- નેશનલ
હેમંત સોરેનને સુપ્રીમ આંચકો, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી
જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. તેમની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાંચીની…
- નેશનલ
પુણે જનારા લોકો કૃપયા ધ્યાન આપો…. 28 મેથી 2 જૂન વચ્ચે મુંબઈ-પુણે ટ્રેનો રદ્દ
મુંબઇઃ મધ્ય રેલવેના મુંબઈ વિભાગે 28 મેથી 2 જૂન સુધી મુંબઈ-પુણેની અનેક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પ્રી-નોન-ઇન્ટરલોકિંગ કાર્યને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેએ એક નિવેદન બહાર પાડીને મુસાફરોને ટ્રેનોના રદ થવાને કારણે પડનારી…
- નેશનલ
Maneka Gandhi માટે પ્રચાર કરવા નથી આવ્યા શાહ કે મોદી
લખનઉઃ મૂળ કૉંગ્રેસ પરિવારની વહુ અને ભાજપનાં નેતા મેનકા ગાંધી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મેનકા ગાંધીનાં પુત્ર વરુણ ગાંધીને પીલીભીતથી ઉમેદવારી ન મળતા નારાજગી ચાલી રહી હતી, પરંતુ મેનકા હાલમાં પોતાનો ગઢ બચાવવા મહેનત કરી રહ્યા છે. આ મહેનત…
- આમચી મુંબઈ
હાશ! મુંબઇગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે
મુંબઇઃ આ સમયે દેશભરના ઘણા શહેરોમાં ભારે ગરમી છે. કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. દરમિયાન હવામાન વિભાગે એવા સમાચાર આપ્યા છે કે મુંબઇગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે.મુંબઇમાં પણ ગરમીનો સિતમ ચાલુ છે. અહીંના ગરમ અને ભેજવાળા…
- ઇન્ટરનેશનલ
Ebrahim Raisi ના મોતમાં આ દેશનો હાથ, પાકિસ્તાની પત્રકારે કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી : ઈરાનના(Iran) રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના (Ebrahim Raisi) નિધન બાદ મંગળવારે ઈરાનમાં એક અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. બીજી તરફ સમગ્ર વિશ્વની નજર એની પર છે કે ઇબ્રાહિમ રઇસીના મોત માટે ખરેખર કોણ જવાબદાર…
- Uncategorized
હવે 20 કલાક ખુલ્લો રહેશે બાબા કેદારનો દરબાર, ભક્તોનો ધસારો જોઇ લેવાયો મોટો નિર્ણય
ભગવાન કેદારનાથનું મંદિર હવે 20 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તોને શણગાર, આરતી દર્શન તેમજ વિશેષ પૂજાની સાથે ધાર્મિક દર્શન કરવાની તક મળશે. કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડના કારણે આ વ્યવસ્થા કરવામાં આવી છે.યાત્રા શરૂ થયાના 11 દિવસની…
- મહારાષ્ટ્ર
Pune Porsche Accident: નબીરાઓ માત્ર 90 મિનીટની અંદર જ આટલા હજાર રૂપિયાનો દારૂ ઢીંચી ગયેલા, જાણો પોલીસે શું કહ્યું
પુણે: મહારાષ્ટ્રના પુણેના કલ્યાણી નગરમાં રવિવારે વહેલી સવારે થયેલા હાઈ પ્રોફાઈલ પોર્શ હીટ એન્ડ રન કેસ (Pune Porsche Accident) દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં આઈટી કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના મોત દર્દનાક મોત થયા હતા. શહેરના મોટા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
AI વિશ્વ માટે એક મોટો ખતરો બની ગયો, શોધકર્તાએ જ ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી : વિશ્વમાં એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિકાસના નવા રસ્તા ખોલવા માટે તૈયાર છે. બીજી તરફ સમગ્ર વિશ્વ માટે તે ચિંતાનું કારણ છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની કોઈ મર્યાદા નથી. આ એક એવી ટેક્નોલોજી(Technology) છે જે પોતાની જાતને…
- નેશનલ
દિલ્હી મેટ્રોમાં કેજરીવાલ પર ધમકીભર્યો મેસેજ લખનાર યુવકની ધરપકડ, જાણીતી બેંકનો કર્મચારી છે
નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. ધમકીભર્યા મેસેજ લખતા આરોપીના CCTV ફૂટેજ પોલીસ પાસે ઉપલબ્ધ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ અંકિત ગોયલ (32)…
- નેશનલ
Georgia Car Crash: જ્યોર્જિયામાં કાર પલટી જતાં 3 ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનાં મોત, 2 ઘાયલ
આલ્ફારેટ્ટા: યુનાઈટેડ સ્ટેટ્સના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક કાર(Georgia car accident) અકસ્માતમાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ(Indian American students)ના મોત થયા છે, જયારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા(Alpharetta) શહેરમાં પુરપાટ વેગે દોડતી કાર પલટી ગઈ હતી. એક અહેવાલ મુજબ કારમાં સવાર…