- નેશનલ
મતદાન કરતા પહેલા આજે જ ડાઉનલોડ કરી લો વોટર આઈડી કાર્ડ
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે સોમવારે મતદાન થઈ રહ્યું છે. આજે કુલ 1717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થવા જઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે…
- નેશનલ
Mothers Day: સંતાનોએ માતા પર પ્રેમ વર્ષાવ્યો, Blinkit અને Swiggy Instamart રેકોર્ડ તોડ ઓર્ડર મળ્યા
નવી દિલ્હી: ગઈ કાલે 12 મેના રોજ મધર્સ ડે(Mothers day)ની ઉજવણી કરવામાં આવી હતી. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટે કસ્ટમર્સને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીને મધર્સ ડેની ઉજવણી કરી હતી. આ બંને પ્લેટફોર્મ ફોર્મસ પર ગઈ કાલે…
- નેશનલ
Lok Sabha Election 2024 : આજની 96 બેઠક પર કોનું કેટલું જોર? જાણો 2019માં કેવી હતી સ્થિતિ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા (Loksabha Election 2024) માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સપાના વડા અખિલેશ યાદવ (Akjhilesh Yadav), કેન્દ્રીય મંત્રી…
- મનોરંજન
હૈદરાબાદમાં વોટ આપવા પહોંચ્યો અલ્લુ અર્જુન, લાઇનમાં ઉભા રહીને જીત્યા ચાહકોના દિલ
લોકશાહીના પર્વ એવી લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ આજે પોતાનો અમુલ્ય મત આપવા હેદરાબાદના જ્યુબિલી હિલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સિમ્પલ લુકમાં જોવા મળ્યા…
- મહારાષ્ટ્ર
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધી 6.45% મતદાન
ચોથા તબક્કામાં મહારાષ્ટ્રમાં 11 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મહારાષ્ટ્રની 11 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ 11 મતવિસ્તાર – નંદુરબાર, જલગાંવ, રાવર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરુર, અહેમદનગર, શિરડી અને બીડ…
- સ્પોર્ટસ
RCB vs DC Highlights: દિલ્હીએ ચાર કૅચ છોડ્યા એટલે બેંગલૂરુએ સતત પાંચમી જીત મેળવી
બેંગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (20 ઓવરમાં 187/9)એ રવિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ (19.1 ઓવરમાં 140 રને ઓલઆઉટ)ને હરાવીને લાગલગાટ પાંચમી જીત મેળવીને કમાલ કરી નાખી હતી. આ વધુ એક વિજય સાથે ફાફ ડુ પ્લેસીની ટીમ પ્લે-ઓફની વધુ નજીક પહોંચી હતી. દિલ્હીની…
- નેશનલ
Phase 4 Voting: 10 રાજ્યોમાં મતદાન ચાલુ, વેંકૈયા નાયડુ, અલ્લુ અર્જુન, જુનિયર NTR, ચિરજીવીએ કર્યું મતદાન, જાણો કોણે શું કહ્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા હેઠળ આજે દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો માટે મતદાન(Loksabha election voting) ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશની તમામ 25 લોકસભા બેઠકો તેમજ તમામ 175 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યું…
- નેશનલ
સરકારી અહેવાલ : 499 પ્રોજેક્ટના ખર્ચમાં રૂ. 5.01 લાખ કરોડનો વધારો – 1873 પ્રોજેક્ટમાંથી 799 માં વિલંબ
નવી દિલ્હી : 150 કરોડ કે તેથી વધુના ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના 1,873 પ્રોજેક્ટમાંથી 449નો ખર્ચ માર્ચ 2024માં અંદાજિત ખર્ચ કરતાં રૂ. 5.01 લાખ કરોડથી વધુ વધ્યો છે. 779 પ્રોજેક્ટ મોડા ચાલી રહ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના (Ministry…
- નેશનલ
Char Dham Yatra: ચારધામ યાત્રા શરુ થયાના 72 કલાકમાં ચાર શ્રદ્ધાળુઓના મોત
દેહરાદુન: ઉત્તરાખંડની ચારધામ યાત્રા (Chardham Yatra) શરૂ થતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓનો ધસારો થતા તંત્રને ચેતવણી જાહેર કરવાની ફરજ પડી હતી. 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ ત્યારથી 72 કલાકમાં ચાર લોકોના…
- સ્પેશિયલ ફિચર્સ
કરોડપતિ બનવું છે? આ રીતે Financial Planning કરો અને કરો સપનું સાકાર…
સામાન્યપણે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ જેટલું વ્યક્તિએ જેટલું જલદી બને એટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે આપણામાંથી કેટલાક લોકો એક્સપર્ટ પાસેથી પોતાની ઈનકમ અને રિસ્કની ક્ષમતાના હિસાબે રોકાણ કરવાની સલાહ પણ લેતા હોય છે.…