- મહારાષ્ટ્ર
નાંદેડમાં આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલ રોકડ રૂપિયાને ગણતાં જ અધિકારીઓને 14 કલાક લાગ્યા ..
મુંબઈ : મહારાષ્ટ્રના નાંદેડમાં (nanded)આવકવેરા વિભાગે (Income Tax Department) એકસાથે અનેક જગ્યાએ દરોડા (raids) પાડીને એક મોટી કાર્યવાહી કરી હતી. સતત 72 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ 170 કરોડની બેનામી સંપતિ જપ્ત કરવામાં આવી છે. જપ્ત થયેલ સંપતિમાં 8…
- સ્પોર્ટસ
Team India New Coach: કોઈ વિદેશી ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનશે! શું છે BCCIનો પ્લાન
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ચાલુ સીઝન સમાપ્ત થયા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ અને યુએસમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ T20 વર્લ્ડ કપ (T20 world cup) રમશે. આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઈ…
- નેશનલ
APનો વિધાનસભ્ય ભાન ભૂલ્યો તો મતદારોએ પણ ધોઈ નાખ્યોઃ વીડિયો વાયરલ
હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024 તેના ચોથા તબક્કામાં પહોંચી ગઈ છે. ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે આધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. દરમિયાન…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે આજે…
- આમચી મુંબઈ
Central Railwayના પ્રવાસીઓની હાલાકીનો અંત નથી, ધસારા સમયે ખોરવાઈ Mumbai Local
મુંબઈ: અઠવાડિયાના પહેલાં જ દિવસે મધ્ય રેલવે પર થાણા સ્ટેશન નજીક સિગ્નલમાં ખરાબી થવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ખરાબીને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો 25થી 30 મિનિટ સુધી મોડી પડી…
- નેશનલ
લોકસભા ચૂંટણીની વચ્ચે સોનિયા ગાંધીનું એલાન “દરેક ગરીબ પરિવારની મહિલાને મળશે એક લાખ રૂપીયા”
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટી જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે “આઝાદીની લડતથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી મહિલાઓનો ખૂબ મોત ફાળો રહ્યો છે. આજે મહિલાઓને ભયંકર મોંઘવારીનો સામનો…
- નેશનલ
CBSE 12th result 2024: CBSE એ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું, છોકરીઓ છોકરાઓ કરતાં આગળ
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 12મા ધોરણનું પરિણામ(12th Result) જાહેર કર્યું છે. ધોરણ 12નું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે, CBSEની સત્તાવાર વેબસાઈટ પર રીઝલ્ટની લિંક એક્ટીવ થઈ ગઈ છે. આ વર્ષે 87.98 ટકા વિદ્યાર્થીઓ…
- નેશનલ
મતદાન કરતા પહેલા આજે જ ડાઉનલોડ કરી લો વોટર આઈડી કાર્ડ
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે સોમવારે મતદાન થઈ રહ્યું છે. આજે કુલ 1717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થવા જઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે…
- નેશનલ
Mothers Day: સંતાનોએ માતા પર પ્રેમ વર્ષાવ્યો, Blinkit અને Swiggy Instamart રેકોર્ડ તોડ ઓર્ડર મળ્યા
નવી દિલ્હી: ગઈ કાલે 12 મેના રોજ મધર્સ ડે(Mothers day)ની ઉજવણી કરવામાં આવી હતી. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટે કસ્ટમર્સને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીને મધર્સ ડેની ઉજવણી કરી હતી. આ બંને પ્લેટફોર્મ ફોર્મસ પર ગઈ કાલે…
- નેશનલ
Lok Sabha Election 2024 : આજની 96 બેઠક પર કોનું કેટલું જોર? જાણો 2019માં કેવી હતી સ્થિતિ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા (Loksabha Election 2024) માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સપાના વડા અખિલેશ યાદવ (Akjhilesh Yadav), કેન્દ્રીય મંત્રી…