- ઇન્ટરનેશનલ
શું સાઉદી પ્રિન્સ પાકિસ્તાન નહીં પહોંચે તો પડી જશે શાહબાઝની સરકાર?….
ઇસ્લામાબાદઃ ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હાલમાં માત્ર એક મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાનો જ થોડો ઘણો ટેકો છે અને આવા મુશ્કેલ સમયમાં જો સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ પાકિસ્તાનની મુલાકાતે નહીં આવે તો પાકિસ્તાનના વડાપ્રધાન…
- નેશનલ
PM Modiએ મીડિયા સંસ્થાને ઇંટરવ્યૂમાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરવા બાબતે આપ્યો જવાબ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા સંસ્થા સાથે ઇંટરવ્યૂ (pm narendra modi interview)આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર જવાબ આપ્યા હતા. તેમણે અહી મીડિયા અંગે તેના વિચારો…
- નેશનલ
બાળકીની આંગળીને બદલે ડોકટરોએ જીભની સર્જરી કરી કરી નાખી, આ રાજ્યની સરકારી હોસ્પિટલનો કિસ્સો
કોઝિકોડ: ઘણી વાર જીવનદાતા ગણાતા ડોકટરો ગંભીર ભૂલ કરી બેશે છે, જેનું પરિણામ દર્દીને ભોગવવું પડે છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો કેરળ(Kerala)ના કોઝિકોડ મેડિકલ કોલેજ(Kozhikode Medical Collage)માં બન્યો હતો. અહિયાં ચાર વર્ષની માસૂમ બાળકી ડોક્ટરોની ઘોર બેદરકારીનો શિકાર બની…
- નેશનલ
Chardham Yatra : ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, વીઆઈપી દર્શન પર 31 મે સુધી પ્રતિબંધ મુકાયો
દેહરાદૂન : ચારધામ યાત્રામાં(Chardham Yatra) સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના(Uttarakhand) મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી(VIP) દર્શનની વ્યવસ્થા 31 મે સુધી મોકૂફ રાખવામાં આવશે. આ પ્રતિબંધ પૂર્વે 25 મે સુધી રાખવામાં…
- નેશનલ
Monsoon 2024 : જાણો મહારાષ્ટ્રમાં ક્યારે પહોંચશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આ આગાહી
મુંબઈ : દેશમાં અનેક રાજ્યો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. તેમજ ગરમીથી રાહત મળે તેની રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે ભારતીય હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે કે 31 મેની આસપાસ ચોમાસુ (Monsoon 2024)કેરળ પહોંચશે. તેમજ એવું અનુમાન છે…
- આમચી મુંબઈ
WATCH: Ghatkopar Hoarding Tragedy: 16 સેકંડના એ વીડિયોમાં જોવા મળ્યો ભયાનક મંઝર…
મુંબઈઃ સોમવારે મુંબઈના ઘાટકોપર ખાતે હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) પડી જવાને કારણે થયેલી દુર્ઘટનામાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો અને આ મામલામાં દરરોજ નવા નવા ખુલાસા થતાં રહે છે. હવે આ મામલે એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ…
- નેશનલ
Supreme Court on ED: ‘…તો ED આરોપીની ધરપકડ કરી શકે નહીં’, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે લોન્ડરિંગ કેસ(Money Laundering case)માં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય,…
- નેશનલ
CAA હેઠળ 300 થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા આપવામાં આવી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગત 11 માર્ચમાં રોજ વિવાદિત સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ(CAA) લાગુ કર્યા બાદ પહેલીવાર શરણાર્થીઓને ભારતીય નાગરીકતા(Indian Citizenship) આપી છે, ગઈ કાલે કેન્દ્ર સરકાર(Central Government) 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે 14 લોકોને નાગરિકતા…
- શેર બજાર
શેરબજાર સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ ગયું
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર આજે સત્રની સારી શરૂઆત બાદ સાંકડી વધઘટે અથડાઈ રહ્યું છે. વિશ્વ બજારમાં સુધારાનો સંકેત મળવાથી ભારતીય મુખ્ય શેરબજારના સૂચકાંકોએ ગુરુવારના ટ્રેડિંગની સકારાત્મક શરૂઆત કરી હતી. બંને બેન્ચમાર્કમાં અત્યાર સુધી સાધારણ વધઘટ રહી છે. નિફ્ટી 22,300ની ઉપર જવા…