-  સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો? મહા શિવરાત્રી અને શિવરાત્રીમાં બંને અલગ છે…!
મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આ તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક લોકો શિવભક્તિમાં ડૂબી જશે. દરેક શિવાલયોને શણગારવામાં આવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે રાતના સમયે ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રી ઉપરાંત મહાશિવરાત્રીના…
 -  નેશનલ

દિલ્હી ચુંટણી હારેલા AAP નેતા બન્યા ‘બેરોજગાર’, યુટ્યુબ ચેનલ શરુ કરી
દિલ્હી: વિધાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને કારમી હાર મળતા સત્તા ગુમાવી છે, આ ઉપરાંત AAPના વડા અરવિંદ કેજરીવાલ સહીત અગ્રણી નેતાઓને તેમની બેઠક પરથી હાર મળી છે. એવામાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન અને AAP નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગ્રેટર…
 -  સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના બૅટર્સનો ધબડકો ચાલુ હતો ત્યારે આ હતાશ ફાસ્ટ બોલરને ઊંઘ આવી ગઈ!
અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભારત સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે દરમ્યાન ઇંગ્લૅન્ડની બૅટિંગમાં ધબડકો ચાલુ હતો ત્યારે તેમનો ફાસ્ટ બોલર જોફરા આર્ચર ડગઆઉટમાં ઊંઘી ગયેલો જોવા મળ્યો હતો. જૉસ બટલરની ટીમ પહેલી બે વન-ડે હારી ચૂકી હતી…
 -  આપણું ગુજરાત

મહેસાણા કલેકટરનું ફરમાનઃ કર્મચારીઓને જીન્સ-ટી શર્ટ પહેરીને આવવાની મનાઈ
મહેસાણાઃ જિલ્લા કલેકટરે નવું ફરમાન જાહેર કર્યું છે. કલેકટર કચેરીમાં સ્ટાફને જીન્સ કે ટી-શર્ટ પહેરીને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કચ્છથી પ્રમોશન સાથે બદલી થઈને મહેસાણા જિલ્લામાં આવેલા નવનિયુક્ત કલેકટર એસ કે પ્રજાપતિ દ્વારા સ્ટાફ સાથે મીટિંગ કરવામાં આવી હતી.…
 -  આપણું ગુજરાત

ટિકિટ વિના પ્રવાસ કરતાં પ્રવાસીને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યોઃ યુવક ગંભીર રીતે ઘાયલ
વલસાડઃ દરેક રેલવે સ્ટેશનથી એવા સેંકડો પ્રવાસીઓ વર્ષેદહાડે પકડાય છે. રેલવે દંડપેટે કરોડો રૂપિયા વસૂલે પણ છે. લોકોએ ટિકિટ વિના કોઈપણ જાહેર પરિવહનમાં પ્રવાસ કરવો જોઈએ નહીં તે વાત ખરી, પરંતુ વલસાડમાં રેલવે ટિકિટ ચેકરે આ મામલે પ્રવાસી સાથે જે…
 -  આમચી મુંબઈ

સમય રૈનાએ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો ડિલીટ કર્યા, કહ્યું કે મારો હેતુ….
મુંબઇઃ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શોના છેલ્લા એપિસોડમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયાની માતા-પિતા અને સેક્સ લાઇફ વિશે અભદ્ર ટિપ્પણીઓ બાદ આ શૉના આયોજકો પર પોલીસ કાર્યવાહી થઇ રહી છે અને દેશભરમાં આ શોનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સમગ્ર મામલે હવે…
 -  સ્પોર્ટસ

‘ભારતનું અપમાન બહુ થયું’, કેવિન પીટરસન ઇંગ્લેન્ડની ટીમ પર આ કારણે ગુસ્સે ભરાયા
અમદાવાદ: ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને T20I સિરીઝ બાદ ODI સિરીઝમાં પણ કારમી હાર મળી છે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં 142 રનથી જીત મેળવી હતી, આ સાથે ભારતીય ટીમેં ઇગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ (India…
 -  લાડકી

કી હૉલ?
ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કરગાર્મેન્ટમાં કી હોલ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કી હોલ ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતું નથી. કી હોલથી એક ડેલિકેટ અને સ્ટાઇલાઇઝડ લુક આવે છે. કી હોલ એટલે ગાર્મેન્ટમાં કોઈ શેપ આપીને એને કટ કરવો અને…
 -  લાડકી

ખરી ખુશીનો સાચો પરિચય ક્યારે થાય?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી સોળ વર્ષની માયા પોતાના બિલ્ડિંગના રુફટોપ પર ઊભી હતી. સામે આથમતા સૂર્યને એકીટશે જોઈ રહેલી માયા આકાશમાં વિખરાયેલા સાંજના રંગોમાં ખોવાતી ચાલી. સરસરાતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે એણે પોતાની આંખો બંધ કરી. ઊંડો શ્વાસ…
 -  નેશનલ

પત્નીના ત્રાસથી પતિની આત્મહત્યાનો ફરી એક કિસ્સોઃ ઓડિશાના રેપરનો મૃતદેહ મળતા ચકચાર
નવી દિલ્હીઃ બેંગલુરુના ટેકનિશિયન અતુલ સુભાષે લાંબી સ્યૂસાઈડ નોટ લખ્યા બાદ આત્મહત્યા કરી હતી અને તેમાં પત્ની અને સાસરિયાના ત્રાસને જવાબદાર ઠેરવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં પત્નીના શારીરિક કે માનસિક ત્રાસથી પીડાતા પુરુષોના મુદ્દાને ઉજાગર કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં…
 
 








