલીવુડની ફિલ્મી દુનિયામાં…
- નેશનલ
Lok Sabha Election 2024 update: બપોરે 1 વાગ્યા સુધી આટલું મતદાન, પૂર્વ ક્રિકેટર્સે કર્યું મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા હેઠળ દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અહેવાલો મુજબ બપોરે 1 વાગ્યા સુધી આ બેઠકો પર સરેરાશ 39.1% મતદાન નોંધાયું હતું. આસામમાં 46.31 ટકા, બિહારમાં 33.80…
- શેર બજાર
શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પીછેહઠ, વ્યાપક બજારમાં સુધારો જળવાયો
નિલેશ વાઘેલામુંબઇ: સતત પાંચ દિવસની આગેકૂચ બાદ શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પીછેહઠ જોવા મળી છે. સેન્સેકસ 520 પોઇન્ટ ગબડ્યો છે જ્યારે નિફ્ટી 22,450ની નીચે સરકી ગયો છે. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે મિશ્ર વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે તેમ…
- નેશનલ
Jammu Kashmir: બારામુલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, બે જવાનો ઘાયલ
બારામુલ્લા: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ઉત્તર કાશ્મીરના સોપોર વિસ્તારમાં ગુરુવારે સાંજે શરુ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિક અને…
- ઇન્ટરનેશનલ
યુએસમાં પોલીસે ભારતીય મૂળના વ્યક્તિની કરી ગોળી મારી હત્યા
અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસ દ્વારા 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 21 એપ્રિલના રોજ બની હતી. સચિન સાહૂ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ જ્યારે પોલીસ તેને એક ઉગ્ર હુમલાના કેસમાં પકડવા આવી ત્યારે તેણે…
- નેશનલ
પીવાના પાણીનો વેડફાટ બચાવવા રેલવેએ ઉઠાવ્યું આ કદમ
ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેનોની સફળતા વિશે તો તમે જાણો જ છો. રેલવે હવે વંદે ભારતના મુસાફરોને વધુ એક સુવિધા આપશે. હવે વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને રેલ નીરનું પાણી પીવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં, એટલે કે મુસાફરોને રેલ નીરનું…
- નેશનલ
Lok Sabha Election Phase-2: 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, ક્રિકેટર રાહુલ દ્રાવિડે પણ કર્યું મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી 9.3% મતદાન નોંધાયું હતું. છત્તીસગઢ અને મણિપુરમાં 15%થી વધુ મતદાન નોંધાયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 7%થી વધુ મતદાન…
- નેશનલ
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ…બેલેટ પેપર પરત લાવવામાં આવશે નહીં, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી
નવી દિલ્હીઃ VVPAT વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગણી કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100% મેચિંગની માંગને ફટકો પડ્યો છે.…