- નેશનલ
Cyclone Remal આજે બંગાળના દરિયાકાંઠે ટકરાશે, 135 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાશે
નવી દિલ્હી : હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત રેમલ (Cyclone Remal) આજે પશ્ચિમ બંગાળ(West Bengal) પહોંચે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તર ક્ષેત્ર અને બાંગ્લાદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
ચીને તાઇવાનની આસપાસ યુદ્ધાભ્યાસ પૂર્ણ કર્યો
ચીને તાઈવાનની આસપાસ તેની બે દિવસીય સૈન્ય કવાયત જોઈન્ટ સ્વોર્ડ-2024A પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ પ્રથમ વખત તાઈવાન અને તેના નિયંત્રણ હેઠળના ટાપુઓ પર હુમલાનો અભ્યાસ કર્યો. આ કવાયતમાં મુખ્યત્વે ચીનની વાયુસેના અને…
- મહારાષ્ટ્ર
ગેરકાયદે કામ માટે મંત્રીનું દબાણ, મુખ્ય પ્રધાનને લખ્યો લેટર બોમ્બ
મુંબઇઃ એક સમયે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો બનાવેલો લેટર બોમ્બ રાજ્યમાં ખૂબ જ ગાજ્યો હતો. તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઈ-મેલ મોકલીને કહ્યું હતું કે તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેમને 100 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
Health: આ નાનકડો ઉપાય તમને ગરમીથી બચાવશે અને આપશે ઘણા ફાયદા
ગરમીથી બચવા અને લૂ લાગવાથી (safety from heatstroke’s)બીમારીથી બચવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. લોકો ખાણીપીણીથી માંડી કપડા અને ઘરની વ્યવસ્થાઓમાં પણ ફેરફાર કરતા હોય છે ત્યારે એક નાનકડો ઉપાય અમે તમને સૂચવી રહ્યા છીએ. જે કરવાથી ગરમીની મોસમાં તમે…
- આપણું ગુજરાત
Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુજરાત સરકારને ઘેરી, કહ્યું દુર્ઘટના માટે ઢીલી નીતિ જવાબદાર
નવી દિલ્હી : રાજકોટમાં(Rajkot) ગેમ ઝોન અગ્નિ કાંડમાં અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થયા છે. જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ(Mallikarjun Kharge) શોક વ્યક્ત કર્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે આ મામલે શક્ય તેટલી વહેલી તકે જવાબદારી નક્કી થવી…
- નેશનલ
પ્રજવલ્લ રેવન્નાને વિદેશ જવાની મંજૂરી રાજ્ય સરકારે જ આપી” પ્રહલાદ જોશીનું ચર્ચાસ્પદ નિવેદન
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીના ટાણે જ ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલ ખૂબ જ ગંભીર એવા કર્ણાટકનાં એનડીએ સાથીદાર પ્રજવલ્લ રેવન્ના (prajwal revanna) સેકસ વિડીયો કાંડને (sex scandal case) લઈને મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ (prahlad joshi) આ…
- સ્પોર્ટસ
IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ
ચેન્નઈ: છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 17મા એડીશનની આજે ફાઈનલ મેચ(Final Match) રમાશે. આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ આજે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને હૈદરાબાદ સનરાઈઝર્સ(SRH) વચ્ચે મહા મુકાબલો થશે. KKRની ટીમ બે વખત IPL ટાઈટલ જીતી…
- આપણું ગુજરાત
સરકારની ઘોર નિંદ્રા ઊડી : રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં મોત બાદ અન્ય ગેમઝોન બંધ કરાવવા આદેશ
રાજકોટ : હજુ ગઈકાલે રાજકોટમાં ગેમઝોન (Rajkot TRP Game zone)માં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 35 લોકોના મોત થયા છે. લોકોના મોતના તાંડવ બાદ તંત્રની આંખો ખૂલી છે અને હવે તંત્ર દ્વારા હવે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.…
- નેશનલ
Shahjahanpur accident: યુપીના શાહજહાંપુરમાં બસને ડમ્પરે ટક્કર મારી, 11 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ઘાયલો
સ્થાનિક લોકોએ જાન કર્યા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી બસને ઊંચકીને સીધી કરી, ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. કેટલાક મુસાફરોની હાલત ગંભીર બનતા પ્રાથમિક સારવાર બાદ સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ…
- આપણું ગુજરાત
Rajkot નો ટીઆરપી ગેમ ઝોન ચાર વર્ષથી ફાયર NOC કે મંજૂરી વગર ચાલતો હતો
અમદાવાદ: ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરના ના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં(Fire) 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા. આ ઘટનામાં 15 બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સમયે ગેમ ઝોનમાં 70 લોકોએ રજીસ્ટ્રેશન…