- આમચી મુંબઈ
માત્ર 25 કરોડની ચોરી પકડવા ગયેલી પોલીસ પણ ચોંકી ગઈ જ્યારે આંકડો આટલો નીકળ્યો
મુંબઇમાં જુદી જુદી કંપનીઓના નામે 140 કરોડ રૂપિયાની ચોરી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસ જીએસટીની ચોરીનો છે. મુંબઇના રિજનલ સેન્ટ્રલ જીએસટી વિભાગે 140 કરોડ રૂપિયાની જીએસટી કરચોરીનો પર્દાફાશ કર્યો છે. હાલમાં આ ચોરી ક્યારથી અને કેવી રીતે…
- નેશનલ
રાજ્યસભામાં રજૂ થયો વક્ફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, વિપક્ષે કર્યો હોબાળો
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગુરુવારે વક્ફ સંશોધન બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ વિપક્ષે હંગામો કર્યો હતો. રિપોર્ટ રજૂ થતાં જ કૉંગ્રેસ, તૃણમુલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના પક્ષો હોબાળો કરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સભાપતિ…
- નેશનલ
મહાકુંભમાં ડુબકી લગાવવા પહોંચ્યા સુનિલ શેટ્ટી, પણ વ્યવસ્થા વિશે…
મહાકુંભમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે અને આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે બોલીવુડના પણ અનેક સિતારાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટ જગતના મહારથીઓ વગેરે અનેક લોકો મહાકુંભમાં પધારીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ તાજેતરમાં મહાકુંભમાં આવ્યા…
- આપણું ગુજરાત
હવે તમને આઈસક્રીમમાં આ વેરાયટી પણ મળશેઃ કચ્છના અંજારમાં લૉંચ થયો નવો પ્લાન્ટ
ભુજઃ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ફરી આપણને ફ્રીજનું ઠંડુ પાણી, એસી, કોલ્ડડ્રિંક, આઈસગોલા અને આઈસક્રીમ યાદ આવશે. ગ્લોબલ વૉર્મગને લીધે દેશના તમામ ભાગોમાં આગ ઝરતી ગરમી પડે છે અને ગરમીથી રાહત માટે જાતજાતના નુસ્ખા આપણે અપનાવીએ છીએ,…
- આપણું ગુજરાત
વલસાડમાં IT વિભાગની સૌથી મોટી રેડ, 16 ટીમો કરી રહી છે તપાસ
સુરતઃ માર્ચ મહિનો નજીક આવતાં જ રાજ્યમાં આઈટી વિભાગ સક્રિય થયું છે. વલસાડમાં આઈટીની 16 ટીમો દ્વારા બિલ્ડર્સ, આર્કિટેક્ટ અને વકીલને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાની આ સૌથી મોટી આઈટી રેડ હોવાની કહેવાય છે. થોડા સમય…
- નેશનલ
ભારતના બ્રહ્મોસ્ત્ર મિસાઇલ ખરીદવા દેશોની લાગી કતાર
તાજેતરમાં એરોઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરવામાં આવેલા ભારતના ગૌરવ સમા બ્રહ્મોસ મિસાઈલની માંગ દુનિયાભરમાં વધી રહી છે. ભારતના આ મિસાઇલ તેની ક્ષમતાઓ માટે જાણીતા છે. તે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવ્યા છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે,…
- આપણું ગુજરાત
ગુજરાતની મહિલાઓ બની સશક્તઃ વર્ષ 2024-25માં 98,852 મહિલાઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ
ગાંધીનગરઃ સુરક્ષા સેતુ સોસાયટી પહેલ હેઠળ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આનાથી પોલીસ અને સમુદાય વચ્ચેનું જોડાણ મજબૂત બન્યું છે અને રાજ્યમાં જાહેર સલામતીમાં વધારો થયો છે. સુરક્ષા…
- સ્પોર્ટસ
IPL 2025: RCB ની મોટી જાહેરાત; વિરાટ નહીં પણ આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ આજે મોટી જાહેરાત કરી છે, RCBએ નવા કેપ્ટનના નામની જાહેરાત કરી. RCBએ રજત પાટીદારને ટીમનો કેપ્ટન (Rajat Patidar RCB Captain) બનાવ્યો છે. એવું…
- આપણું ગુજરાત
માંગરોળમાં કૉંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા 200 કાર્યકર્તા સાથે ભાજપમાં થયા સામેલ
જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (gujarat local body election) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં આ ચૂંટણી પહેલાં કૉંગ્રેસને (congress) મોટો ફટકો લાગ્યો હતો. કૉંગ્રેસમાં મોટું નામ ધરાવતા વિરેન્દ્ર મકવાણા ભાજપમાં સામેલ થયા હતા. તેમની સાથે 200…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો? મહા શિવરાત્રી અને શિવરાત્રીમાં બંને અલગ છે…!
મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આ તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક લોકો શિવભક્તિમાં ડૂબી જશે. દરેક શિવાલયોને શણગારવામાં આવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે રાતના સમયે ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રી ઉપરાંત મહાશિવરાત્રીના…