- સ્પોર્ટસ
IPL 2024: પ્લેઓફનો રોમાંચ ફિક્કો પડી શકે છે, ઇંગ્લેન્ડના આ 8 ખેલાડીઓને ટીમનો સાથ છોડવો પડશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, આ સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે. ત્યાર બાદ એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે. આ સિઝનની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાવાની છે. પરંતુ…
- નેશનલ
જ્યારે Pakistani શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા રામલલ્લાના દર્શન કરવા, કહ્યું કાશ…
હેડિંગ વાંચીને આંખો પહોળી થઈ ગઈ ને? પણ હકીકત છે. પડોશી દેશ પાકિસ્તાનથી કેટલાક શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. એટલું જ નહીં તેમણે રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ ભારતની સ્વતંત્રતા, રહેણી-કરણી અને પોતાના મન પ્રમાણે જીવવાની…
- નેશનલ
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાને નિર્ણયને લઈને સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીને અમેઠીમાં જીતની કોઈ શક્યતા દેખાતી ન હતી. તેથી તે રાયબરેલી તરફ…
- નેશનલ
અરે બાપરે દીપડો ધુસી આવ્યો એરપોર્ટમાં અને પછી મુસાફરોએ કરી નાસભાગ
હૈદરાબાદઃ શહેરના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દીપડાના પ્રવેશને કારણે ખળભળાટ મચી ગયો છે. કલાકોની મહેનત બાદ સુરક્ષા દળોની ટીમે વન વિભાગની મદદથી દીપડાને કાબુમાં લીધો અને તેને એરપોર્ટ પરિસરમાંથી બહાર કાઢ્યો, ત્યારે જ ત્યાંના લોકોએ રાહતનો શ્વાસ લીધો. હવે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળે આ મુસ્લિમ દેશ, વિરોધીઓની કરી ધરપકડ
મધ્ય પૂર્વના અખાતી દેશોમાં યુદ્ધની આશંકા વચ્ચે એક મુસ્લિમ દેશે હવે ઇઝરાયેલ વિરોધી ટિપ્પણીઓ સામે કાર્યવાહી કરવાનો શરૂ કર્યું છે. એવા અહેવાલો આવ્યા છે કે સાઉદી અરેબિયાએ ઇઝરાયલ વિરુદ્ધ નિવેદન આપનારા લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી તે જ કરી દીધી છે.…
- નેશનલ
શાક્સગામ વેલીમાં ચીનના રોડ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો, સેના બાંધકામની અસરોનું મૂલ્યાંકન કરશે
નવી દિલ્હી: ચીન શાક્સગામ વેલી(Shaksgam Valley)માં એક રોડનું નિર્માણ કરી રહ્યું છે, આ વિસ્તાર 1963માં પાકિસ્તાને ચીન(China)ને સોંપી દીધો હતો. ભારતે ચીનના આ પગલાનો વિરોધ નોંધાવ્યો છે, ભારતે ભારપૂર્વક કહ્યું કે તે ભારતીય ક્ષેત્રનો એક ભાગ છે. ભારતીય સેના શાક્સગામ…
- નેશનલ
Vande Bharat Express : રેલવેના મુસાફરો માટે ખુશખબર, આ 9 રૂટો પર ચાલશે સ્લીપર વંદે ભારત
નવી દિલ્હી : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) જેવી ટ્રેન સુવિધા બાદ રેલ્વે વિભાગ દ્વારા હવે ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat Metro) લોકલ ટ્રેનોની જેમ જ…
- મનોરંજન
એક ફિલ્મ અભિનેત્રી કે જેને ફિલ્મોથી લઈને સાંસદ સુધીની કારકિર્દી ઘડી…
બોલિવૂડની મહિલા સુપરસ્ટાર નરગીસ દત્તની કારકીર્દીની સફરમાં ખુબ વધારે યશકલગીઓ છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન અને સિદ્ધીઓ માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નરગીસ ભારતીય સિનેમાની પ્રથમ (Indian Cinema) અભિનેત્રી હતી જેને પદ્મશ્રી મળ્યો હતો. આ સિવાય નરગીસ દત્તએ…